전문 번역가, 번역 회사, 웹 페이지 및 자유롭게 사용할 수 있는 번역 저장소 등을 활용합니다.
kutch museum was initially formed as a part of the school of arts established by khengarji iii, the maharao of cutch state.
કચ્છ રાજ્યના મહારાઓ ખેંગરજી ત્રીજા દ્વારા સ્થાપિત કલા શાળાના ભાગ રૂપે શરૂઆતમાં કચ્છ સંગ્રહાલયની રચના કરવામાં આવી હતી. તેની સ્થાપના ૧ જુલાઈ ૧૮૭૭ ના દિવસે કરવામાં આવી હતી.
마지막 업데이트: 2021-04-10
사용 빈도: 1
품질:
nagda was probably established by king nagaditya of the gehlot dynasty in the 7th century ad and it was known as nagahrada then.[1]
નાગદાની સ્થાપના સંભવત: ગેહલોત વંશના રાજા નાગાદિત્ય દ્વારા ઇ.સ. ૭મી સદીમાં થઇ હતી અને તે સમયે નાગ્રહદા તરીકે ઓળખાતું હતું.[1]
마지막 업데이트: 2021-04-10
사용 빈도: 1
품질:
chandola lake was established by the wife of a mughal sultan of ahmedabad named tajn khan nari ali. it was in existence when asha bhil founded ashaval.[3]
ચંડોળા તળાવ અમદાવાદના મુઘલ સુલ્તાનની પત્ની તાજ ખાન નરી અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આશા ભીલે આશાવલની સ્થાપના કરી ત્યારે તે અસ્તિત્વમાં હતું.[1]
마지막 업데이트: 2021-04-10
사용 빈도: 1
품질:
brimore (kerala state, india) is the base station of the famous peak, agasthyarkoodam in the agasthya hills. the agasthya hill range is famous for its abundance of rare herbs and medicinal plants. there is a tea estate in brimore, established by britishers.
બ્રાઈમોર (અંગ્રેજી:brimore) (કેરળ રાજ્ય, ભારત) બેઝ સ્ટેશન પ્રખ્યાત પીક, agasthyarkoodam માં agasthya ટેકરીઓ છે. આ અગ્સ્ત્ય પર્વતમાળા તેની વિરલ વનસ્પતિ અને ઔષધિય છોડ માટે પ્રખ્યાત છે. ત્યાં ચાના બગીચાઓ આવેલા છે. જે બ્રિટિશરો દ્વારા સ્થાપિત છે.
마지막 업데이트: 2021-04-10
사용 빈도: 1
품질:
in 1945, ali came to be the convener of the ina defence team established by the congress for the defense of the officers of the indian national army charged with treason later in november 1945.[5]
૧૯૪૫ માં દેશદ્રોહનો આરોપી ઠરાવાયેલા આઝાદ હિંદ ફોજ ના રક્ષણ માટે કોંગ્રેસે એક આઈએનએ સંરક્ષણ ટીમ સ્થાપી હતી. અલી, આ ટીમના માટે ના કન્વીનર બન્યા હતા . [1]
마지막 업데이트: 2021-04-10
사용 빈도: 1
품질:
andrews library was established in 1850 in surat, gujarat, india, and named after andrews, a retired magistrate, and co-established by rao bahadur naginchand jhaveri, a wealthy pearl dealer who often contributed to the development of the city.[1][2] the library holds some rare works in arts and history, this literary realm also caters to students from the science, commerce, engineering and medical fields, and provides newspapers and magazines in many languages for the locals.
એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના ઈ. સ. ૧૮૫૦ના સમયમાં ભારત દેશના ગુજરાત રાજ્યના સુરત શહેર ખાતે કરવામાં આવી હતી અને પછી તેનું નામ એન્ડ્રુઝ એક નિવૃત્ત મેજિસ્ટ્રેટના નામ પરથી આપવામાં આવ્યું હતું. તેના સહ-સ્થાપક રાવ બહાદુર નગીનચંદ ઝવેરી (એક શ્રીમંત મોતીના વેપારી), કે જેમણે ઘણી વખત શહેરના વિકાસ માટે ફાળો આપ્યો હતો.[1][2] આ પુસ્તકાલય કેટલાક દુર્લભ કલા અને ઇતિહાસ ક્ષેત્રનાં સાહિત્ય ઉપરાંત સાયન્સ, કોમર્સ, એન્જિનિયરિંગ અને તબીબી ક્ષેત્રોનું સાહિત્ય પણ વિદ્યાર્થીઓને પૂરું પાડે છે. અહીં ઘણી ભાષાઓનાં અખબારો અને સામયિકો પણ આવે છે.
마지막 업데이트: 2021-04-10
사용 빈도: 1
품질:
연관성이 낮은 일부 인적 번역은 숨겨져 있습니다.
연관성이 낮은 결과 표시.