Réalisées par des traducteurs professionnels, des entreprises, des pages web ou traductions disponibles gratuitement.
the film is based on the gujarati stage play series, gujjubhai starring sidhharth randeria. ishaan randeria, son of lead actor siddharth, wrote the screenplay and directed the film which went into production for one and half year.
આ ફિલ્મ સિદ્ધાર્થ રાંદેરીયા અભિનીત ગુજરાતી રંગમંચ નાટક શ્રેણી, ગુજ્જુભાઈ પર આધારિત છે. સિદ્ધાર્થ રાંદેરીયાના પુત્ર ઇશાન રાંદેરિયાએ આ ફિલ્મની પટકથા લખી હતી અને ફિલ્મનું નિર્દેશન કર્યું હતું, તેના નિર્માણમાં દોઢ વર્ષ લાગ્યો. ૨૦૧૪ માં આ ફિલ્મમાં ભૂમિકા માટે અપરા મહેતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ વ્યસ્તતાને કારણે તેમણે ઇનકાર કર્યો હતો.
Dernière mise à jour : 2021-04-10
Fréquence d'utilisation : 1
Qualité :
1988: lillian gish award for excellence in film from women in film, for the screenplay of salaam bombay! 1991: golden osella (best original screenplay) venice film festival: mississippi masala 2014: padma shri by government of india for (scriptwriting)[9]
૧૯૮૮: લિલિયન ગીશ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન ફિલ્મ ફ્રોમ વુમન ઇન ફિલ્મ - ફિલ્મ સલામ બોમ્બે!ના પટકથા લેખન બદલ ૧૯૯૧: ગોલ્ડન ઓસેલા (શ્રેષ્ઠ મૂળ પટકથા) વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ: મિસિસિપી મસાલા ૨૦૧૪: પદ્મ શ્રી પુરસ્કાર ભારત સરકાર દ્વારા (પટકથા-લેખન)[9]
Dernière mise à jour : 2021-04-10
Fréquence d'utilisation : 1
Qualité :