Réalisées par des traducteurs professionnels, des entreprises, des pages web ou traductions disponibles gratuitement.
the trekking is undertaken during two seasons; three months during summer and two months after the monsoon season, as during the rest of the period, except rudranath, the other four panch kedar temples are inaccessible due to snow cover
આ યાત્રા બે ઋતુઓમાં કરવામાં આવે છે; ઉનાળા દરમિયાન ત્રણ મહિના અને બે મહિના ચોમાસાની ઋતુ ચાલુ થયા પછીના. બાકીના સમયગાળા દરમિયાન રુદ્રનાથ સિવાયનાં અન્ય ચાર પંચકેદાર મંદિરો બરફમાં ઢંકાઈ જવાને કારણે દુર્ગમ બની જાય છે.
Dernière mise à jour : 2021-04-10
Fréquence d'utilisation : 1
Qualité :
the 2nd battalion, as part of the 20th (garhwal) brigade of the 7th (meerut) division, was sent to france a few months after the declaration of war in 1914.
રેજિમેન્ટની ૨જી પલટણને યુદ્ધની શરૂઆતે ૧૯૧૪માં ફ્રાન્સ ખાતે નિયુક્ત કરવામાં આવી.
Dernière mise à jour : 2021-04-10
Fréquence d'utilisation : 1
Qualité :
on the completion of the class teaching programme ,engineering student of c.g.p.i.t college will be able to gain adequate knowledge regarding road safety measures to prevent road traffic accidents.
વર્ગ શિક્ષણ કાર્યક્રમ પૂર્ણ પર, cgpit કોલેજ ઓફ એન્જિનિયરિંગ વિદ્યાર્થી રોડ ટ્રાફિક અકસ્માતો રોકવા માટે માર્ગ સલામતી પગલાં અંગે પર્યાપ્ત જ્ઞાન મેળવવા માટે સમર્થ હશે.
Dernière mise à jour : 2016-02-08
Fréquence d'utilisation : 1
Qualité :
Référence:
acharya's father, jagannath acharya, was a retired wing commander of the indian air force, during 1965 and 1971 wars with pakistan. he is presently working with the defence research and development laboratory (drdl) at hyderabad.[3] maj. acharya was survived by his parents, wife and daughter, aparajita, who was born a few months after his death. aparajita acharya has been an ncc cadet.
મેજર આચાર્ય ઓરિસ્સાના વતની હતા પણ તેઓ હૈદરાબાદ, તેલંગાણાના રહેવાશી હતા. તેમના લજ્ઞ ચારુલતા જોડે થયા હતા. તેમના પિતા જગન્નાથ આચાર્ય ભારતીય વાયુસેનાના નિવૃત્ત વિંગ કમાન્ડર હતા. તેમણે ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધોમાં ભાગ લીધો હતો. તેઓ ત્યારબાદ ડીઆરડીએલ, હૈદરાબાદ ખાતે કાર્યરત થયા હતા. મેજર આચાર્યની શહીદીના કેટલાક મહિના બાદ તેમના ઘરે પુત્રીનો જન્મ થયો હતો. તેને અપરાજિતા નામ અપાયું હતું.
Dernière mise à jour : 2021-04-10
Fréquence d'utilisation : 1
Qualité :
Référence:
Certaines traductions humaines peu pertinentes ont été masquées.
Affichez les résultats peu pertinents.