Van professionele vertalers, bedrijven, webpagina's en gratis beschikbare vertaalbronnen.
he said that by killing a common man in uttar pradesh, police has proved that under the power of bjp government encounters has become political tool.
તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં પોલીસે સામાન્ય વ્યક્તિની હત્યા કરી સાબિત કરી દીધી કે બીજેપી સરકારમાં એન્કાઉન્ટરની હિંસાત્મક સંસ્કૃતિ કેટલી વિકૃત થઇ ગઇ છે.
Laatste Update: 2019-06-28
Gebruiksfrequentie: 1
Kwaliteit:
prasad babu lead the retaliating team and played a key role in killing nine top ranked attackers and injuring others in two encounters. the police were being evacuated back by helicopters when about hundred men started attacking the helicopter. the helicopter had already performed 5 sorties and only 19 of the police were left to be evacuated.
૧૬ એપ્રિલ ૨૦૧૩ના રોજ આશરે ૭૦ માઓવાદીઓએ ગ્રેહાઉન્ડ ટુકડી પર ઘાત લગાવી અને હુમલો કર્યો અને બોમ્બમારો કર્યો. પ્રસાદ બાબુએ વળતા હુમલાનું નેતૃત્વ કર્યું અને નવ ટોચના માઓવાદીઓને મારી નાખ્યા અને અન્યને ઘાયલ કર્યા. પોલીસને હેલિકોપ્ટર દ્વારા પાછા લઈ જવાઈ રહ્યા હતા ત્યારે આશરે ૧૦૦ માઓવાદીઓએ હેલિકોપ્ટર પર હુમલો કર્યો. આ તબક્કે હેલિકોપ્ટરે પાંચ ફેરા પુરા કર્યા હતા અને માત્ર ૧૯ પોલીસ અધિકારીઓ બચ્યા હતા. આ સમયે ૧૪ અધિકારીઓ હેલિકોપ્ટરમાં ચડ્યા જ્યારે પાંચ અધિકારી તેમને રક્ષણ આપવા નીચે રહ્યા જેમાં બાબુ પણ સામેલ હતા.
Laatste Update: 2021-04-10
Gebruiksfrequentie: 1
Kwaliteit:
the image of bhāratmātā formed with the indian independence movement of the late 19th century. a play by kiran chandra bannerjee, bhārat mātā, was first performed in 1873. the play set in 1770 bengal famine depicted a woman and her husband who went to forest and encounters rebels.
ભારતમતીની છબી ૧૯ મી સદીના અંતમાં ભારતીય સ્વતંત્રતા ચળવળ સાથે રચાઈ હતી. ઈ. સ. ૧૮૭૩ માં સૌ પ્રથમ કિરણચંદ્ર બેનરજી દ્વારા "ભારત માતા" નામનું નાટક રજૂ થયું હતું. આ નાટક ઈ. સ. ૧૭૭૦ના બંગાળના દુકાળમાં કાઆળ કહ્ડને દર્શાવે છે જેમાં એક મહિલા અને તેના પતિ જંગલમાં ગયા અને ક્રાંતિકારીઓ મળે છે. તે સમયે એક પુજારી તેમને મંદિરમાં લઈ જાય છે અને તેમને ભારત માતા બતાવવામાં આવે છે. આથી પ્રેરણા લઈ તેઓ ક્રાંતિકારીઓનું નેત્તૃત્વ કરે છે છે અને તેના પરિણામે અંગ્રેજોનો પરાજય થાય છે.
Laatste Update: 2021-04-10
Gebruiksfrequentie: 1
Kwaliteit:
Waarschuwing: Bevat onzichtbare HTML-opmaak
basic concept is same as walkie talkies. a wi-fi hotspot is created by installing an access point to an internet connection. an access point acts as a base station. when wi-fi enabled device encounters a hotspot the device can then connect to that network wirelessly. a single access point can support up to 30 users and can function within a range of 100 – 150 feet indoors and up to 300 feet outdoors. many access points can be connected to each other via ethernet cables to create a single large network.
તમારા langage સંપૂર્ણ સજા લખો
Laatste Update: 2013-10-09
Gebruiksfrequentie: 1
Kwaliteit:
Referentie: