From professional translators, enterprises, web pages and freely available translation repositories.
પારસ પીપળો
asopalav tree
Last Update: 2022-07-19
Usage Frequency: 1
Quality:
Reference:
hmv સ્ટુડિઓમાં તેમનો પરિચય સ્નેહલ ભાટકર સાથે થયો જેમણે વેણીભાઈ પુરોહિત દ્વારા રચિત ગીતોના સંગ્રહો રજૂ કરવામાં મદદ કરી હતી. આ સંગ્રહો ભીંત ફાડી ને પીપળો ઉગ્યો અને આધા તેલ ઓર આધા પાની હતા. ૧૯૪૮માં, અવિનાશ વ્યાસે તેમને બે યુગ્મ ગીતો સતિ સોન ચલચિત્ર માટે આપ્યા. પછીથી તેમણે ચિત્રગુપ્તના સહાયક તરીકે કામ કર્યું અને ભક્ત પુંડલિકમાં ગીત ગાયા હતા. તેમણે તેમની સાથે ૧૯૫૧ થી ૧૯૭૨ સુધી કામ કર્યું અને અનેક ફિલ્મોમાં યોગદાન આપ્યું; ઇન્સાફ, કિસ્મત, જિંદગી કે મેલે, ભાભી, કાલી ટોપી લાલ રૂમાલ. તેમણે એસ. એન. ત્રિપાઠીના સહાયક તરીકે પણ કામ કર્યું હતું.[1]
in 1946, he sung ‘dukh ki is nagri mein baba koi na puchhe baat’ for film laaj. in hmv studio, he was introduced to snehal bhatkar who helped him to produce records sung by him with lyrics written by venibhai purohit. these records were bhint fadi ne piplo ugyo and aadha tail aur aadha paani.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference: