検索ワード: if you had 3 wishes what would they be (英語 - グジャラート語)

コンピュータによる翻訳

人が翻訳した例文から、翻訳方法を学びます。

English

Gujarati

情報

English

if you had 3 wishes what would they be

Gujarati

 

から: 機械翻訳
よりよい翻訳の提案
品質:

人による翻訳

プロの翻訳者、企業、ウェブページから自由に利用できる翻訳レポジトリまで。

翻訳の追加

英語

グジャラート語

情報

英語

if you could add one thing in him life,what would it be?

グジャラート語

જો તમે તેના જીવનમાં એક વસ્તુ ઉમેરી શકો, તો તે શું હશે?

最終更新: 2021-04-09
使用頻度: 1
品質:

参照: 匿名

英語

now, if you worked at twitter, what would you do?

グジャラート語

હવે, જો તમે ટ્વિટર પર કામ કર્યું હોય, તમે શું કરશો?

最終更新: 2020-12-03
使用頻度: 1
品質:

参照: 匿名

英語

if you say you had zero, you get paid zero francs.

グジャラート語

જો તમે કહો છો કે તમારી પાસે છે, તો તમને શૂન્ય ફ્રેન્ક મળશે.

最終更新: 2020-12-03
使用頻度: 1
品質:

参照: 匿名

英語

ca: climate skeptics: if you had a sentence or two to say to them, how might you persuade them that they're wrong?

グジャラート語

ચાર્લ્સ : પર્યાવરણ ના શંકાશીલ આલોચકો: આપને એમને કશું કહેવાનું હોય, તો, તેમને કંઈ રીતે ખાતરી કરાવશો કે તેઓ ખોટા છે?

最終更新: 2020-12-03
使用頻度: 1
品質:

参照: 匿名

英語

going back to that stormtrooper: if i did get that chest plate off in time, what would you do if you suddenly found there was a wookiee under there, or possibly two ewoks?

グジャラート語

તે વાવાઝોડાને પાછું જવું: જો હું તે છાતીનો સમય કાઢતો હોત, તમે અચાનક મળી તો તમે શું કરશો? ત્યાં ત્યાં એક વાૂકિની હતી, અથવા કદાચ બે ઇવોક?

最終更新: 2020-12-03
使用頻度: 1
品質:

参照: 匿名

英語

"if you had asked me last year, it was all about 'i need to win a gold medal'," he said.

グジャラート語

"જો તમે ગયા વર્ષે મને પૂછ્યું હોત તો, 'મને એક ગોલ્ડ મેડલ જીતવાની જરૂર છે' એજ બધું મારા માટે હતું” તેમણે કહ્યું.

最終更新: 2019-06-28
使用頻度: 1
品質:

参照: 匿名
警告:見えない HTML フォーマットが含まれています

英語

(27 + 15.) now, if you had a lot of time on your hands and you didn't care about how people judged you you could draw out 27 circles, and then draw out another 15 circles and then count the total number of circles you had. and that would give you an answer.

グジャラート語

( ૨૭ + ૧૫ ) હવે, જો તમારી પાસે ઘણો બધો સમય છે. અને તમારે એ ચિંતા કરવાની જરુર નથી કે લોકો શુ અભિપ્રાય આપશે. તમે ૨૭ વર્તુળ દોરી શકો છો. અને પછી બીજા ૧૫ વર્તુળ દોરો અને પછી ગણો તમારી પાસે કુલ કેટલા વર્તુળ છે. અને તે તમને જવાબ મળશે. અથવા તમે સંખ્યા રેખા દોરી શકો. તમે સંખ્યા રેખા દોરો કે જે દરેક રીતે કરો તે ૨૭ + ૧૫ જ થશે. ખરેખર મોટી સંખ્યા માટે આ ખરેખર સાચુ છે, દરેક વખતે તે લઇ લો. તેથી હુ શુ કરવા જઇ રહ્યો છું તે આ પ્રકારના સવાલને કરવાનો એક માર્ગ બતાવશે કે જ્યા તમે ખરેખર સરવાળા વિષે તમને લગભગ યાદ રહી જશે. અથવા ઓછામાં ઓછું જો તમે યાદ રાખવા માટે સક્ષમ ના હોય તો કંઇક પ્રમાણમાં નાના નંબરો માટે આ પ્રમાણે કરો. અને આ પ્રમાણમાં નાના નંબરો માટે કરતા તમે અઘરા સવાલો માટે આ રીતે કરી શકશો. તેથી તમે શું કર્યુ, આ એક આનંદનો ભાગ છે. તમે ઉમેરો, અને હુ આના અર્થ વિશે વધારે ભવિષ્યમાં( પછીથી) વાત કરીશ. તમે દરેક આકડા ને જુઓ. તેથી આપણે આ જગ્યાને, સૌથી જમણી બાજુને આપણે એકમ જગ્યા કહીશુ. અને આપણે તે જગ્યાને શા માટે એકમ જગ્યા કહીશુ? કારણ કે સત્યાવીસ એટલે વીસ અને સાત વખત એક. તે વીસ વત્તા સાત છે. તે વીસ વત્તા સાત વખત એક છે. તમે જોઇ શકો છો કે તે વીસ વત્તા સાત પૈસા થાય. અને અહી આ જમણી જગ્યાને આપણે દશક જગ્યા કહેવાય. હવે શા માટે આપણે તેને દશક જગ્યા કહીશુ? મને લાગે છે કે ત્યાં બે છે. તે જગ્યા કે જેને આપણે દશક જગ્યા કહેવાય. તેથી અહી બે મુકો મતલબ બે દશક કહેવાય. વીસ સંખ્યા, તે બે દશકા છે. જો મારી પાસે એક (૧૦ સેંટનો) સીક્કો છે અને તમે મને બીજો એક સીક્કો આપો તો મારી પાસે બે સીક્કા છે, અને તે વીસ સેંટ થશે. તેથી દશક જગ્યા એટ્લે શુ? હુ તમને મુંઝવણમાં મુકવા માગતો નથી. હું ફક્ત તમને બતાવવા માગુ છુ કે તમે કેવી રીતે અત્યારે આ સવાલ કરી ( ઉકેલ લાવી ) શકો. આગામી વિડીયોમાં આપણે થોડા વધારે ઉંડાણમાં જઇશુ. પણ હુ તમને થોડો વિચાર આપવા માંગતો હતો. પણ આ રીતે સવાલ કરી ( ઉકેલી) શકાય. તમે એક્મ જગ્યા પરની સંખ્યાને જુઓ અને તેને ઉપરની ( સંખ્યા) સાથે ઉમેરો. તેથી તમે કહેશો, સારુ, હુ અત્યારે આના આખા વિશે ચિંતા કરવા માંગતો નથી. ચાલો મને ફક્ત સાત મા પાંચ ઉમેરવા દો. તેથી હુ સાત મા પાંચ ઉમેરવા જઇ રહ્યો છું. અને જો આ તમે જાણતા ન હોય તો ખરેખર તમે આ તમારા મનમાં ટુકમા એક્દમ કરી શકશો. તમે સંખ્યા રેખામા આ જોઇ શકો છો ચાલો અહીં સંખ્યા રેખામા જુઓ. તેથી જો તમે સાત ઉમેરો જો તમે સાત લો અને તેમા પાંચ ઉમેરો ૧,૨,૩,૪,૫, આપણે છેલ્લે બાર પર પહોંચીશુ. અથવા જો પાંચ થી શરુ કરશો અને તેમાં સાત ઉમેરશો તો પણ તમે છેલ્લે બાર પર પહોંચશો. તેથી ચલો તેને નીચે લખીયે. આપણે જાણીએ છીયે કે સાત વત્તા પાંચ બરાબર બાર. તો આપણે શુ કરી શકીયે જો આપણે કહીએ કે સાત વત્તા પાંચ બરાબર અને હવે આ (કંઇક) નવુ છે. તે એક થોડુ રહસ્ય જેવુ હોઇ શકે છે. અત્યારે આ તમારા માટે કંઇક જાદુઇ જેવુ છે. અને હુ તમને આ કેવી રીતે કામ કરે છે તે આગામી વિડીયોમા સમજાવીશ. આપણે લખીએ, આપણે બાર લખવા છે. સાત વત્તા પાંચ એટલે બાર. પણ આપણે અહી ફક્ત બે લખીશુ અને એક વદી લઇશુ. બાર. એક, બે સારુ, આપણે ત્યાં બે લખ્યા છે પણ આપણે અહી એક મુક્યા, બરાબર? અને કારણ ( હુ તમને અત્યારે આ કરવા માટે એક સાદુ કારણ આપીશ) ( હુ તમને એના કરતાંય વધારે સારુ કારણ પછી આપીશ) તમારી પાસે અહી એક આકડો મુકવા માટે જગ્યા છે? અને બાર બે આકડાની સંખ્યા છે. તેથી આપણે તે એક ને મુકવા માટે બીજી જગ્યા વિચારવી પડશે. જો તમે ખરેખર આ વિષે કંઇક વધારે વિચારવા માગતા હોય તો બાર એટલે દશ વત્તા બે બરાબર જ છે, ખરુને? તે બાર(૧૨) બરાબર જ છે. તેથી જો આપણે કહીએ સાત વત્તા પાંચ, તે બાર(૧૨) બરાબર જ છે. કે જે બે વખત એક બરાબર છે, ખરુને? બે વખત એક, બે સિક્કા, વત્તા એક દશ પૈસાનો સિક્કો. વત્તા એક દશકો, વત્તા એક દશ પૈસાનો સિક્કો. તેથી આપણે એક સિક્કાને દશકની જગ્યા પર મુકીએ. તેથી આપણે ખરેખર કહી શકીએ સાત વત્તા પાંચ એટલે એક વખત દશ અને બે વખત એક. અથવા એક દશ પૈસાનો સિક્કો વત્તા બે પૈસા. જો તે તમને મુંઝ્વશે તો ફક્ત લખો , કહો, સારુ હુ ફક્ત પહેલો આકડો બે ત્યાં લખીશ અને વદી એક લઇશ. અને પછી તમે દશકની જગ્યા માટે આ જ વસ્તુ કરી શકો. તમે તેમા એક વત્તા બે વત્તા એક ઉમેરો. તેથી એક વત્તા બે - ચાલો તે સંખ્યા રેખા પર કરીએ. તે રમુજી છે. તેથી ચાલો જોઇએ. એક વત્તા બે. ચાલો શરુ કરીયે. ચાલો હુ તેને વાઇબ્રંટ રંગમા કરુ.

最終更新: 2019-07-06
使用頻度: 1
品質:

参照: 匿名

人による翻訳を得て
7,793,326,211 より良い訳文を手にいれましょう

ユーザーが協力を求めています。



ユーザー体験を向上させるために Cookie を使用しています。弊社サイトを引き続きご利用いただくことで、Cookie の使用に同意していただくことになります。 詳細。 OK