Vous avez cherché: મોકલ્યું (Gujarati - Anglais)

Traduction automatique

Apprendre à traduire à partir d'exemples de traductions humaines.

Gujarati

English

Infos

Gujarati

મોકલ્યું

English

 

De: Traduction automatique
Suggérer une meilleure traduction
Qualité :

Contributions humaines

Réalisées par des traducteurs professionnels, des entreprises, des pages web ou traductions disponibles gratuitement.

Ajouter une traduction

Gujarati

Anglais

Infos

Gujarati

મારા ગૅલેક્સી માંથી મોકલ્યું

Anglais

Dernière mise à jour : 2021-02-02
Fréquence d'utilisation : 1
Qualité :

Référence: Anonyme

Gujarati

પ્રતિનિધીને રદ કરવાનું સૂચન મોકલ્યું છે

Anglais

sent a cancelation notice to the delegate

Dernière mise à jour : 2018-12-24
Fréquence d'utilisation : 4
Qualité :

Référence: Anonyme

Gujarati

(હાસ્ય) મેં આ સુલેમાનને મોકલ્યું છે.

Anglais

(laughter) this is what i sent solomon.

Dernière mise à jour : 2020-12-03
Fréquence d'utilisation : 1
Qualité :

Référence: Anonyme

Gujarati

સર્વરે અયોગ્ય પ્લાઝમોઈડ પેકેજ મોકલ્યું હતું.

Anglais

server sent an invalid plasmoid package.

Dernière mise à jour : 2018-12-24
Fréquence d'utilisation : 2
Qualité :

Référence: Anonyme

Gujarati

"મારી પત્નીએ તેને કંઈક મોકલ્યું હતું જેનો તેણે કહેવાનો અર્થ ન હતો.

Anglais

"my wife had sent her something that she didn't mean to say.

Dernière mise à jour : 2019-06-28
Fréquence d'utilisation : 1
Qualité :

Référence: Anonyme
Avertissement : un formatage HTML invisible est présent

Gujarati

%s એ તમને અવાજનું નવી વાતચીતનું આમંત્રણ મોકલ્યું છે, કે જે હજુ આધારભૂત નથી.

Anglais

%s sent you a voice chat invite, which is not yet supported.

Dernière mise à jour : 2018-12-24
Fréquence d'utilisation : 2
Qualité :

Référence: Anonyme

Gujarati

ભારતે પાકિસ્તાની જાસૂસો અને છત્રીદળને પકડવા ઇનામ જાહેર કર્યું અને પાકિસ્તાનમાં અફવા ફેલાઇ કે ભારતે પણ છત્રીદળને પાકિસ્તાનમાં મોકલ્યું છે. જોકે તે પાછળથી અફવા જ સાબિત થઈ.

Anglais

india responded to the covert activity by announcing rewards for captured pakistani spies or paratroopers.[111] meanwhile, in pakistan, rumors spread that india had retaliated with its own covert operations, sending commandos deep into pakistan territory,[109] but these rumors were later determined to be unfounded.[112]

Dernière mise à jour : 2021-04-10
Fréquence d'utilisation : 1
Qualité :

Référence: Anonyme

Gujarati

આ ટેકરીઓના સૌથી ઊંચા શિખર ઉપર અમુક અંશે જર્જરિત એક શિખરબંધ મંદિર છે. આ મંદિર ચૂનાના પથ્થરો અને ગારાથી બનાવેલું છે તેના પર સિમેંટનું પ્લાસ્ટર કરેલું છે. આ મંદિરનું બાંધકામ ઈ.સ. ૧૮૨૧માં (સવંત ૧૮૭૭)માં બ્રહ્મક્ષત્રિય શેઠ સુંદરજી શિવજીએ કરાવેલું હતું. આ મંદિર પૂર્વમુખી અને તેને કોઈ દરવાજા નથી. આ મંદિર ચોરસાકાર છે જેની લંબાઈ ૫૩⁄૪ ફૂટ છે અને ઊંચાઈ ૬ ફૂટ છે. તેનો પ્રવેશ ૪ ૧/૨ ફૂટ ઈંચો અને ૨ ફૂટ પહોળો છે. આ મંદિર ધોરમનાથ કે ધરમનાથને સમર્પિત છે, તેમને માંડવીનો વિનાશ કર્યા બાદ, જીવહાનિ પર ખૂબ પસ્તાવો થયો હતો અને તેના પ્રાયશ્ચિત સ્વરૂપે તેમણે કોઈક એકલવાયી ટેકરી પર ઊંધે માથે ઊભા રહેવાનો નિશ્ચય કર્યો હતો. ઉત્તર દિશામાં ચાલતાં ચાલતાં તેમને જે સૌથી ઊંચી ટેકરી દેખાઈ તેના પર તે ચઢવા માંડ્યા. પણ જેમ જેમ તે ચઢતા ગયા તેમ તેમ તેમના પાપન ભારથી દબાતી હોય તેમ તે ટેકરી નાની થતી ગઈ અને આમ નાનાઓ (નાનકડો) ટેકરી બની. આ જોઈ તેમણે બીજી ટેકરી પસંદ કરી તેની ઉપર ચઢવાનું શરૂ કર્યું , પણ તેના પસ્તાવાનો ભાર ન ખમી શકતા તેના ટુકડા થતાં તે "જોર્યો" (તુટેલો)નામની ટેકરી બની. આમ થતાં તેમણે ત્રીજી ટેકરી પર ચઢવાનું શરૂ કર્યું, પણ આ ટેકરી પર તે ઉલટા ચઢ્યા, આથી આ ટેકરી તેનો ભાર સહન કરી ગઈ આથી તેનું નામ ધીણોધર ( ધૈર્ય કે ધીરજ ધરનાર)પડ્યું. આ ટેકરી પર આવેલા એક શંકુ આકારના પથ્થર પર તે બાર વર્ષ ઊંધા માથે ઊભા રહ્યા. તે દરમ્યાન એક ચારણ મહિલા તેમને દૂધ પાતી રહી. તેમનું તપ જોઈને દેવો પ્રસન્ન થયા અને એક દેવ મંડળને તેની પાસે મોકલ્યું, જેણે તેમની તપસ્યા અટકાવવા વિનંતિ કરી. ધોરમનાથે જણાવ્યું કે, આંખો ખોલીને જોતા જે સ્થળે તેમની દ્રષ્ટી સૌ પ્રથમ પડશે તે ધરતી ઉજ્જડ બની જશે, આથી દેવોએ તેમને દરિયા પર દ્રષ્ટિ માંડવા કહ્યું. તેમ કરતાં તે સ્થળનો દરિયો સુકાતાં ત્યાં [[કચ્છનું રણ]] બન્યું. તે દરિયો સુકાતાં ઘણાં સમુદ્રી જીવ, માછલાં આદિનો નાશ થતા તેની કીર્તિને હાનિ પહોંચશે એમ જણાતા તેમણે પોતાની દ્રષ્ટી ફેરવી નાખી અને ટેકરી પર દ્રષ્ટીપાત કર્યો. એ સાથેજ તે ટેકરીના બે ટુકડા થઈ ગયાં. ત્યાર બાદ ધોરમનાથ નીચે આવ્યાં અને પોતાની ધૂણી ધખાવી, એક મઠ બાંધી કનફટ (ફાટેલા કાનવાળા) સંપ્રદાય શરૂ કર્યો.[1] આ મંદિરમાં મૂર્તિ સ્વરૂપે કંકુ ચોપડેલ એક ત્રિકોણ શંકુ આકાર પથ્થર છે, એમ કહેવાય છે કે આ પથ્થર ઉપર ધોરમનાથ માથું રાખી તપસ્યા કરતાં. આ મંદિરની બહાર જ મૂળ સમયની મહાત્માની ધૂણી છે જેને ભાદરવાના ત્રણ દિવસ પ્રગટાવવામાં આવે છે. તે સમય દરમ્યાન મઠના પીર અહીં પૂજા અર્ચના કરે છે અને પાડોશી ગામના લોકોની અંજલિ સ્વીકારે છે. ટેકરીની તળેટીમાં મઠની અન્ય ઈમારતો સાથે ધોરમનાથનું એક અન્ય મંદિર છે. આ મંદિર ઊંચા ઓટલા પર છે અને તે પૂર્વમુખી છે. આ મંદિરની લંબાઈ ૭ ફૂટ અને ઊંચાઈ ૭ ફૂટ છે. અંદર ધોરમનાથની ૩ ફુટ ઊંચી આરસની મૂર્તિ છે આ સાથે કેટલાક લિંગ, કેટલીક પિત્તળની છબીઓ છે. અહીં એક દીવો સદા બળતો રહે છે. બાજુમાં એક માંચડા નીચે ધૂણી ધખે છે. કહેવાય છે કે આ ધૂણી ધોરમનાથના સમયથી ધખે છે. જન્માષ્ટમી અને નવરાત્રીના તહેવારોના દિવસોએ અહીં લોકોને શિરો અને ભાત વહેંચવામાં આવે છે.[2][3][4]

Anglais

then dhoramnath came down, kindled his fire, built a monastery, and established the order of the kanphatas (literally split-eared).[1] in the shrine is a red -smeared triangular conical stone in which dhoramnath is said to have rested his head when performing penance. outside of the shrine is the original ascetic's fire, dhuni, which is lighted three days in bhadrapad (august - september), when the head, pir, of the monastery comes to worship and receives homage from the people of the neighboring villages. at the foot of the hill, amongst the monastery buildings, is another temple to dhoramnath on a raised platform facing the east, about seven feet square and with walls about seven feet high.

Dernière mise à jour : 2021-04-10
Fréquence d'utilisation : 1
Qualité :

Référence: Anonyme
Avertissement : un formatage HTML invisible est présent

Obtenez une traduction de meilleure qualité grâce aux
7,776,977,493 contributions humaines

Les utilisateurs demandent maintenant de l'aide :



Nous utilisons des cookies pour améliorer votre expérience utilisateur sur notre site. En poursuivant votre navigation, vous déclarez accepter leur utilisation. En savoir plus. OK