검색어: જાડા (Gujarati - 영어)

인적 기여

전문 번역가, 번역 회사, 웹 페이지 및 자유롭게 사용할 수 있는 번역 저장소 등을 활용합니다.

번역 추가

Gujarati

영어

정보

Gujarati

જાડા

영어

thick

마지막 업데이트: 2024-05-09
사용 빈도: 1
품질:

Gujarati

પાતળી અને નમણી થોડી નમેલી અને સુંદર ભુરી આંખો લાંબા અને જાડા ભૂરા વાળ મધુર અને સુરીલો અવાજ.

영어

thin and curved beautiful brown eyes, slightly up tilted thick, long brown hair a sweet, melodious voice.

마지막 업데이트: 2021-04-10
사용 빈도: 1
품질:

Gujarati

તો જો તમે જાડા હો અને તમે ઇન્સુલીન રેઝીસ્ટન્ટ ના હો , અને તમને થઇ શકે છે અને થાય છે , આ મંતવ્ય છે કે ઓબેસિટી એ શું થઇ રહ્યું છે ફક્ત એના બદલે છે

영어

so if you can be obese and not have insulin resistance, and you can be lean and have it, this suggests that obesity may just be a proxy for what's going on.

마지막 업데이트: 2020-12-03
사용 빈도: 1
품질:

Gujarati

"ના ,આભાર .હું ખરેખર તો આ શક્તિ જમા કરીશ ." અને કારણકે ખરેખરતો ફેટ સેલ માં મોટાભાગની કોમ્પ્લેક્ષ સેલ્યુલર મશીનરી જે બીજા સેલમાં હોઈ તે નથી , તે કદાચ સોંથી સુરક્ષીત જગ્યા છે જમા કરવા માટે . તો આપણામાંથી વધારે, લગભગ ૭૫ મિલિયન અમેરિકન , ઇન્સુલીન રેસીસ્ટન્ટ માટે બરાબર પ્રતિભાવ આપે છે જે કદાચ ચરબીમાં જમા થાય છે ,નહીંકે ઊંધું , તેઓ ઇન્સુલીન રેસીસ્ટન્ટ થયા છે ચરબી ને લીધે . આ ખરેખર સુક્ષ્મ તફાવત છે , પણ તેનું પરિણામ ઘણું મોટું હોઈ શકે . નીચેની વાતોને ધ્યાનમાં રાખીએ : તમે તમારા સોળ માટે વિચારો જે તમારી ચામડી પર છે જયારે તમે કોફી ટેબલ પર પગ વાળીને બેઠા હો . ચોક્કસ ,આ સોળ નરક જેવા લાગશે , અને તમને કદાચ ચોક્કસ આ બેરંગ દેખાવ નહિ ગમે ,પણ આપણે જાણીએ છીએ સોળ એ તકલીફ નથી . પણ હકીકત માં ,તેનાથી ઊંધું છે . અહી માટે સારો પ્રતિભાવ છે , બધાજ ઈમ્યુન સેલ ઘારા ની જગ્યાએ ધસી જાય છે સેલ્યુલર ડેબ્રીસ ને બચાવે છે અને ચેપ ને શરીર માં બીજે વધુ ફેલાતો અટકાવે છે હવે ધારોકે આપણે વિચારીએ કે સોળ પ્રોબ્લેમ છે , અને આપણે આટલું બધા મોટા મેડીકલ સાધનો બનાવ્યા છે અને આ સોળ ફરતેકલ્ચર થી સારવાર કરીએ મલમ લગાડો ,પેઈનકિલર લ્યો ,તમે નામ બોલો તે લોકો આ બધું કરવા છતાં હકીકત ને અનદેખી કરે છે અને હજી પણ પોતાના જાંઘ ને કોફી ટેબલ પર કોષે છે . તે કેવું સારું હોત જો આપણે તે જેના થી થાય છે તેની સારવાર કરીએ - લોકોને ધ્યાન આપવા કહીશ તેઓ જયારે લીવીન્ગરુમમાં ચાલતા હોઈ ત્યારે - તેની અસર કરતા ? તેના મૂળ અને અસર શોધો અને તે દુનિયા માં મોટો બદલાવ લાવશે તમે ખોટી રીતે લ્યો , અને ફાર્માંસ્યુંટીકલ ઇન્ડસ્ટ્રી તેઓના શેર હોલ્ડર માટે ઘણું સારું કરશે પણ લોકો જે આ સોળ થી હેરાન થાય છે તેમની માટે કઈ નહિ મૂળ અને અસર તો હું શું કહેવા માગું છુ કદાચ આપણને મૂળ અને ખોટી અસર જાડાપણ ઉપર અને ઇન્સુલીન રેઝીસ્ટન્ટ ઉપર . કદાચ આપણે આપણી જાત ને પૂછીએ , શું તે શક્ય છે કે ઇન્સુલીન રેઝીસ્ટ એ વજન વધવા થી થાય છે અને આ જાડાપણ સાથે સબંધિત છે , મોટાભાગના લોકો માટે તો ખરું? તો શું જો જાડાપણું એ ફક્ત મેટાબોલિક નું પરિણામ હોઈ , કઈક વધારે ડરાવણું થઇ સકે એક મોટી ઉપાધી, જેના માટે આપણે ચિંતા કરવી જોઈએ ? ચાલો આપણે થોડા દર્શાવેલા ઉપાયો જોઈએ . આપણે જાણીએ છીએ કે 30 મિલિયન અમેરિકાનો સ્થૂળ છે યુએસેમાં જેઓ ઇન્સુલીન રેઝીસ્ટ નથી અને જોઈએ તો તેઓને કોઈ મોટા રોગ નો ખતરો પણ બીજા લોકો કરતા વધારે થાય તેવું દેખાતું નથી . બીજી રીતે ,આપણે જાણીએ છીએ કે 6 મિલિયન સામાન્ય લોકો યુનાઇતેડસ્ટેટ માં છે જેઓ ઇન્સુલીન રેઝીસ્ટન્ટ છે , અને તો પણ ,તેઓ ને પણ એટલુજ રિસ્ક દેખાય છે મેટાબોલિક રોગ માટે જે મેં આગળ કહ્યું તેમ તેઓના જાડાપણ કરતા . હવે મને ખબર નથી કેમ , પણ તેનું એ કારણ હોઈ શકે તેઓ ના કેસ માં ,તેઓના સેલ્સ હકીકત માં નક્કી નથી કરી સકતા ખરેખર એ વધારાની એનર્જી સાથે શું કરવું જોઈએ . તો જો તમે જાડા હો અને તમે ઇન્સુલીન રેઝીસ્ટન્ટ ના હો , અને તમને થઇ શકે છે અને થાય છે , આ મંતવ્ય છે કે ઓબેસિટી એ શું થઇ રહ્યું છે ફક્ત એના બદલે છે તો શું જો આપણે ખોટી લડાઈ લડતા હોઈએ , ઇન્સુલીન રેઝીસ્ટન્ટ સાથે લડવાને બદલે જાડાપણ સાથે લડીએ છીએ ? એનાથી પણ ખરાબ ,જો જાડાપણા ને જવાબદાર ગણીએ મતલબ કે સાક્ષી નેજ બ્લેમ કરીએ છીએ ? તો શું જો આપણા અમુક મૂળભૂત વિચારો જાડાપણ માટે ખોટા હોઈ ? વ્યક્તિગતરીતે કહું તો , હું આવી ભ્રામક લક્ઝરી ના સહી શકું , ખાલી ચોક્કસ વાત ગમશે . મારી પાસે મારા પોતાના તર્ક છે જે આનું હાર્ટ હોઈ શકે પણ હું બીજાઓ માટે ઘણો ખુલો છુ . હવે મારી હીપોથીસીસ , કારણકે બધા મને હમેશ પૂછે છે , તે આ છે . જો તમે તમને પોતાને પૂછો , સેલ પોતાને બચવા શું પ્રયત્ન કરે છે જયારે તે ઇન્સુલીન રેઝીસ્ટન્ટ થવા લાગે છે , તો જવાબ મોટા ભાગે એ હશે કે વધારે પડતો ખોરાક . તે ઘણું ખરું વધારે ગ્લુકોઝ જેવું લાગે છે ;બ્લડ સુગર . હવે આપણે જાણીએ છીએ કે રિફાયન્ડ દાણા અને સ્ટાર્ચ થોડાજ સમય માં બ્લડસુગર નું લેવલ વધારશે ., ને તે સ્વીકારવા માટે કારણ છે કે સુગર સીધીજ ઇન્સુલીન રેઝીસ્ટન્ટ તરફ લઇ જશે . તો જો આ ફીજીઓલોગીકલ પ્રક્રિયાનેકામે લગાડીએ , હું માનું છુ તે કદાચ આપણા વધારે પડતા રીફાઇ,ન્ડ દાણા ,સુગર અને સ્ટાર્ચ ના હિસાબે હશે જે ઓબેસિટી અને ડાયાબીટીસ જેવા રોગ તરફ લઇ જશે , પણ ઇન્સુલીન રેઝીસ્ટન્ટ થકી . તમે જુઓ ,એ જરૂરી નથી કે એ વધરે ખાવાથી અને ઓછી કસરત કરવાથી છે . મેં જયારે થોડા વર્ષો પહેલા 40 પાઉન્ડ વજન ગુમાવ્યું , મેં ફક્ત સરળતાથી આ બધી વસ્તુ છોડીને કર્યું ., તે મારો દુરાગ્રહ સૂચવે છે જે મારા પોતાના અનુભવ પર આધારિત છે . પણ એનો મતલબ એ નથી કે મારો દુરાગ્રહ ખોટો છે , અને સહુથી મહત્વનું એ છે કે , આ બધું સાયન્ટીફીકલી ટેસ્ટ કરી શકો છો . પણ પહેલા નંબરે એ શક્યતા સ્વીકારવાની છે કે આપણી ઓબેસિટી માટેની, ડાયાબીટીસ અને ઇન્સુલીન રેઝીસ્ટન્ટ માટેની હમણાની માન્યતા ખોટી હોઈ શકે અને માટેજ તેની ચકાસણી થવી જોઈએ . હું મારી કેરિયર આની માટે દાવ પર લગાવી રહ્યો છુ . આજે ,હું મારો બધો સમય આ પ્રોબ્લેમ પર કામ કરવામાં આપી રહ્યો છુ , અને હું ત્યાં જઈશ જ્યાં સાયન્સ મને લઇ જશે . મેં નક્કી કરી લીધું છે કે હું શું નહિ કરી શકુ અને શું હવે નહિ કરું , તે નહિ થાય તેના કારણ મને ખબર છે . હું તે માટે પ્રમાણિક છુ કે આ મને નથી ખબર . પાછળ ના વર્ષોમાં ,હું ઘણો નસીબદાર રહ્યો આ પ્રોબ્લેમ પર કામ કરવા કારણકે મને ઘણીજ અદભુત ટીમ સાથે કામ મળ્યું જે આ દેશ માં ડાયાબીટીસ અને ઓબેસિટી પર રીસર્ચ કરે છે અને સહુથી સારી વાત એ છે કે , જેવી રીતે અબ્રાહમ લીન્કન ની આજુબાજુ દુશ્મનોની ટીમ રહેતી , અમે પણ આવુજ કર્યું . અમે પણ સાયન્ટીફિક દુશ્મનો ની ટીમ લીધી , બેસ્ટ અને હોશિયાર જેઓની બધાની અલગ માન્યતાઓ હતી કે આ રોગ નું મૂળ શું છે . થોડા વિચારતા હતા કે ઘણી કેલરી વપરાય છે બીજા વિચારતા હતા કે વધરે પડતો ચરબી વાળો ખોરાક છે બીજા કહે છે વધુ પડતા રીફાઇન્ડ દાણા ,અને સ્ટાર્ચ છે . પણ આ ટીમો અલગ અલગ વિષયો માંથી હતી ઘણાજ જાણકાર અને ઘણાજ ટેલેન્ટેડ રીસર્ચર બે વાત માં ચોક્કસ સહેમત હતા . એક ,સતત અનદેખ્યું કરતા રહેવું એ પ્રોબ્લેમ ઘણોજ મહત્વ નો છેકારણકે આપણને જવાબ ખબર છે . અને બીજું ,જો આપણે મનથી ખોટુ લઈએ , જો અમે મનથી આ ચેલેન્જ લઈએ કઈક સારું કરવા માટે સાયન્સે જે આપ્યું છે તે બધા બેસ્ટ એક્ષ્પેરિમેન્ટ સાથે , અમે આ પ્રશ્ન હલ કરી શકીશું . મને ખબર છે કે તમને સહુને સાચો જવાબ જાણવાની તાલાવેલી છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી અથવા પોલીસી, થોડા ખાવાના ચાર્ટ આ ખાઓ, આ નહિ - પણ જો આપણને આ બરાબર કરવું હોઈ તો, આપણને ઘણું ઊંડાણ પૂર્વક સાયન્સ જાણવું જોઈએ કઈ પણ પ્રિસ્ક્રીપ્શન લખતા પેહલા ટુક્મા,આ સમ્બોધન માટે, અમારો રીસર્ચ પ્રોગ્રામ ત્રણ મોટાથીમ પર ફોકસ છે, અથવા પ્રષ્નો. એક,અલગ અલગ ખાવાનુ કેવી રીતે બનાવવુ જે આપણે લઇએ છીએ આપણા મેટાબોલીસમ, હોર્મોન્સ અને એન્જામ ની માટે, અને શુ મોલેક્યુલર મિચેનીઝમ ના થોડા તફાવત સાથે? બીજુ, આ આગળ ને આધારીત છે , લોકો તેના ડાયેટ મા જરુરી સુધારા કરી શકસે જે સુરક્ષીત અને પ્રેક્ટીકલ રસ્તો હોઇ અનુસરવા ? અને છેલ્લે ,એક વાર ઓળખી લઇએ શુ સેઇફ અને પ્રેક્ટીકલ ચેન્જ લોકો તેમના ડાએટ મા કરી શકે છે, આપણે તેઓના વર્તનને તે દિશા મા કેવી રીતે ફેરવી શકીએ જેથી તે ઘણી ખરી સામાન્ય લાગવા લાગે નહીકે પરાણે સ્વીકારેલી લાગે ? ફક્ત કારણકે તમને ખબર છે તમેં જે કરી રહ્યા છો તેનો મતલબ એ નથી કે તમે કાયમજ આ કરશો . ઘણી વખત આપણે લોકોની આસપાસ એવું બતાવવું જોઈએ કે તેઓને માટે આ સરળ બને , અને માનો કે ના માનો , તેઓ સાયન્ટીફીકલી આનો અભ્યાસ કરી શકે . મને નથી ખબર આ મુસાફરી કેવી રીતે પૂરી થશે , પણ મને બહુ ચોખ્ખું દેખાઈ રહ્યું છે ,એટલું તો છે , આપણે આપણા વધારે વજન ને નહિ કોષીએ અને ડાયાબીટીસ દર્દીને જેવું મેં કરેલું . તેમના મોટા ભાગના ખરેખર સાચી વસ્તુ કરવા માંગતા હતા , પણ તેઓએ જાણવું જોઈએ આ શું છે . અને તે કામ કરશે . હું એ દિવસ નું સ્વપ્ન જોઉં છું અમારા દર્દી તેઓનું વધારાનું વજન ઉતારી સકશે અને તેઓ પોતાને ઇન્સુલીન રેઝીસ્ટન્ટ થી સાજા કરશે . કારણકે દવા પ્રોફેશનલ છે , આપણે આપણી વધારાની માનસિક તાણ ઉતારવાની છે અને પૂરતા રેઝીસ્ટન્સ ના નવા વિચારો થી આપણને પોતાને સાજા કરવાના છે પાછા આપણી મૂળ સ્થિતિમાં આવી જવાનું છે : ખુલા મનથી ,હિમ્મત થી ગઈ કાલ ના વિચારોને ફેકી દેવાના છે જયારે દેખાઈ છે કે તે કામ નથી કરતા . અને સાયન્ટીફીકલી સાચું સમજવું એ અંત નથી , પણ સતત અપનાવતા રહેવું . સાચી રીતે આ રસ્તા પર રહેવું એ અમારા દર્દી માટે સારું છે અને સાયન્સ માટે સારું છે . જો ઓબેસિટી એ કઈ નથી ફક્ત મેટાબોલિક બીમારીને લીધે છે , શું સારું કરી શકે જો આપણે તેઓને સજા કરીએ આ પ્રોક્ષી થી ? ઘણીવાર હું પાછો તે રાત નો વિચાર કરું છુ સાત વર્ષ પહેલા ઈ .આર .ની . હું ઈચ્છું છુ કે હું તે સ્ત્રી સાથે ફરીથી વાત કરી શકું . મને તેણીને કહેવું ગમશે કે હું કેવો દિલગીર છુ . હું કહીસ ,એક ડોક્ટર ની રીતે ,મેં મારાથી બનતું બધુજ સારી સારવાર કરવા કર્યું , પણ એક માનવીય રીતે , મેં તમને ડાઉન કર્યા . તમને મારૂ નિદાન માનવાની જરૂર ન્હોતી અને મારો તિરસ્કાર તમને મારી સહાનુભૂતિ અને કરુણા ની જરૂર હતી, અને આ બધા થી ઉપર, તમને એક ડોક્ટર ની જરૂર હતી જે સે મનથી સ્વીકારે કે કદાચ તમે સિસ્ટમ ને નિરાશ નથી પાડી કદાચ જે સિસ્ટમ નો હું એક ભાગ હતો જે તમને નિરાશ કરતી હતી જો તમે આ હમણાં જોતા હો, તો હું આશા કરું છું કે મને માફ કરશો (તાળીઓ)

영어

"no thanks, i'd actually rather store this energy." and because fat cells are actually missing most of the complex cellular machinery found in other cells, it's probably the safest place to store it. so for many of us, about 75 million americans, the appropriate response to insulin resistance may actually be to store it as fat, not the reverse, getting insulin resistance in response to getting fat.

마지막 업데이트: 2019-07-06
사용 빈도: 1
품질:

경고: 보이지 않는 HTML 형식이 포함되어 있습니다

인적 기여로
7,761,896,404 더 나은 번역을 얻을 수 있습니다

사용자가 도움을 필요로 합니다:



당사는 사용자 경험을 향상시키기 위해 쿠키를 사용합니다. 귀하께서 본 사이트를 계속 방문하시는 것은 당사의 쿠키 사용에 동의하시는 것으로 간주됩니다. 자세히 보기. 확인