전문 번역가, 번역 회사, 웹 페이지 및 자유롭게 사용할 수 있는 번역 저장소 등을 활용합니다.
i loved her original novel and it's so exciting that her own screen adaptation reveals yet more exquisite material," green said in a statement.
ગ્રીનએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે "મને તેણીની મૂળ નવલકથા પસંદ છે અને તે એટલું ઉત્તેજક છે કે તેની પોતાની સ્ક્રીન અનુકૂલન થી વધુ ઉત્કૃષ્ટ સામગ્રી પ્રગટ કરે છે, "
the troubled relationship between harilal and his father is the subject of the film and play gandhi, my father. the film adaptation was released on 3 august 2007 and directed by feroz abbas khan and produced by anil kapoor. harilal is portrayed by akshaye khanna.
ગાંધી, માય ફાધર ચલચિત્ર અને નાટક હરિલાલ અને તેમના પિતા વચ્ચેના મુશ્કેલ સંબંધોનું નિરૂપણ છે. ૩ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ ચલચિત્ર રજૂ થયું હતું અને તેના દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન અને નિર્માતા અનિલ કપૂર હતા. અક્ષય ખન્ના દ્વારા હરિલાલની ભૂમિકા ભજવવામાં આવી છે. ખાનનું નાટક, મહાત્મા વિ. ગાંધી,[1] જે આ ચલચિત્રથી અલગ હતું પરંતુ વિષય એક જ હતો. ગાંધી વિરુધ ગાંધી નામનું મરાઠી નાટક પણ આ વિષય પર નિર્માણ થયું છે.