Je was op zoek naar: all for one , and one for all (Engels - Gujarati)

Engels

Vertalen

all for one , and one for all

Vertalen

Gujarati

Vertalen
Vertalen

Vertaal onmiddellijk teksten, documenten en gesprekken met Lara

Nu vertalen

Menselijke bijdragen

Van professionele vertalers, bedrijven, webpagina's en gratis beschikbare vertaalbronnen.

Voeg een vertaling toe

Engels

Gujarati

Info

Engels

list pdas by login (all for all pilots)

Gujarati

પ્રવેશ દ્દારા યાદી pdas (બધા પાઇલોટો માટે બધુ)

Laatste Update: 2018-12-23
Gebruiksfrequentie: 2
Kwaliteit:

Engels

the film is based on the gujarati stage play series, gujjubhai starring sidhharth randeria. ishaan randeria, son of lead actor siddharth, wrote the screenplay and directed the film which went into production for one and half year.

Gujarati

આ ફિલ્મ સિદ્ધાર્થ રાંદેરીયા અભિનીત ગુજરાતી રંગમંચ નાટક શ્રેણી, ગુજ્જુભાઈ પર આધારિત છે. સિદ્ધાર્થ રાંદેરીયાના પુત્ર ઇશાન રાંદેરિયાએ આ ફિલ્મની પટકથા લખી હતી અને ફિલ્મનું નિર્દેશન કર્યું હતું, તેના નિર્માણમાં દોઢ વર્ષ લાગ્યો. ૨૦૧૪ માં આ ફિલ્મમાં ભૂમિકા માટે અપરા મહેતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ વ્યસ્તતાને કારણે તેમણે ઇનકાર કર્યો હતો.

Laatste Update: 2021-04-10
Gebruiksfrequentie: 1
Kwaliteit:

Engels

while crossing the english channel, after already having swam for 10 hours, when i got stuck in one place for one and a half hour because of the currents, i saw the strong and dedicated athlete in me, who did not want to disappoint her parents or her country.

Gujarati

અંગ્રેજી ચેનલને પાર કરતી વખતે, પહેલેથી જ 10 કલાક સુધી તર્યા પછી, જ્યારે હું એક જગ્યાએ દોઢ કલાક માટે અટકી ગઈ પ્રવાહને લીધે, જે તેના માતાપિતા અથવા તેના દેશને નિરાશ થવા દેવા માંગતી ન હતી. મેં મારામાં મજબૂત અને સમર્પિત રમતવીર જોયું,

Laatste Update: 2020-12-03
Gebruiksfrequentie: 1
Kwaliteit:

Engels

greek numerals were used by archimedes, diophantus and others in a positional notation not very different from the modern notation. the ancient greeks lacked a symbol for zero until the hellenistic period, and they used three separate sets of symbols as digits: one set for the units place, one for the tens place, and one for the hundreds. for the thousands place, they would reuse the symbols for the units place, and so on.

Gujarati

ગ્રીક અંકોનો ઉપયોગ આર્કિમિડીઝ, ડાયોફંટસ અને અન્ય લોકો દ્વારા કરવામાં આવ્યો હતો અને તે આધુનિક સ્થાનકિંમત જેવી જ સ્થાનકિંમત પ્રણાલીમાં કરવામાં આવ્યો હતો. પ્રાચીન ગ્રીક લોકો પાસે હેલેનિસ્ટિક સમયગાળા સુધી શૂન્યનું પ્રતીક ન હતું, અને તેઓએ એકમના સ્થાન માટે, દશક સ્થાન માટે અને શતકના સ્થાન માટે અંકો તરીકે અલગ અલગ પ્રતીકોનો ઉપયોગ કર્યો. હજારના સ્થાન માટે, તેઓ એકમના સ્થાન માટેના પ્રતીકોનો ફરીથી ઉપયોગ કરતા, અને આ રીતે આગળ વધતા. તેમની સરવાળાની રીત આધુનિક સરવાળાની રીત સમાન હતી, અને તેમની ગુણાકારની રીત થોડી અલગ હતી. તેમનો લાંબો ભાગાકારની પ્રવિધિ આધુનિક પ્રવિધિ સમાન હતી, અને 20મી સદી સુધી ઘણી ઉપયોગમાં લેવામાં આવતી એક પછી એક અંકની વર્ગમૂળ પ્રવિધિ આર્કિમિડીઝને જાણીતી હતી, જેમણે તેની શોધ કરી હશે. તેણે હિરોની ક્રમિક અંદાજની પદ્ધતિ કરતા આ પદ્ધતિને પ્રાધાન્ય આપ્યું કારણ કે એકવાર ગણતરી કરવામાં આવ્યા પછી કોઈ અંક બદલાતો નથી અને 7485696 જેવા પૂર્ણવર્ગના વર્ગમૂળ તુરંત જ મળી આવે છે, જે 2736 છે.

Laatste Update: 2021-04-10
Gebruiksfrequentie: 1
Kwaliteit:

Engels

in the last video we went over the multiplication tables for one through nine and i ran out of time, and actually, it was a good thing because one through nine are kind of the core multiplication tables. and you'll see that if you know all your multiplication tables from one to nine, so you know any number between one and nine times any other number between one and nine, you can actually do any multiplication problem out there. but what i want to do now is i want to complete the multiplication tables for ten, eleven, and twelve.

Gujarati

આગળના વિડીયોમા આપણે એક થી નવ સુધીના ઘડીયા જોયા.અને સમય ખૂટી ગયો હતો, ખરેખર તો, તે સારી વસ્તુ છે કારણકે એક થી નવ ના ઘડીયા પાયો છે.અને જો તમે એક થી નવ ના ઘડીયા જાણતા હશો તો તમે જોઇ શકશો.તમે એક થી નવ વચ્ચેની સંખ્યા ગુણ્યા બીજી એક થી નવ વચ્ચેની સંખ્યાનો ગુણાકાર કરી શકશો.ખરેખર તો તમે કોઇ પણ ગુણાકાર નો સવાલ કરી શકો છો. પણ હવે હુ અહી શુ કરવા માગુ છું. હુ અહી દશ,અગિયાર, બાર ના ઘડીયા પુરા કરવા માગુ છુ.તો દશ ગુણ્યા એટલે શુ- ચાલો શુન્ય થી શરુ કરીએ. હુ અહી દશ,અગિયાર, બાર ના ઘડીયા પુરા કરવા માગુ છુ.તો દશ ગુણ્યા એટલે શુ- ચાલો શુન્યથી શરુ કરીએ. દશ ગુણ્યા શુન્ય. કંઇ પણ ગુણ્યા શુન્ય એટલે શુન્ય.દશ ગુણ્યા શુન્ય એટલે શુન્ય. શુન્ય વત્તા શુન્ય વત્તા શુન્ય, દશ વખત એટલે શુન્ય. દશ ગુણ્યા એક એટલે શુ? દશ ગુણ્યા એક.સારુ તે દશ એક વખત. દશ ગુણ્યા એક.સારુ તે દશ એક વખત. અથવા એક વત્તા તે પોતે દશ વખત. તે દશ છે. મને લાગે છે કે આ જગ્યાએ આ તમારા માટે બીજી પ્રકૃતિ છે. દશ ગુણ્યા બે એટલે શુ? દશ ગુણ્યા બે. દશ ગુણ્યા બે એટલે શુ? દશ ગુણ્યા બે. હુ રંગ બદલવાનુ વિચારતો હતો , પણ મે ના બદલ્યો. દશ ગુણ્યા બે? તે દશ વત્તા દશ , કે જે વીશ થાય. બરાબર. અને ધ્યાન આપો, આપણે દશ આગળ વધીએ છીએ. આપણે ફરીથી બીજા દશ આગળ જઇએ તો વીસ મળશે. દશ ગુણ્યા ત્રણ એટલે શુ? સારુ, તે દશ વત્તા દશ વત્તા દશ થશે. દશ ગુણ્યા ત્રણ એટલે શુ? સારુ, તે દશ વત્તા દશ વત્તા દશ થશે. અથવા આપણે દશ ગુણ્યા બે વત્તા બીજા દશ એમ જોઇ શકીએ છીએ. જેના બરાબર ત્રીસ થશે. દશ ગુણ્યા ચાર એટલે શુ? હુ વિચારુ છુ કે હવે તમે અહીં એક પેટર્ન જોઇ શકો છો. દશ ગુણ્યા ચાર એટલે ચાલીસ. દશ ગુણ્યા ચાર એટલે શુ? હુ વિચારુ છુ કે હવે તમે અહીં એક પેટર્ન જોઇ શકો છો. દશ ગુણ્યા ચાર એટલે ચાલીસ. દશ ગુણ્યા ચાર એટલે શુ? હુ વિચારુ છુ કે હવે તમે અહીં એક પેટર્ન જોઇ શકો છો. દશ ગુણ્યા ચાર એટલે ચાલીસ. ધ્યાન આપો, દશ ગુણ્યા ચાર એટલે ચાલીસ. જો હુ તમને પુછુ કે દશ ગુણ્યા ચાલો હુ બીજા રંગ થી કરુ, પાચ? સારુ તેના બરાબર પચાસ થાય. દશ ગુણ્યા કંઇ પણ કરીએ તો તે કંઇ પણ ની પાછળ શુન્ય થાય. તો આ દશ ના ઘડિયા માટે, તમારે લગભગ યાદ રાખવાની જરુર નથી. તો આ દશ ના ઘડિયા માટે, તમારે લગભગ યાદ રાખવાની જરુર નથી. તો ચાલો આગળ જઇએ. દશ ગુણ્યા છ એટલે શુ? તેના બરાબર સાઇઠ થાય. છ શુન્ય. દશ ગુણ્યા સાત એટલે શુ? સીત્તેર. દશ ગુણ્યા આઠ? આ લગભગ હાસ્યાસ્પદ છે. દશ ગુણ્યા આઠ એટલે એંશી. દશ ગુણ્યા આઠ? આ લગભગ હાસ્યાસ્પદ છે. દશ ગુણ્યા આઠ એટલે એંશી. દશ ગુણ્યા આઠ? આ લગભગ હાસ્યાસ્પદ છે. દશ ગુણ્યા આઠ એટલે એંશી. દશ ગુણ્યા નવ? નેવુ. દશ ગુણ્યા દશ? હવે તે રમુજી છે. દશ ગુણ્યા દશ ,તે દશ - ચાલો જુઓ હુ અહી લખુ છુ. ચાલો હુ તે નારંગી રંગ થી કરુ. દશ ગુણ્યા દશ. તો તે દશ દશ વખત અથવા દશ ની પાછળ શુન્ય. ત્યા જુઓ. ધ્યાન આપો, કંઇ પણ ગુણ્યા દશ કરવા માટે , હુ ફક્ત શુન્ય જ ઉમેરુ છુ. પછી મને જવાબ મળી જાય છે,તો તે એક સો છે.અને હુ વિચારુ છુ કે તમે આ સમજી શકો છો. પછી મને જવાબ મળી જાય છે,તો તે એક સો છે.અને હુ વિચારુ છુ કે તમે આ સમજી શકો છો. પછી મને જવાબ મળી જાય છે,તો તે એક સો છે.અને હુ વિચારુ છુ કે તમે આ સમજી શકો છો. મે દશ ને દશ વખત ઉમેર્યા. દરેક દશ વખતે - તમે દશ ,વીસ, ત્રીસ ઉપરથી જાઓ છો. ત્રીસ એટલે ફક્ત ત્રણ દશ અથવા દશ ગુણ્યા ત્રણ. નેવું એટલે ફક્ત નવ વખત દશ અથવા નવ ગુણ્યા દશ. ચાલો આગળ જઇએ. તો દશ ગુણ્યા અગિયાર એટલે અગિયાર ની પાછળ શુન્ય. એક સો અને દશ. છેલ્લે, દશ ગુણ્યા બાર એટલે એક સો ને વીસ. હવે, ફક્ત રમુજ માટે, આ તમારુ દશ નો ઘડિયો છે. હવે તમે આ પેટર્ન જાણો છો તો તમે કંઇ પણ કરી શકો છો. જો હુ તમને પુછુ કે પાચ હજાર સાત સો બત્રીસ ગુણ્યા દશ એટલે શુ તે કેટલા થશે? તે એ સંખ્યાની સાથે એક વધારાની શુન્ય થશે. તો તે થશે - હુ તે વાચી શક્તો નથી. પાચ સાત ત્રણ બે અને તેની પાછળ શુન્ય થાય. અને તમે જાણો છો,આ નાનુ અલ્પવિરામચિહ્ન મે તે સંખ્યામા લખ્યુ છે તે અને તમે જાણો છો,આ નાનુ અલ્પવિરામચિહ્ન મે તે સંખ્યામા લખ્યુ છે તે સંખ્યાને વાચવામા સહેલુ બનાવે છે. તો તમે અલ્પવિરામચિહ્ન મુકો, તમે અહીથી શરુ કરો અને દરેક ત્રણ અંક પછી અલ્પવિરામચિહ્ન મુકો.તો હુ અહી અલ્પવિરામચિહ્ન મુકવા જઇ રહ્યો છુ. અને દરેક ત્રણ અંક પછી અલ્પવિરામચિહ્ન મુકો.તો હુ અહી અલ્પવિરામચિહ્ન મુકવા જઇ રહ્યો છુ. હુ અહી અલ્પવિરામચિહ્ન મુકુ છુ.તો હવે હુ તે વાચી શકુ છુ. હુ અહી અલ્પવિરામચિહ્ન મુકુ છુ.તો હવે હુ તે વાચી શકુ છુ. ખરેખર આ અલ્પવિરામચિહ્ન ઉમેરવાથી અથવા તેનાથી સંખ્યા મા કંઇ ફરક પડતો નથી. તે ફક્ત મને વાચવામા મદદ કરે છે. હવે પાચ હજાર સાત સો બત્રીસ ગુણ્યા દશ એટલે સત્તાવન હજાર ત્રણ સો વીસ થાય. હુ ફક્ત ત્યા શુન્ય ઉમેરુ છુ. પણ આ એક સીધો સાદો ગુણાકાર છે. અને ધ્યાન આપો, આપણે પાચ હજાર ને દશ સાથે ગુણ્યા અને આપણને પચાસ કરતા કંઇક વધારે હજાર મળ્યા. તો તે પાચ ગુણ્યા દશ બરાબર પચાસ ના સરખુ જ છે. પણ પાચ ના બદલે મારી પાસે પચાસ હજાર છે. અને તેથી મને પચાસ હજાર ને કંઇક મળ્યા અને આ બધુ બીજુ વધારાનુ. આપણે પછીથી આ પ્રકારના સવાલ કેવી રીતે કરાય તે ભણીશુ.પણ મને લાગ્યુ કે હુ તમને આપણે પછીથી આ પ્રકારના સવાલ કેવી રીતે કરાય તે ભણીશુ.પણ મને લાગ્યુ કે હુ તમને આ શુન્ય ઉમેરવાની પેટર્ન વિષેનો થોડો ખ્યાલ આપી દઉ. તમે દશના ઘડીયા પહેલેથી જાણો છો. હવે ચાલો આપણે અગિયારના(ઘડીયા) જોઇએ. આપણે અગિયારના, અગિયાર મા કંઇક થોડુ, સારુ, તે શરુ કરવુ સહેલુ છે.અને પછી તે જેમ મોટી સંખ્યા આવતા તે થોડુ અઘરુ છે. સારુ, તે શરુ કરવુ સહેલુ છે.અને પછી તે જેમ મોટી સંખ્યા આવતા તે થોડુ અઘરુ છે. તો અગિયાર ગુણ્યા શુણ્ય. તે સહેલુ છે, તે શુન્ય થાય. અગિયાર ગુણ્યા એક. આ પણ સહેલુ છે. તે અગિયાર થશે. અગિયાર ગુણ્યા બે. આપણે અહીથી પેટર્ન જોવાનુ શરુ કરીએ. તે અગિયાર વત્તા અગિયાર અથવા આપણે બે ને બેમા અગિયાર વખત ઉમેરી શકીએ. પણ તેના બરાબર બાવીસ થશે. જો આપણે અગિયાર ગુણ્યા ત્રણ કરીએ,તો તેના બરાબર તેત્રીસ થાય. અગિયાર ગુણ્યા ચાર બરાબર ચૂમ્માળીશ. આ તમારા માટે સમજી શકાય એવું છે. અગિયાર ગુણ્યા પાચ એટલે કેટલા? અગિયાર ગુણ્યા પાચ એટલે પંચાવન. ધ્યાન આપો, હુ પાચ બે વખત મુકુ છુ. અગિયાર ગુણ્યા છ એટલે શુ?તે છાસઠ થાય. અગિયાર ગુણ્યા છ એટલે શુ?તે છાસઠ થાય. અગિયાર ગુણ્યા સાત એટલે ચૌર્યાસી? ના ! ખાલી મજાક કરુ છુ. હુ આ રીતે તમારી સથે અણગમતી પરિસ્થિતિ કરવા નથી માગતો. પણ ના.ખરેખર તે સીત્તોતેર થાય. હુ આ રીતે તમારી સથે અણગમતી પરિસ્થિતિ કરવા નથી માગતો. પણ ના. ખરેખર તે સીત્તોતેર થાય. હુ આ રીતે તમારી સથે અણગમતી પરિસ્થિતિ કરવા નથી માગતો. પણ ના.ખરેખર તે સીત્તોતેર થાય. સીત્તોતેર. તમારે એ જ અંક ફરીથી લખો. સીત્તોતેર. ચાલો હુ રંગ બદલુ.અગિયાર ગુણ્યા આઠ એટલે અઠ્યાસી. ચાલો હુ રંગ બદલુ.અગિયાર ગુણ્યા આઠ એટલે અઠ્યાસી. અગિયાર ગુણ્યા નવ બરાબર નવ્વાણુ. હવે અગિયાર ગુણ્યા બાર એટલે કેટલા? અગિયાર ગુણ્યા બાર. અરે, માફ કરજો, મે દશ તો વચ્ચે છોડી દીધા. અગિયાર ગુણ્યા દશ. તમે કહેશો કે તે દશ્સો દશ. ના.તે ખોટુ છે.તે દશ્સો દશ ન થાય. ના.તે ખોટુ છે.તે દશ્સો દશ ન થાય. ના.તે ખોટુ છે.તે દશ્સો દશ ન થાય. તો આપણી પાસે નાની પેટર્ન છે કે જેમા તમે ફક્ત સંખ્યા ફરીથી લખો છો. તે ફક્ત એક અંક ની સંખ્યા માટે જ કામ કરે છે. તો તે એક થી દશ સુધીની સંખ્યા માટે જ કામ કરશે.સારુ, આ આપણે બે રીતે વિચારી શકીએ. તો તે એક થી દશ સુધીની સંખ્યા માટે જ કામ કરશે.સારુ, આ આપણે બે રીતે વિચારી શકીએ. તો તે એક થી દશ સુધીની સંખ્યા માટે જ કામ કરશે. સારુ, આ આપણે બે રીતે વિચારી શકીએ. આપણે અગિયાર નવ વખત ઉમેરીશુ તો આપણે કહી શકીએ કે તે નવ્વાણુ વત્તા અગિયાર. અને પછી શુ? તેના બરાબર એક્સો દશ થાય. અને પછી શુ? તેના બરાબર એક્સો દશ થાય. અને હુ તમને બતાવવા માગુ છુ કે, સારુ, તમે પહેલેથીજ આ રીતના બે અંક્ના સરવાળા નો વિડીયો જોયો છે. અને હુ તમને બતાવવા માગુ છુ કે, સારુ, તમે પહેલેથીજ આ રીતના બે અંક્ના સરવાળા નો વિડીયો જોયો છે. તે અક સો દશ થાય. અથવા આપણે જે દશ ના ઘડીયા શીખ્યા છીએ તે ગુણધર્મ વાપરી શકો. કે જ્યા તમે અગિયાર ગુણ્યા દશ કરો, તમે અગિયાર સાથે શુંન્ય ઉમેરો.તમને એક સો મળશે. કે જ્યા તમે અગિયાર ગુણ્યા દશ કરો, તમે અગિયાર સાથે શુંન્ય ઉમેરો.તમને એક સો મળશે. તે અગિયાર ત્યા છે. છેલ્લે, ચાલો અગિયાર ગુણ્યા બાર કરીએ. અગિયાર ગુણ્યા બાર. આ યાદ રાખવું એટલું સહેલું નથી. આ તમારે ગમે તે રીતે યાદ રાખવું પડશે. અથવા તમે કહેશો, જુઓ આ તમારે ગમે તે રીતે યાદ રાખવું પડશે. અથવા તમે કહેશો, જુઓ તે અગિયાર ગુણ્યા મા અગિયાર વધારે-- માફ કરજો, હુ કંઇક ને કૈંક ભૂલી જાઉં છુ આપણે અગિયાર ગુણ્યા અગિયાર પહેલા કરવુ જોઇએ. મને આ ફરીથી સમજવા દો આપણે અગિયાર ગુણ્યા બાર પહેલા અગિયાર ગુણ્યા અગિયાર કરીએ. તો અગિયાર ગુણ્યા અગિયાર એ અગિયાર ગુણ્યા દશ મા અગિયાર વધારે થશે. તો આપણે તેમા અગિયાર ઉમેરીએ. અગિયાર વત્તા એક સો દશ એટલે એક સો એકવીશ અને ખરેખર, તમે જોશો કે,જેમ અગિયાર નો ઘડિયા માં આગળ વધતાં જઈશું, તેમ તેનો એક ક્રમ જળવાતો રહશે. અને ખરેખર, તમે જોશો કે,જેમ અગિયાર નો ઘડિયા માં આગળ વધતાં જઈશું, તેમ તેનો એક ક્રમ જળવાતો રહશે. પણ હુ તે આગામી વિડીયો માટે છોડુ છુ. અને છેલ્લે, આપણી પાસે અગિયાર ગુણ્યા બાર છે. અગિયાર ગુણ્યા બાર . અને આપણે અગિયાર ને તેની પોતાની સાથે બાર વખત ઉમેરી શકીએ. આપણે બાર ને તેની પોતાની સાથે અગિયાર વખત પણ ઉમેરી શકીએ. અથવા આપણે એમ કહી શકીએ કે અરે, આ તો અગિયાર ગુણ્યા અગિયાર મા અગિયાર વધારે થાય. અથવા આપણે એમ કહી શકીએ કે અરે, આ તો અગિયાર ગુણ્યા અગિયાર મા અગિયાર વધારે થાય. તો તે કેટલા થાય?તમે એમા અગિયાર ઉમેરો. તો તે

Laatste Update: 2019-07-06
Gebruiksfrequentie: 1
Kwaliteit:

Engels

ha apda gujrat ni halat kharab che badha janej che not even gujarat whole country is suffering so it is my humble request to you don't get panic just try to adjust whatever resources we have and if i talk about our government then our government is trying their best as you can see in media we are receiving too many helps from the allover the world so no need to blem our government because i can bet on that, only this  government can handle this situation better rather than others so please don't spread negativity in our society be happy, keep hapy, be helpfull and bears others to come out from this wrost situation thanks shital ben 🙏🙏🙏 and one mere thing , don't take it as a lecture just trying to spread positivity. this is for all group member 🙏🙏🙏

Gujarati

ha apda gujrat ni halat kharab che badha janej che not even gujarat whole country is suffering so it is my humble request to you don't get panic just try to adjust whatever resources we have and if i talk about our government then our government is trying their best as you can see in media we are receiving too many helps from the allover the world so no need to blem our government because i can bet on that, only this  government can handle this situation better rather than others so please don't spread negativity in our society be happy, keep hapy, be helpfull and bears others to come out from this wrost situation thanks shital ben 🙏🙏🙏 and one mere thing , don't take it as a lecture just trying to spread positivity. this is for all group member 🙏🙏🙏

Laatste Update: 2021-04-30
Gebruiksfrequentie: 1
Kwaliteit:

Referentie: Anoniem

Enkele menselijke vertalingen met lage relevantie werden verborgen.
Toon lage-relevantie resultaten.

Krijg een betere vertaling met
8,877,751,883 menselijke bijdragen

Gebruikers vragen nu voor assistentie



Wij gebruiken cookies om u de best mogelijke ervaring op onze website te bieden. Door de website verder te gebruiken, geeft u toestemming voor het gebruik van cookies. Klik hier voor meer informatie. OK