Results for તાપી નદી માહિતી translation from Gujarati to English

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

Gujarati

English

Info

Gujarati

તાપી નદી માહિતી

English

tapi river information

Last Update: 2016-08-23
Usage Frequency: 8
Quality:

Reference: Anonymous

Gujarati

ગુજરાતી તાપી નદી માહિતી

English

tapi river information

Last Update: 2016-11-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

નર્મદા નદી માહિતી

English

the sardar sarovar dam is a gravity dam on the narmada river near navagam, gujarat in india. it is the largest dam and part of the narmada valley project, a large hydraulic engineering project involving the construction of a series of large irrigation and hydroelectric multi-purpose dams on the narmada river. the project took form in 1979 as part of a development scheme to increase irrigation and produce hydroelectricity. one of the 30 dams planned on river narmada, sardar sarovar dam (ssd) is the largest structure to be built. following a number of controversial cases before the supreme court of india (1999, 2000, 2003), by 2014 the narmada control authority had approved a series of changes in the final height – and the associated displacement caused by the increased reservoir, from the original 80 m (260 ft) to a final 163 m (535 ft) from foundation.[2][3] the project will irrigate more than 18,000 km2 (6,900 sq mi), most of it in drought prone areas of kutch and saurashtra. the dam's main power plant houses six 200 mw francis pump-turbines to generate electricity and include a pumped-storage capability. additionally, a power plant on the intake for the main canal contains five 50 mw kaplan turbine-generators. the total installed capacity of the power facilities is 1,450 mw. its final configuration is the second largest concrete gravity dam (by volume) after grand coulee dam in the us and has the world's third largest spillway discharging capacity.[4]

Last Update: 2016-09-04
Usage Frequency: 30
Quality:

Reference: Anonymous

Gujarati

ગુજરાતી ગંગા નદી માહિતી

English

ganga river information in gujarati

Last Update: 2016-09-25
Usage Frequency: 3
Quality:

Reference: Anonymous

Gujarati

તાપી નદી ઇતિહાસ

English

tapi river history

Last Update: 2016-02-20
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

ગુજરાતી ભાષામાં યમુના નદી માહિતી

English

yamuna river information in gujarati language

Last Update: 2017-03-21
Usage Frequency: 3
Quality:

Reference: Anonymous

Gujarati

તાપી નદી પર ગુજરાતીમાં સરળ રીતે લખો

English

write easy on tapi river in gujarati

Last Update: 2022-07-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

આ રાજ્યનું સૌથી મોટું પ્રાણી ઉદ્યાન છે અને ગુજરાતનાં સૌથી જૂનાં પ્રાણી સંગ્રહાલય ઉદ્યાનો પૈકીનું એક છે, જે ઉત્તર તરફ તાપી નદી સાથે ૮૧ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે અને સુરત-કામરેજ રોડ તેની દક્ષિણ બાજુએ છે.

English

this is the largest zoological garden of the state and one of the oldest zoological parks of gujarat, spread over the 81 acres with river tapi on the north side and surat kamrej road is on its south side.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

પ્લીનીએ પ્રથમ સદીમાં, (ઈ.સ. ૭૭)માં લખેલા લેખનમાં ઓદામ્બરી લોકોનો ઉલ્લેખ છે જે કચ્છના લોકો માટે વપરાયેલો હોવાનું મનાય છે. તેજ પ્રમાણે ટોલેમી (ઈ. સ. ૧૫૦)એ સિંધુ નદીના પૂર્વી ભાગમાં ઓર્બાદરી નામના નગરનો ઉલ્લેખ કર્યો છે જે તે લોકોનું મુખ્ય મથક હોવાનો અંદાજ છે. ટોલેમીને કચ્છના અખાતની જાણ હતી, તેણે તેને કન્થી (કંઠી) તરીકે ઓળખાવ્યો છે. હજી આજે પણ અખાતના ઉત્તર કિનારાના પ્રદેશને કંઠી નામે ઓળખાય છે અને રણને દક્ષિણે છેડેઆવેલા એક કિલ્લાનું નામ પણ કંથકોટ છે. આ ઉલ્લેખના સો વર્ષ પછી (ઈ.સ. ૨૪૬)માં લખાયેલા એક નૌકાવહન દસ્તાવેજમાં કચ્છના અખાતના બાહ્ય ભાગમાં બરાકે નામના બંદરનો ઉલ્લેખ થયો છે, મોટે ભાગે તે દ્વારકા હોવું જોઈએ. આ દસ્તાવેજ આગળ વર્ણવે છે કે તે બંદરથી આગળ એરિઓનનો અખાત (સંસ્કૃતમાં ઈરીણા કે અરણ્ય, ખાર કળણ, આજનું રણ) આવે છે, તેના બે ભાગ છે એક નાનો અને એક મોટો, આ બંને વિસ્તાર વણ ખેડાયેલા છે, અહીં વહાણ ચલાવવું જોખમી છે, તે છીછરા છે અને એમાં વિનાશક ભમર આવે છે. આ વર્ણન આજના કચ્છનું નાના રણ અને કચ્છનું મોટું રણને વિષે હોવાનો અંદાજ છે. આ અખાતના બીજા કિનારે આવેલા પ્રદીશને તેણે અને ટોલેમીએ બંને સુરાષ્ટ્રીની (સૌરાષ્ટ્ર) તરીકે ઓળખાવ્યો છે. તેમની અનુસાર આ પ્રદેશ સમૃદ્ધ, વિપુલ પ્રમાણમાં મકાઈ, ચોખા, રાઈ, માખણ ઉત્પન્ન કરનારો હતો; અહીંના લોકો કાળા અને ઊંચા હતાં અને તેમની પાસે ધણો હતા. કરાંચી પાસેના બંદર પર ટોલેમીનું કંઠીના જહાજો માતેનું થાણું હતું, તે સિવાય ગ્રીકોનો કચ્છ સાથે કોઈ સીધો વ્યાપાર ન હતો. કચ્છના અખાતથી દૂર રહેવાનું કહેવાતું અને સમગ્ર વ્યાપાર ભરૂચમાં કેન્દ્રીત હતો. આ નૌકા વહન દસ્તાવેજ લખાયો તેના પછી ટૂંક સમયમાં ન કચ્છ સાહ રાજાઓ (ઈ.સ.૧૪૦-૩૮૦)એ જીતી લીધું. આ રાજાઓ શક્યતઃ પશ્ચિમ સાત્રપ કુળના હતા જેમનું રાજ્ય તાપી નદી થી સિંધ સુધી ફેલાયેલું હતું. ત્યાર બાદ કચ્છ ગુપ્ત સામ્રાજ્યનો ભાગ બન્યું અને ત્યાર બાદ તે વલ્લભીના મૈત્રકોના હાથમાં ગયું. સાતમી સદીમાં (લગભગ ઈ.સ. ૬૪૦)માં કચ્છ સિંધ રાજ્યનો ભાગ હતું. ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાંગ અનુસાર તે સમયની ભાકર નજીક સિંધુ નદી પર આવેલી, સિંધ રાજ્યની રાજધાની અરોરથી કચ્છ ૨૬૭ માઈલ (૧૬૦૦ લીસ) દૂર હતો. તેણે આ પ્રદેશને ઓટીએન-પો-ચી-લો નામ આપ્યું જે અધ્યાવાકિલા કે પ્લીની ના ઓડમ્બીરાને દર્શાવે છે. તેણે આ રાજ્યનો પરિપથ લગભ ૮૩૩ માઈલ (૫૦૦૦ લીસ) અને તેની રાજધાનીનો પરિપથ ૫ માઈલ (૩૦ લીસ) બતાવ્યો છે. આ પ્રદેશની રાજધાનીનું નામ તેણે કેઈ-ત્સી-ફા-લો જણાવ્યું છે, જે કદાચ કોટેશ્વર હોઈ શકે.[4]

English

in the first century, pliny's (77 ce) odambari are generally taken to have been the people of kutch, and ptolemy's (150 ce) town of orbadari to the east of the indus to have been their headquarters. ptolemy knew the gulf of kutch as kanthi, a name still applied to the strip of land along its north shore, and to the kanthkot fort near the south shore of the ran. about a hundred years later (246 ce) the author of the periplus speaks of the outer part of the gulf of kutch as barake, possibly dwarka.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Get a better translation with
7,745,589,418 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK