Vous avez cherché: હોઉ (Gujarati - Anglais)

Traduction automatique

Apprendre à traduire à partir d'exemples de traductions humaines.

Gujarati

English

Infos

Gujarati

હોઉ

English

 

De: Traduction automatique
Suggérer une meilleure traduction
Qualité :

Contributions humaines

Réalisées par des traducteurs professionnels, des entreprises, des pages web ou traductions disponibles gratuitement.

Ajouter une traduction

Gujarati

Anglais

Infos

Gujarati

જો હું પંખી હોઉ તો

Anglais

જો હું પંખી હોઉં તો

Dernière mise à jour : 2023-11-12
Fréquence d'utilisation : 4
Qualité :

Gujarati

જો હું શિકસક હોઉ તો

Anglais

જો હું મારા રૂમમાં એક નવી દિશા મળી

Dernière mise à jour : 2023-11-12
Fréquence d'utilisation : 12
Qualité :

Gujarati

જો હુ મુખ્યમંત્રી હોઉ નિબંધ

Anglais

jo hu mukhyamantri hou to essay

Dernière mise à jour : 2019-01-12
Fréquence d'utilisation : 1
Qualité :

Référence: Anonyme

Gujarati

જો હું મુખ્યમંત્રી હોઉ તો નિબંધ

Anglais

essay if i am chief minister

Dernière mise à jour : 2023-03-19
Fréquence d'utilisation : 1
Qualité :

Référence: Anonyme

Gujarati

જો હૂ આચાર્ય હોઉ ટુ વિશે નિબંધ

Anglais

gujarati essay about jo hu acharya hou to

Dernière mise à jour : 2018-07-09
Fréquence d'utilisation : 1
Qualité :

Référence: Anonyme

Gujarati

gujarati નિભંધા જો હુ વડપ્રધાહન હોઉ ટુ

Anglais

gujarati nibandh jo hu vadapradhan hou to

Dernière mise à jour : 2019-01-23
Fréquence d'utilisation : 1
Qualité :

Référence: Anonyme

Gujarati

જો હુ શિક્ષણ મંત્રી હોઉ વિશે ગુજરાતી નિબંધ

Anglais

જો હુ શિક્ષણ મંત્રી hou વિશે ગુજરાતી નિબંધ

Dernière mise à jour : 2019-02-02
Fréquence d'utilisation : 1
Qualité :

Référence: Anonyme

Gujarati

જો હું આચાર્ય હોઉ તો ગુજરાતીમાં નિબંધ જો હું આચાર્ય હોઉ તો ગુજરાતીમાં નિબંધ લેખન

Anglais

if i'm an acharya then the essay

Dernière mise à jour : 2019-03-04
Fréquence d'utilisation : 1
Qualité :

Référence: Anonyme

Gujarati

જો હુ દર સેકંડે ૯૧ ફીટ જતો હોઉ તો, એ દર કલાકે કેટલા માઇલ થયા? સારુ, દર સેકંડે ૯૧ ફીટ.

Anglais

if i'm going ninety-one feet per second, how many miles per hour is that? well, ninety-one feet per second.

Dernière mise à jour : 2019-07-06
Fréquence d'utilisation : 1
Qualité :

Référence: Anonyme

Gujarati

8 ની 3 ઘાત એ 2 ની 3 ઘાત ની 3 ઘાત બરાબર છે, સાચુ ને? મે ફક્ત 8 ને ફરીથી લખ્યા છે. અને આપણે આપણા ઘાતાંકના નિયમો પરથી જાણીએ છીએ કે 2 ની 3 ની 3 ઘાત એ 2 ની 9 ઘાત કરવા બરાબર છે. અને હકિકતે આ એ ઘાતાંકિય ગુણધર્મ છે, જ્યાં તમે ગુણાકાર કરી શકો -- જ્યારે તમે ઘાતાંક મા કઇક લો અને પછી એને ઘાતાંકમા લો, અને ખરી રીતે તમે ઘાતંક નો ફક્ત ગુણાકાર કરી શકો-- તે ઘાતંકિય ગુણધર્મ છે જે હકિકતે લઘુગણક ના ગુણધર્મ ને દોરે છે(સંચાલન કરે છે). પરંતુ હુ આ પ્રસ્તુતી(પ્રેઝંટેશન) પર વધારે પડતુ જ ધ્યાન કેન્દ્રીત નહિ કરુ. તેને જરા વધારે સાબિત કરવા માટે આખો વિડીઓ છે. હુ તમને પછી નો લઘુગણક ગુનધર્મ બતાવવા જઇ રહ્યો છુ-- અને પછી બધાનુ પરિક્ષણ કરીશ અને કદાચ કેટલાક દાખલા કરીશ. જો તમે કેલ્ક્યુલેટરના બંધાણી હોવ તો લઘુગણકનો આ ગુણધર્મ કદાચ વધારે ઉપયોગી છે. અને હુ તમને બતાવીશ કે કેમ. તો ધારો કે મારી પાસે લોગ a આધાર b એ લોગ a આધાર c ભાગ્યા લોગ b આધાર c ની સમાન થાય છે. હવે આ કેમ ઉપયોગી ગુણધર્મ છે જો તમે કેલ્ક્યુલેટરના બંધાણી હોવ તો? સારુ, ધારો કે તમે વર્ગ મા જાઓ છો, અને ત્યા પ્રશ્નોની પરીક્ષા (ક્વિઝ) છે. શિક્ષક કહે કે, તમે તમારા કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરી શકો છો, અને કેલ્ક્યુકેટરના ઉપયોગથી હુ લોગ 357 આધાર 17 મેળવવા માંગુ છુ. અને તમે ઉતાવળા થશો અને તમાર કેલ્ક્યુલેટરમા લોગ આધાર 17 નુ બટન શોધશો, અને નહિ મળે. કારણ કે તમારા કેલ્ક્યુલેટર મા કોઇ લોગ આધાર 17 નુ બટન નથી. તેમાં કદાચ લોગ બટન હશે અથવા ln બટન હશે. અને તો તમે જાણો છો, કેલ્ક્યુલેટરમા લોગ બટન નો આધાર કદાચ 10 છે. અને કેલ્ક્યુલેટરમા ln બટન નો આધાર e હશે. જેઓ e ને નથી જાણતા તેઓ, તેની ચિંતા કરશો નહિ પરંતુ તે 2.71 આસ પાસ છે. તે સંખ્યા છે. તે આશ્ચર્યકારક સંખ્યા છે, પરંતુ આપણે તેની વીશે વધારે ચર્ચા ભવિષ્યની પ્રસ્તુતી(પ્રેઝંટેશન) મા કરીશુ. પરંતુ તમારી પાસે કેલ્ક્યુલેટર મા ફક્ત 2 જ આધાર છે. તો જો તમે બીજા કોઇ આધારનો લઘુગણક કરવા માંગતા હોવ તો, તમે આ ગુણધર્મ નો ઉપયોગ કરો. તો તમને પરિક્ષામા આ આપવામાં આવે તો, તમે વિશ્વાસથી કહી શકો છો કે, અરે, તે સરખુ જ છે કે-- તમારે પીળા રંગમા જવુ પડે વિશ્વાસથી વર્તવા માટે-- લોગ આધાર-- આપણે e અથવા 10 લઇ શકીએ. આપણે કહી શકીએ કે તે લોગ 357 આધાર 10 ભાગ્યા લોગ 17 આધાર 10 ની બરાબર છે. તેથી તમે તે રીતે કેલ્ક્યુલેટરમા ફક્ત 357 ટાઇપ કરી શકો અને પછી લોગ બટન દબાવો અને તમને વગેરે વગેરે મળશે. પછી, તમે જાણો છો, તમે તે મુક્ત(ક્લીઅર) કરી શકો છો. અથવા જો તમે જાણતા હોવ કે તમારા કેલ્ક્યુલેટરમા કૌંસનો ઉપયોગ કઇ રીતે થાય છે તો તમે તે કરી શકો છો. પરંતુ પછી તમે તમારા કેલ્ક્યુલેટરમા 17 ટાઇપ કરો, લોગ બટન દબાવો, તમને વગેરે વગેરે મળશે. અને પછી તેમને ફક્ત ભાગાકાર કરો, અને તમને તમારો જવાબ મળશે. તો કેલ્ક્યુલેટરના બંધાણી માટે આ એક બહુ જ ઉપયોગી ગુણધર્મ છે. અને ફરીથી, હુ બહુ જ ઉંડાણમા નથી જતો. આ એક, મને સૌથી વધારે ઉપયોગી છે, પરંતુ તે સંપૂર્ણ રીતે નથી-- તે ખરેખર ઘાતાંકના ગુણધર્મો ની બહારનુ છે. પરંતુ તે અંતર્જ્ઞાન ને સમજાવવુ મારી માટે ભારે (અઘરુ) છે, તો કદાચ તમે તેની સબિતી જોવા માંગતા હશો, જો તમને આ કેમ થયુ એની પર વિશ્વાસ ના હોય તો. પરંતુ, એ બધુ બાજુ પર રાખીને, અને આ કદાચ એ છે કે જેનો તમે તમારી જિંદગી મા સૌથી વધારે ઉપયોગ કરવાના છો. હુ હજુ તેનો ઉપયોગ નોકરી પર કરુ છુ. તેથી જ તમે જાણો છો કે લઘુગણક ઉપયોગી છે. ચલો કેટલાક ઉદ્દાહરણ (દાખલા) કરીએ. ચલો ઘણી બધી વસ્તુઓને સાદી રીતે લખીએ. તેથી જો હુ લખવા માંગતો હોઉ કે આધાર 2 લોગ વર્ગમૂળ-- મને વિચારવા દો.

Anglais

well, eight to the third is equal to two to the third to the third, right? i just rewrote eight. and we know from our exponent rules that two to the third to the third is the same thing as two to the ninth.

Dernière mise à jour : 2019-07-06
Fréquence d'utilisation : 1
Qualité :

Référence: Anonyme

Obtenez une traduction de meilleure qualité grâce aux
7,788,226,241 contributions humaines

Les utilisateurs demandent maintenant de l'aide :



Nous utilisons des cookies pour améliorer votre expérience utilisateur sur notre site. En poursuivant votre navigation, vous déclarez accepter leur utilisation. En savoir plus. OK