Da traduttori professionisti, imprese, pagine web e archivi di traduzione disponibili gratuitamente al pubblico.
with random power (0,1)
રેન્ડમ ઘાતાંક સાથે (0,1)
Ultimo aggiornamento 2018-12-24
Frequenza di utilizzo: 8
Qualità:
powers and functions of the speaker
અધ્યક્ષની સત્તા અને ફરજો
Ultimo aggiornamento 2021-04-10
Frequenza di utilizzo: 1
Qualità:
seed of random (only for "from seed" modes)
રેન્ડમની સીડ (માત્ર "સીડમાંથી" સ્થિતિઓ માટે)
Ultimo aggiornamento 2018-12-24
Frequenza di utilizzo: 4
Qualità:
Attenzione: contiene formattazione HTML nascosta
(laughter) they were memorizing hundreds of random numbers, looking at them just once.
[હાસ્ય] તેઓ માત્ર એક જ વાર જોઇને,હજારો અસ્ત્વ્યસ્ત આંકડાઓ યાદ કરી રહ્યાં હતાં.
Ultimo aggiornamento 2020-12-03
Frequenza di utilizzo: 1
Qualità:
they were memorizing hundreds of random numbers, looking at them just once. they were memorizing the names of dozens and dozens and dozens of strangers.
તેઓ માત્ર એક જ વાર જોઇને,હજારો અસ્ત્વ્યસ્ત આંકડાઓ યાદ કરી રહ્યાં હતાં. તેઓ ડઝનબંધી અજાણ્યાં લોકોનાં નામ પણ યાદ રાખવાની કોશીશ કરી રહ્યાં હતાં. તેઓ થોડી મિનિટૉમાં જ આખીને આખી કવિતાઓ યાદ કરવા મથી રહ્યાં હતાં. તેઓ એ બાબતે પણ સ્પર્ધા કરી રહ્યાં હતાં કે ચીપી કાઢેલ પત્તાંના ક્રમને કોણ સહુથી ઝડપથી યાદ રાખી શકે છે. મને તો આ બધું માન્યામાં જ નહોતું આવતું. આ લોકો કુદરતની વિચિત્રતાઓ હશે. મેં કેટલાક સ્પર્ધકો સાથે વાત કરવાનું શરૂ કર્યું. આ છે ઍડ કૂક જે ઇંગ્લૅંન્ડથી આવેલ છે અને તે ત્યાની સહુથી વધારે પ્રશિક્ષિત યાદદાસ્તવાળી વ્યક્તિઓ પૈકી એક છે. મેં તેને પૂછ્યૂં,"ઍડ, તમને ક્યારે ખ્યાલ આવ્યો કે તમે પ્રખર યાદશક્તિ ધરાવો છો?" ઍડનો જવાબ હતો કે "હું મહાપંડિત છું જ નહીં. હકીકતે, મારી યાદશક્તિ તો બહુ સામાન્ય છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર બધાંજની યાદશક્તિ સામાન્ય જ કહી શકાય તેવી છે. અમે બધાંએ પધ્ધતિસરનાં પ્રશિક્ષણ વડે તેમ જ ૨૦૦ વર્ષ પહેલાં ગ્રીસમાં શોધાયેલી જૂની પધાતિઓને આધારે અમે લોકો યાદશક્તિનાં આવાં અફલાતુન કારનામાં કરી રહ્યાં છીએ. આ એ જ પધ્ધતિઓ છે જે સિસેરૉ ભાષણો યાદ રાખવા અને પુરાતન કાળના વિદ્વાનો આખાંને આખાં પુસ્તકો યાદ રાખવા વાપરતા હતા." મારાથી આશ્ચર્યસાથે બોલાઇ પડ્યું,"ઓહો, મેં કેમ આ પહેલાં આ વાત સાંભળી નથી?" સ્પર્ધાના સભાગૃહની બહાર અમે ઉભા હતા, ત્યાં, ઍડ,કે જે બહુ જ પ્રતિભાશાળી છે, પરંતુ થોડો તરંગી અંગ્રેજ છે, તેણે મને સંભળાવ્યું,"જૉશ, તમે અમેરીકી પત્રકાર છો. તમે બ્રીટની સ્પીઅર્સને ઓળખો છો?" મારો જવાબ હતો, "શું? ના. કેમ?" "કારણકે હું બ્રીટની સ્પીઅર્સને યુ.ઍસ ટેલીવીઝન પર ચીપી કાઢેલ પત્તાંનો ક્રમ કઇ રીતે યાદ રાખી શકાય તે શીખવાડવાનો છું. તેનાથી આખી દુનિયાને સાબિત કરી આપીશ કે આ કામ કોઇપણ કરી શકે છે."
Ultimo aggiornamento 2019-07-06
Frequenza di utilizzo: 1
Qualità:
Attenzione: contiene formattazione HTML nascosta
narendra modi giving an address at the closing function of the sangai festival, 2014
સંગાઈ મહોત્સવ, ૨૦૧૪ના સમાપન કાર્યક્રમમાં સંબોધન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Ultimo aggiornamento 2021-04-10
Frequenza di utilizzo: 1
Qualità:
a healthy fingernail has the function of protecting the distal phalanx, the fingertip, and the surrounding soft tissues from injuries.
તંદુરસ્ત નખ આંગળીના અંતિમના છેડાનું હાડકું (ડિસ્ટલ ફેલેન્ક્સ) દૂરના ફૅલેન્ક્સ (આંગળ્, આંગળીની ટોચ અને આસપાસની નાજુક પેશીઓને ઇજાઓથી બચાવવાનું કાર્ય છે. તે આંગળીના પલ્પ પર વિરોધી બદાણ દ્વારા નાજુક ગતિશીલતાઓને વધારવા માટે પણ મદદ કરે છે.
Ultimo aggiornamento 2021-04-10
Frequenza di utilizzo: 1
Qualità:
the manager must have good entrepreneurial skill.right form the function of obtaining finance to utilisation of finance into resources then using resources to maximum capacity and then generating profit .the manager must be good at all these skills.
આ મેનેજર સારા ઉદ્યોગસાહસિક skill.right મહત્તમ ક્ષમતા માટે સાધનો ઉપયોગ કરીને અને પછી નફો પેદા પછી સ્રોતો માં નાણા ઉપયોગ માટે નાણાં મેળવવા કાર્ય રચના હોવી આવશ્યક છે. આ મેનેજર આ તમામ કુશળતા સારા હોવા જોઈએ.
Ultimo aggiornamento 2014-03-03
Frequenza di utilizzo: 1
Qualità:
Riferimento: