Apprendre à traduire à partir d'exemples de traductions humaines.
Réalisées par des traducteurs professionnels, des entreprises, des pages web ou traductions disponibles gratuitement.
it is one of the most popular open e-commerce systems in the network. this software is created using the zend framework. magento source code is distributed under open software license (osl) v3.0, an open source initiative (osi)-approved license, which is similar to the agpl but not gpl compliant.
મજેન્ટો એ એક php માં લખાયેલ એક મુક્ત સ્રોત ઈ-કૉમેર્સ પ્લેટફોર્મ છે . તે નેટવર્કની સૌથી લોકપ્રિય મુક્ત ઈ-કૉમેર્સ સિસ્ટમ્સમાંની એક છે. આ સોફ્ટવેર ઝેન્ડ ફ્રેમવર્કનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. મજેન્ટો ઓપન સોફ્ટવેર લાઇસન્સ (ઓએસએલ) સ્રોત કોડ હેઠળ વિતરિત કરવામાં આવે છે જે agpl સમાન છે પરંતુ જીપીએલ સુસંગત નથી. મજેન્ટો ને મે, 2018 માં 1.68 અબજ ડોલરમાં અડોબી ઇન્કૉર્પરૈટ દ્વારા હસ્તગત કરવામાં આવ્યુ હતું .