検索ワード: hello sir, any update for this problem (英語 - グジャラート語)

人による翻訳

プロの翻訳者、企業、ウェブページから自由に利用できる翻訳レポジトリまで。

翻訳の追加

英語

グジャラート語

情報

英語

the company will soon release the update for this.

グジャラート語

આ માટે કંપની ટૂંક સમયમાં જ અપડેટ રજુ કરશે.

最終更新: 2019-06-28
使用頻度: 1
品質:

英語

at the end of multiple rounds alice and bob have identical keys with high probability; however, eve has additional information about the key from the parity information exchanged. however, from a coding theory point of view information reconciliation is essentially source coding with side information, in consequence any coding scheme that works for this problem can be used for information reconciliation. lately turbocodes,[10] ldpc codes [11] and polar codes [12] have been used for this purpose improving the efficiency of the cascade protocol.

グジャラート語

એલિસ અને બોબની ચાવીઓ વચ્ચેની ભૂલ એ એક માહીતી માટે ના સુધારણાનું એક રૂપ છે, બંને ચાવીઓ સરખી છે કે નહિ તે જાણવા માટે તેને માહિતી સમાધાન, અને તે સાર્વજનિક ચેનલ પર મુકવામાં આવે છે કેમ કે દરેક ચાવી વિશે મોકલેલી માહિતીને ઘટાડવી મહત્વપૂર્ણ છે, કારણ કે તે એવે દ્વારા વાંચવામાં આવે છે. માહિતી ને સુધારવા માટે વપરાતો પ્રોટોકોલ, કાસ્કેડ પ્રોટોકોલ છે, જે ૧૯૯૪ માં સૂચવવામાં આવ્યો હતો. જે ઘણી બધી જગ્યા એ કામ કરે છે, બંને ચાવીઓ દરેક રાઉન્ડમાં બ્લોક્સમાં વહેંચાય જાય છે અને તે તુલનામાં તે બ્લોક્સની સમાન છે. જો તેની સમાનતામાં આપણ ને ફેર જોવા મળે તો ભૂલ શોધવા અને સુધારવા માટે દ્વિસંગી શોધ કરવામાં આવે છે. જો પહેલાના જ ભાગ માં આપણ ને ભૂલ મળી છે અને તે જો સાચી છે, તો એ ભૂલમાં પણ બીજી ભૂલ હોય છે; એ ભૂલ ને પહેલાની જેમ મેળવી અને સુધારી શકાય છે. આ પ્રક્રિયા ફરી કરવામાં આવે છે, જેમાં કાસ્કેડ નામનો સ્રોત છે. બધા ભાગ ને ચકાસયા પછી, એલિસ અને બોબ બંને તેમની ચાવીને એજ રીતે અવ્યવસ્થિત રીતે ફરીથી ગોઠવે છે, અને એક નવો રાઉન્ડ શરૂ કરે છે. ઘણા બધા રાઉન્ડ્સના અંતે એલિસ અને બોબની ચાવી ની સંભાવના સાથે સમાન ચાવી છે; જો કે, સમાન રીતે આપેલી માહિતીની ચાવી વિશે અતિરિક્ત માહિતી મેળવી છે. જો કે, કોડિંગ થિયરીના દૃષ્ટિકોણથી માહિતી સમાધાન એ બાજુની માહિતી સાથે આવશ્યકપણે સ્રોત કોડિંગ છે, પરિણામે આ સમસ્યા માટે કામ કરતી કોઈપણ કોડિંગ યોજના માહિતી સુધારણા માટે વાપરી શકાય છે. આ હેતુ માટે કાસ્કેડ પ્રોટોકોલની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે હમણાં જ ટર્બોકોડ્સ, [9] એલડીપીસી કોડ [10] અને ધ્રુવીય કોડ્સ [11] નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

最終更新: 2021-04-10
使用頻度: 1
品質:

人による翻訳を得て
8,934,707,972 より良い訳文を手にいれましょう

ユーザーが協力を求めています。



ユーザー体験を向上させるために Cookie を使用しています。弊社サイトを引き続きご利用いただくことで、Cookie の使用に同意していただくことになります。 詳細。 OK