Réalisées par des traducteurs professionnels, des entreprises, des pages web ou traductions disponibles gratuitement.
we prepared a helicopter from balikpapan in kalimantan to take him to a bigger hospital in another city.
અમે તેને બીજા શહેરમાં એક મોટી હોસ્પિટલમાં લઈ જવા માટે કાલિમંતાનમાં બાલિકપપાનથી હેલિકોપ્ટર તૈયાર કર્યો.
the helicopter was identified as an airbus h125, on a long distance trip out of grand prairie, texas.
ટેક્સાસના ગ્રાન્ડ પ્રેઇરીથી લાંબા અંતરની મુસાફરી પર રહેલ હેલિકોપ્ટરને એરબસ h125 તરીકે ઓળખવામાં આવ્યું હતું.
a search was underway on saturday for three people missing after a helicopter crash north of juneau, alaska.
અલાસ્કાના જુનૌના ઉત્તરમાં હેલીકોપ્ટર ક્રેશ પછી ત્રણ લોકોના ગુમ થયા પછી શનિવારે એક શોધ ચાલી રહી હતી.
i loved johnny english approaching a helicopter while dressed in a medieval suit of armour and the rotor blades briefly clanging against his helmet.
મધ્યયુગીન પોશાકના બખ્તર પહેરતા જહોની ઇંગલિશનું હેલિકોપ્ટરની નજીક જતા અને તેના રોટર બ્લેડ્સ એના હેલ્મેટ સામે અથડાતા એ મને ગમ્યું.
mumbai: in "helicopter eela, " a film directed by pradeep sarkar, kajol will be seen in lead role.
મુંબઈઃ ડિરેક્ટર પ્રદીપ સરકારની ફિલ્મ "હેલિકોપ્ટર ઈલા"માં કાજોલ લીડ રોલમાં જોવા મળશે.
his body was flown by an indian air force aircraft to bareilly from where his body was taken by an army helicopter to pantnagar and on to his birthplace. he was cremated with full military honour in his native village
બાદમાં તેમના પાર્થિવ દેહને ભારતીય વાયુસેનાના જહાજ દ્વારા જન્મસ્થળ સુધી પહોંચાડાયો અને તેમનું પૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમસંસ્કાર કરાયો.
"two adults and two adolescents were aboard the crashed helicopter that was reported to be brand new out of the factory," coast guard officials said in a statement, according to ktva.
કેટીવીએના જણાવ્યા પ્રમાણે કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "બે પુખ્ત વયના લોકો અને બે કિશોરો ક્રેશ થયેલ હેલિકોપ્ટર પર હતા, જે ફેક્ટરીમાંથી આવેલ એકદમ નવું હોવાનું જણાવાયું હતું."