검색어: રોકવા (Gujarati - 영어)

컴퓨터 번역

인적 번역의 예문에서 번역 방법 학습 시도.

Gujarati

English

정보

Gujarati

રોકવા

English

 

부터: 기계 번역
더 나은 번역 제안
품질:

인적 기여

전문 번역가, 번역 회사, 웹 페이지 및 자유롭게 사용할 수 있는 번역 저장소 등을 활용합니다.

번역 추가

Gujarati

영어

정보

Gujarati

યોની માં વિર્ય નો પ્રવેશ થઇ ગયા બાદ ગર્ભ રોકવા માટે ના ઉપાયો

영어

યોની માં વિર્ય નો પ્રવેશ થઇ ગયા બાદ ગર્ભ રોકવા માટે ના ઉપાયો

마지막 업데이트: 2017-08-26
사용 빈도: 4
품질:

추천인: 익명

Gujarati

ગિલબર્ટ પોલીસે કહ્યું કે, પક્ષીઓને ફળ ખાવાથી રોકવા શક્ય નથી.

영어

gilbert police said that it was not possible to stop the birds from eating this fruit.

마지막 업데이트: 2019-06-28
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

બ્રિજ પર આત્મહત્યા રોકવા માટે શોક ભરેલી મહિલાઓને કાર્ડ પોસ્ટ કર્યો

영어

grieving women post cards to prevent suicides on bridge

마지막 업데이트: 2019-06-28
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

પાશ્વભાગ ચિત્રો દબાવો કોન્કરને ચિત્રો લાવતા રોકવા માટે આ વિકલ્પ પસંદ કરો.

영어

suppress background images selecting this option will prevent konqueror from loading background images.

마지막 업데이트: 2018-12-24
사용 빈도: 2
품질:

추천인: 익명

Gujarati

આ પહેલીવાર છે એક દવા ક્યારેય બતાવવામાં આવી છે તાણના નકારાત્મક પ્રભાવોને રોકવા માટે.

영어

this is the first time a drug has ever been shown to prevent the negative effects of stress.

마지막 업데이트: 2020-12-03
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

અહીં ભારે દરવાજા લાગેલા છે, જે અન્ડર ગ્રાઉન્ડ શહેરમાં ઘૂસપેઠ કરનારાઓને રોકવા માટે છે.

영어

to prevent outsiders from infiltrating this underground city, fortified gates are present.

마지막 업데이트: 2019-06-28
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

તમે સફળતા કરતાં નિષ્ફળતાથી વધુ શીખો છો. તે તમને રોકવા ન દો. નિષ્ફળતા પાત્ર બનાવે છે

영어

you learn more from failure than from success. don’t let it stop you. failure builds character

마지막 업데이트: 2021-05-25
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

તો માચિયાવેલીયન બિંદુ શું છે? તે આ છે: શું છે પશ્ચિમ માટે શ્રેષ્ઠ માર્ગ નવી ઉભરતી શક્તિઓને રોકવા માટે

영어

now machiavelli is a figure who's often derided in the west, but the liberal philosopher isaiah berlin reminded us that the goal of machiavelli was to promote virtue, not evil.

마지막 업데이트: 2020-12-03
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

આ સંજોગોને રોકવા માટે, યુએનની આંતરરાષ્ટ્રીય પેનલ આબોહવા પરિવર્તન આગાહીઓ પર કે આપણે બંધ કરવાની જરૂર છે અને 2050 સુધીમાં વિપરીત ઉત્સર્જન પણ.

영어

to prevent this circumstance, the un's international panel on climate change predicts that we need to stop and even reverse emissions by 2050.

마지막 업데이트: 2020-12-03
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

નિષ્ણાત "ટોર્નાડો" અધિકારીઓને અસ્વસ્થતાને રોકવા માટે લાવવામાં આવ્યા છે, જે આઠ કેદીઓ અને તે એક વિન્ગ માટે છે.

영어

specialist "tornado" officers have been brought in to deal with the disturbance, which involves eight inmates and is contained to one wing.

마지막 업데이트: 2019-06-28
사용 빈도: 1
품질:

추천인: 익명
경고: 보이지 않는 HTML 형식이 포함되어 있습니다

Gujarati

વર્ગ શિક્ષણ કાર્યક્રમ પૂર્ણ પર, cgpit કોલેજ ઓફ એન્જિનિયરિંગ વિદ્યાર્થી રોડ ટ્રાફિક અકસ્માતો રોકવા માટે માર્ગ સલામતી પગલાં અંગે પર્યાપ્ત જ્ઞાન મેળવવા માટે સમર્થ હશે.

영어

on the completion of the class teaching programme ,engineering student of c.g.p.i.t college will be able to gain adequate knowledge regarding road safety measures to prevent road traffic accidents.

마지막 업데이트: 2016-02-08
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

ઈ. સ. ૧૯૬૦ ના દાયકામાં સંબલપુરમાં હજી અસ્પૃશ્યતા પ્રવર્તતી હતી. અસ્પૃશ્યતાની આ ઘોર પ્રથાને રોકવા માટે ભતરાના ગ્રામજનોએ તેમના ગામમાં ગાંધી મંદિર બનાવવાનું નક્કી કર્યું.

영어

in the 1960 decade untouchability was still prevailing in sambalpur.

마지막 업데이트: 2021-04-10
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

બીલ ગેટ્સ: સોફ્ટવેર તૈયાર કરવા માટે સુપર કમ્પ્યુટર ખરીદવા, મહાન વૈજ્ઞાનિકો ને આ કામ માટે રોકવા, જે ખરેખર અમે કરી લીધું છે, આ બધું મળીને આશરે દસેક કરોડથી વધુ ,

영어

bill gates: to actually do the software, buy the supercomputer, hire all the great scientists, which we've done, that's only tens of millions.

마지막 업데이트: 2020-12-03
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

હવે અમે આ પરિભ્રમણ રોકવા જઈ રહ્યાં છો પરંતુ હું શું અહીં શું થઈ રહ્યું છે તે વિશે તમે વાત કરી શકો છો હું તમારા વિશે ખબર નથી પરંતુ હું વ્યસ્ત છું ડી સંદર્ભ સ્થિર ખ્યાતિ ત્યાં કોઈ એક સંતુલિત બળ હતું આ ટર્નટેબલ માં લેવા માટે સંદર્ભ ફ્રેમ અંદર ત્યાં હતો અસંતુલિત અને કારણ કે વેગ બદલતા રાખવામાં આ બનાવટી ભાગ હતા વિમાન ફરતા અજ્ઞાત ઇનર્શિયલ અથવા પ્રવેગીય ખ્યાતિ છે જેમ ત્વરિત ફ્રેમ આ karte ના ડૉક્ટર humes તમે દર્શાવ્યું તમે જાણો છો કે દરેક પદાર્થ છે જે વર્તુળમાં આગળ વધી રહી છે છે વર્તુળના કેન્દ્ર તરફ એક પ્રવેગક આ સંશોધન છે ખાસ અર્થાત છે અને મૂડી પ્રવેગ હવે તમે જ્યારે માટે આ ટીખળી પ્રેત યા છોકરું કરશે workstudy જ્યારે ટર્નટેબલ ફરતી છે હું બોલ મળશે શાસ્ત્ર ને લગતું હું તૈયાર છું પરંતુ પરિભ્રમણ

영어

now we're going to stop this rotation but i can talk to you about what is happening here i don't know about you but i'm busy in d fixed fame of reference there was no one balanced force within the frame of reference for taking in this turntable there was and unbalanced because the velocity kept changing was with the fictitious part rotating plane is unknown inertial or accelerated fame just as the accelerated frame of the karte the doctor humes showed you you know that every object which is moving in a circle has an acceleration toward the center of the circle this is the exploration of has a special namely and capital acceleration now you will this puck for a while workstudy while the turntable is rotating i'll get off theoretic i'm ready but the rotation

마지막 업데이트: 2019-07-06
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

(અભિવાદન) આભાર. ટેરાપાવર વિષે વધુ જાણવા માટે થઈને પૂંછું તો- સૌ પ્રથમ તો ,આપ એ બાબતે થોડો ખ્યાલ આપી શકો કે આ કેટલા મોટા પાયા પર નું રોકાણ હશે? બીલ ગેટ્સ: સોફ્ટવેર તૈયાર કરવા માટે સુપર કમ્પ્યુટર ખરીદવા, મહાન વૈજ્ઞાનિકો ને આ કામ માટે રોકવા, જે ખરેખર અમે કરી લીધું છે, આ બધું મળીને આશરે દસેક કરોડથી વધુ , અને એક વખત ,રશીયાના અણુમથકમાં અમારા કાચા માલ ને પ્રાયોગિક ધોરણે વાપરી લઈએ, તેની યોગ્યતા ની ચકાસણી કરવા- તે પછી થી સોએક કરોડ થી વધુ થશે, કેમ કે પ્રાયોગિક નાનુ અણુમથક ઉભું કરવું એ અઘરું કામ છે. કેટલાક કરોડ નાણાં ની વ્યવસ્થા કરવી, નિયંત્રક શોધવા,યોગ્ય સ્થળ પસંદ કરવું , જ્યાં આ પ્રથમ પ્રાયોગિક અણુમથક બનાવી શકાય- અને એક વાર આ પહેલું બંધાઈ જાય અને જાહેર કાર્ય મુજબ કાર્ય કરે, પછી તો એ દીવા જેવું સ્પષ્ટ છે,-થનારા આર્થિક લાભ ,ઉર્જાનો મળનારો વિપુલ જથ્થો,- તે અણુ વિષે આજ ની આપણી સીમિત જાણકારી થી ક્યાંય વિશેષ હશે. ચાર્લ્સ: વધુ સમજવા પૂછું તો, આ ભૂગર્ભ માં બાંધવામાં આવશે કે? એક લંબરૂપ સ્તંભ ની જેમ,જેમાં વપરાયેલ યુરેનીયમનું ઇંધણ ભરેલું હશે, ખરું? અને પછી પ્રક્રિયા તેની ટોચે થી ચાલુ થઈને નીચે તરફ થશે..? બીલ ગેટ્સ:સાચું. આજે આપણે હંમેશા અણુમથકમાં ઇંધણ પૂરવું પડે છે, તે માટે ઘણા માણસો તેમજ યાંત્રિક નિયમનો ની જરૂર રહે ,અને એમાં ક્યારેક, ક્યાંક કશુંક ખોટું થવાની શક્યતા રહે, કેમ કે ખોલ-બંધ અને અંદર-બહાર અવર-જવર રહ્યા કરે. એ બરાબર નથી. અહીં તો તમારી પાસે એટલું સસ્તું ઇંધણ છે, જેને તમે ૬૦ વર્ષ સુધી એક લાકડા ના મોટા ટુકડા ની જેમ જમીન માં રાખી શકો , કોઈ જ જટિલ પ્રશ્નો વગર. અને એ ત્યાં પડ્યો પડ્યો ૬૦ વર્ષ સુધી બળતણ આપ્યા કરે -એટલું જ . ચાર્લ્સ: આ એક અણુ શક્તિ પ્લાન્ટ છે જે એના પોતાના કચરા વડે જ ચાલે છે. બીલ ગેટ્સ : સાચું.ઉત્પન્ન થતા બિનજરૂરી કચરા ને તમે ત્યાં જ રહેવા દઈ શકો -આ રીત માં ઘણો ઓછો કચરો ઉત્પન્ન થાય છે - પછી તમે તેને જ ઉપયોગ માં લઇ, બીજા અણુમથકને ઇંધણ પૂરું પડી શકો. અને શરૂઆત આપણે બિનજરૂરી,વધેલા કચરા ના ઉપયોગ થી જ કરવાની છે. જે અણુમથકના ઠંડા પૂલ્સ અને સુકા કાસ્કીંગ માં રહેલો છે. એ જ આપણું શરૂઆત નું ઇંધણ છે. આમ, અત્યાર સુધી જે અણુમથકને કારણે ઉભો થતો પ્રશ્ન હતો, તેના પર જ આપણા અણુમથક ચાલશે. અને નાટ્યાત્મક રીતે આપણે આ કચરાના જથ્થા માં મોટો ઘટાડો કરી શકીશું. જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે, તેમ આ પ્રમાણે થશે. ચાર્લ્સ: પરંતુ વિશ્વભર માં જુદા જુદા લોકો સાથે આ વિષે ની શક્યતાઓ ની વાતચીત કરતાં , ખરેખર આગળ વધી, કામ કરવાનો રસ અને પ્રતિસાદ ક્યાં થી મળ્યો છે? બીલ ગેટ્સ: ખરે જ, કોઈ ચોક્કસ સ્થળ અમે ચૂંટ્યું નથી, અને વળી, અણુશક્તિ ને લગતું કંઈ પણ કરવા માટે ઘણી બધી રસપ્રદ સ્પષ્ટતાઓ જરૂરી રહે છે છતાં ઘણો સારો પ્રતિસાદ છે, રશીયા,ભારત,ચીનની કંપની તરફ થી, ઉર્જા મંત્રી ને હું મળી ને આવ્યો , ઉર્જા-વિષયક કાર્યસૂચિમાં આ કઈ રીતે બંધ બેસે, તે બાબતે ચર્ચા કરવા . અને હું આશાવાદી છું.તમે જાણો છો,ફ્રેંચ તેમ જ જાપાનના લોકો એ આના ઉપર થોડું કામ કર્યું છે. અત્યાર સુધીના થયેલા કામ કરતા આ થોડું ભિન્ન પ્રકાર નું છે. એક મહત્વની પ્રગતિ છે, પરંતુ એ એક ફાસ્ટ અણુમથક છે. ઘણા બધા દેશોએ એવા બાંધ્યા પણ છે, તેથી,જેમણે આવા ફાસ્ટ અણુમથક બાંધ્યા છે, તેમાંથી કોઈ પણ આ પ્રકાર નું પહેલું બાંધવા માટે ના ઉમેદવાર થઇ શકે. ચાર્લ્સ: તો ,આપના મતે આ પ્રકાર નું કંઈ ફળીભૂત થઇ આકાર લે તેવી શક્યતા અને તે માટે ની વિચારેલી શક્ય સમય મર્યાદા શી છે? બીલ ગેટ્સ: આ પ્રકાર નું , અત્યંત મોટા પાયા પર નું અને ઘણી જ સસ્તી ઉર્જા ઉત્પાદન કરતું કંઈ પણ ઉભું કરવા આપણી પાસે સંશોધનો માટે ૨૦ વર્ષ અને પછી પૂર્ણ કાર્યરત થવા ૨૦ વર્ષ છે. આ એક પર્યાવરણ ના આદર્શોએ બાંધેલી સીમા રેખા છે, જે આપણે પાળવી રહી. અને તમે જાણો છો, જો બધું બરાબર પાર ઉતર્યું, તો ટેરાપાવર ઘણું કરવા ધારે છે , અને સરળતા થી કરી શકે એમ છે. અને આજે, સદભાગ્યે બીજી ડઝનેક કંપનીઓ પણ છે, આપણને સો ગણી વધુ જોઈએ છે , એવી કે જે તેમનું વૈજ્ઞાનિક કાર્ય જો સુંદર રીતે કરતી હોય, જો તેમને તેમના પ્રાયોગિક પ્લાન્ટ માટે પૂરતી સહાય મળી રહેતી હોય, તો તેઓ સ્પર્ધા માં આવી શકે છે. અને એમાંની ઘણી જો સફળ થાય તો ઉત્તમ છે. પછી તો ઘણું કામ માં લઇ શકાય. ચોક્કસપણે કોઈ એકે તો સફળ થવું જ રહ્યું. ચાર્લ્સ : ખુબ મોટા સ્તરના પરીવાર્તાનોમાં તમારા જાણવા પ્રમાણે શું આ મોટામાં મોટું હશે? બીલ ગેટ્સ: ઉર્જા ની બાબતે આવિષ્કાર સૌથી વધુ મહત્વ ધરાવે છે. પર્યાવરણ નું દબાણ ના હોત તો પણ એ થયું હોત. પરંતુ પર્યાવરણ ની મર્યાદા એ એની મહત્તા ઘણી વધારી દીધી. અણુશક્તિ ના ક્ષેત્રે બીજા સંશોધકો છે. તમે જાણો છો.આ કામ વિષે જેટલી જાણકારી છે, તેટલી અમને તેમના કામ વિષે નથી. પરંતુ માપદંડન -એ એક જુદો અભિગમ છે. એક પ્રવાહી પ્રકારનુ અણુમથક પણ છે, જે થોડું અઘરું જણાય છે, પરંતુ તેવું જ એમને આપણા અણુમથક વિષે લાગતું હોય. આમ, અલગ અલગ પ્રકારો છે. પરંતુ સુંદર ચીજ તો આ યુરેનીયમનો અણુ છે જેમાં કોલસા ના એક અણુ કરતાં લાખો ગણી વધુ ઉર્જા રહેલી છે , જો નકારાત્મક પરિબળો ને નાથી શકો , મુખ્યતયા વિકિરણ ની સમસ્યા , તો તેની કિંમત, ક્ષમતા તેમ જ જમીન તેમ જ બીજા પરિબળો પર થનારી અસરો અપ્રતિમ હશે. ચાર્લ્સ: અને જો આ સફળ ના થયું તો? શું આપણે પૃથ્વી ના તાપમાન ને સ્થિર રાખવા આપાતકાલીન પગલા લેવા માંડવા પડે? બીલ ગેટ્સ: જો એવી પરિસ્થિતિ માં આવી પડીએ, તો એ એના જેવું થશે કે અકરાંતિયા ની જેમ ખાધા કરી ને તમને હ્રદયરોગનો હુમલો થવાનો છે. પછી શું?કદાચ શસ્ત્રક્રિયા કે એવું કંઈ કરવું પડે. સંશોધન ની એક શાખા,જે ભૂસ્તરશાસ્ત્ર તરીકે ઓળખાય છે, તેમ ઘણી જુદી જુદી તકનીકો છે, જે આ તાપમાન ને વધતું થોડું દૂર ઠેલે. ને આમ આપણ ને ૨૦-૩૦ વર્ષ આપણું કાર્ય કરવા મળી રહે. પણ, આ તો એક વીમા પોલીસી જેવું થયું. આશા રાખો કે એવું કંઈ નાં કરવું પડે. કેટલાક લોકો કહે છે કે આવી વીમા પોલીસી પર કામ ના જ કરવું જોઈએ. કેમ કે એ તો પછી તમને આળસુ બનાવી દે, પાછું એના જેવું, કે ખાધે રાખો, પછી શસ્ત્રક્રિયા તો છે જ ,બચાવવા માટે. મારા મતે, પ્રશ્ન નું મોટું રૂપ અને મહત્ત્વ સમજ્યા પછી આમ કરવું એ ડહાપણ નું કામ નથી. પરંતુ ભૂસ્તરશાસ્ત્ર ની ચર્ચા એ મતે છે કે આપણે તેને એક આધાર તરીકે રાખવું જોઈએ, કદાચ છે ને તાપમાન માં વધારો ધર્યા કરતાં જલ્દી થવા લાગ્યો, કે સંશોધનો માં આપણી ગતિ ધીમી પડી ગઈ .. ચાર્લ્સ : પર્યાવરણ ના શંકાશીલ આલોચકો: આપને એમને કશું કહેવાનું હોય, તો, તેમને કંઈ રીતે ખાતરી કરાવશો કે તેઓ ખોટા છે? બીલ ગેટ્સ: બદનસીબે,તેમના અલગ અલગ જૂથ છે. એવા, કે જેઓ વૈજ્ઞાનિક આધાર પર દલીલો કરે છે, તેવા તો ખુબ ઓછા છે. શું તેઓ એમ કહેવા માંગે છે કે વાદળોને કારણે બદલાતી પરિસ્થિતિ ની પણ નકારાત્મક અસરો છે? ખરેખર તો એવું સાવ જ થોડું કંઈક હશે, જેના માટે તેઓ કંઈ પણ કહી શકે સમજો કે દસ લાખ માં એક જેવું. આપણા મુખ્ય પ્રશ્ન ને એઈડ્સ સાથે સરખાવી શકાય. તમે ભૂલ આજે કરો, અને ભોગવો પછી થી. આમ જયારે આપણી પાસે બધી જ જાત ના તાકીદ ના પ્રશ્નો હોય, તો અત્યારે પીડા સહન કરી,હલ લાવી દેવા, જેથી ભવિષ્ય માં ફાયદો થાય. પરંતુ આ પીડા કૈંક અનિશ્ચિત છે .

영어

(applause) thank you. so to understand more about terrapower, right --

마지막 업데이트: 2019-07-06
사용 빈도: 1
품질:

추천인: 익명

인적 기여로
7,739,328,318 더 나은 번역을 얻을 수 있습니다

사용자가 도움을 필요로 합니다:



당사는 사용자 경험을 향상시키기 위해 쿠키를 사용합니다. 귀하께서 본 사이트를 계속 방문하시는 것은 당사의 쿠키 사용에 동의하시는 것으로 간주됩니다. 자세히 보기. 확인