Je was op zoek naar: કેટલો સમય થયો (Gujarati - Engels)

Computervertaling

Via de voorbeelden van menselijke vertaling trachten te leren vertalen.

Gujarati

English

Info

Gujarati

કેટલો સમય થયો

English

 

Van: Machinevertaling
Stel een betere vertaling voor
Kwaliteit:

Menselijke bijdragen

Van professionele vertalers, bedrijven, webpagina's en gratis beschikbare vertaalbronnen.

Voeg een vertaling toe

Gujarati

Engels

Info

Gujarati

કેટલો સમય લાગશે ?

Engels

તમે કેટલો સમય લેશો

Laatste Update: 2020-10-16
Gebruiksfrequentie: 1
Kwaliteit:

Referentie: Anoniem

Gujarati

આછાપણાને કેટલો સમય લાગવો જોઈએ

Engels

how long the fade should take (ms)

Laatste Update: 2018-12-24
Gebruiksfrequentie: 2
Kwaliteit:

Referentie: Anoniem

Gujarati

રિપોર્ટ આપવા માં કેટલો સમય લાગશે ?

Engels

રિપોર્ટ આપવામાં કેટલો સમય લાગશે

Laatste Update: 2022-10-05
Gebruiksfrequentie: 1
Kwaliteit:

Referentie: Anoniem

Gujarati

સમય (મિલિસેકંડમાં) કેટલો સમય કીને રાખવામાં આવશે

Engels

the time (in milliseconds) how long the keys will be held

Laatste Update: 2018-12-24
Gebruiksfrequentie: 2
Kwaliteit:

Referentie: Anoniem

Gujarati

કેટલો સમય દરેક ફોટાને ડેસ્કટોપ પાશ્ર્વ પર બતાવેલ છે

Engels

how long each photo is shown on the desktop background

Laatste Update: 2018-12-24
Gebruiksfrequentie: 2
Kwaliteit:

Referentie: Anoniem

Gujarati

કેટલો સમય વપરાશકર્તાને સત્તાધિકરણને પ્રયત્ન કરવાની પરવાનગી મળેલ છે, પડતુ મૂકતા પહેલાં અને વપરાશકર્તાની પસંદગીમાં પાછા જતા પહેલાં.

Engels

the number of times a user is allowed to attempt authentication, before giving up and going back to user selection.

Laatste Update: 2018-12-23
Gebruiksfrequentie: 2
Kwaliteit:

Referentie: Anoniem

Gujarati

વૈજ્ઞાનિકોએ આ મુખ્ય પ્રબંધકોની બધી પ્રવૃતિઓની નોંધ કરી તેમ જ તેઓ એ પ્રવૃતિઓ વિષે જે નિર્ણયો લીધા તેમાં કેટલો સમય વાપર્યો તે પણ નોંધ્યું.

Engels

and these scientists simply documented all the various tasks that these ceos engaged in and how much time they spent engaging in making decisions related to these tasks.

Laatste Update: 2020-12-03
Gebruiksfrequentie: 1
Kwaliteit:

Referentie: Anoniem

Gujarati

સીએ: અને જો તમે સ્પેસશીપમાં હોત તો તે વસ્તુની આસપાસ કોઈક રીતે વમળવું, તે કેટલો સમય લેશે ખરેખર તેની આસપાસ જવું છે?

Engels

ca: and if you were in a spaceship whirling around that thing somehow, how long would it take to actually go around it?

Laatste Update: 2020-12-03
Gebruiksfrequentie: 1
Kwaliteit:

Referentie: Anoniem

Gujarati

જો true હોય, તો gtkprogress એ સક્રિયતા સ્થિતિમાં હોય છે, એનો અર્થ એ થાય કે તે કંઈક થઈ રહ્યું છે તેનો સંકેત આપે છે, પરંતુ ક્રિયાનું ઘણુંબધું સમાપ્ત થયેલ નથી. આ ત્યારે વપરાય છે જ્યારે તમે કંઈક કરી રહ્યા હોય પરંતુ જાણતા નહિં હોય કે તે કેટલો સમય લેશે.

Engels

if true, the gtkprogress is in activity mode, meaning that it signals something is happening, but not how much of the activity is finished. this is used when you're doing something but don't know how long it will take.

Laatste Update: 2018-12-24
Gebruiksfrequentie: 2
Kwaliteit:

Referentie: Anoniem

Gujarati

ખેડૂતો તરફથી એડવોકેટ આનંદ યાજ્ઞિાકે એવી દલીલ કરી હતી કે, એક કરતા વધુ રાજયો સાથે જોડાયેલા ૧ લાખ ૧૦ હજાર કરોડના દેશના સૌથી મોંઘા પ્રોજેકટ માટે કેન્દ્ર સરકાર છેલ્લા ૩ મહિના કરતા વધુ સમય થયો છતા ધરાર જવાબ રજૂ કરતી નથી, જીકા કંપનીની ગાઇડલાઇનનું પણ પાલન કરતી નથી.

Engels

the farmers’ advocate anand yagnik has argued that the central government has not been able to respond even after more than 3 months have passed, even not complying to the jica company’s guidelines for the most expensive project of rs. 110,000 crores that belongs to more than one state.

Laatste Update: 2019-06-28
Gebruiksfrequentie: 1
Kwaliteit:

Referentie: Anoniem

Gujarati

"જડત્વ એ દડાની ગાડીમાં પાછળ જવાની ઘટનાને વૈજ્ઞાનિકો એ આપેલું નામ છે. પણ સાચી વાત તો એ છે કે, હકીકતે કોઇને ખબર નથી." ફૅય્નમૅનને, આગળ જતાં, ઘણી પદવીઓ મળી, એમ આઇ ટી,પ્રિન્સટનમાં એમણે ચેલેન્જર દુર્ઘટનાનું નિરાકરણ કરી આપ્યું, તેમને ઉપપરમાણીક કણની હિલચાલની સમજાવતી તેમની ફેય્નમૅન રેખાકૃતિઓમાટે ભતિકશાસ્ત્રનો નૉબૅલ પુરસ્કાર પણ મળ્યો. અને એ આનું શ્રેય તેના પિતા સાથેની એ વાતચિતને આપે છે જેનાથી તેમને સમજાયું કે સાદામાં સાદો સવાલ તમને માનવીય જ્ઞાનની સીમાને છેડે લઇ જઇ શકે છે અને એ ત્યાં જ રમત માંડવા માગતા હતા. અને રમત તો એ રમ્યા. તે જ રીતે એરાટૉસ્થીનસ એ એલેક્ઝાન્ડ્રીઆનાં મહાન પુસ્તકાલયનો ત્રીજો ગ્રંથપાલ હતો, જેમણે વિજ્ઞાનનાં ક્ષેત્રે ઘણાં યોગદાન આપ્યાં છે. પરંતુ એ જેને માટે સહુથી વધારે યાદ કરાય છે તેની શરૂઆત તેમને ગ્રંથપાલ તરીકે, અલેક્ઝાન્ડ્રીઆની દક્ષિણે આવેલાં સ્વેનેટ નામનાં ગામમાંથી, આવેલ એક પત્ર દ્વારા થઇ હતી. પત્રમાં એક એવી હકીકત કહેવાઇ હતી જેણે ઍરાટૉસ્થીનસના વિચારોને સ્પર્શી ગઇ અને તે પત્રના લેખકે લખ્યું હતું કે અયનકાળ સમયની બપોરે, જ્યારે તે પોતાના કૂવામાં ડોકીયું કરે છે ત્યારે તે પોતાનું પ્રતિબિંબ તળિયે જોઇ શકે છે, અને સાથે એ પણ જોઇ શકે છે તેનું માથું સૂર્યને અવરોધે છે. મારૂં તો એવું માનવું છે કે ક્રીસ્ટૉફર કોલંબસે પૃથ્વી ગોળાકાર છે એવું શોધ્યું તે સાવ બકવાસ લાગે છે. સાવ ખોટું છે. હકીકતે, થોડું પણ ભણેલ કોઇ પણ જાણે કે ઍરીસ્ટોટલના સમયથી પૃથ્વી ગોળ છે અને ઍરીસ્ટૉટલે તે એક બહુ જ સાદા અવલોકનની મદદથી સાબિત કર્યું છે. તેણે જોયું કે જ્યારે પણ આપણે ચંદ્ર ઉપર પૃથ્વીનો પડછાયો જોઇએ છીએ એ વર્તુળાકાર હોય છે, અને માત્ર ગૉળાકાર વસ્તુનો જ પડછાયો હંમેશ વર્તુળાકાર હોય, ઇતિ સિધ્ધ્મ, કે પૃથ્વી ગોળ છે. પણ એ કેટલી મોટી છે તે કોઇને ખબર નહોતી જ્યાં સુધી ઍરાટૉસ્થીનસને આ હકીકત સાથેનો પત્ર નહોતો મળ્યો. એ સમજી ગયો કે સુર્ય સ્વેનેટ શહેરની બરાબર ઉપર રહે છે કારણ કે કૂવામાં નીચે જોતી વખતે કૂવો, જોનારનું માથું અને સૂર્ય એ બધાં એક જ સીધી લીટીમાં રહેતાં હતાં. ઍરાટૉસ્થીનસને બીજી પણ એક હકીકતની ખબર હતી. તેમને ખબર હતી કે સૂર્ય જ્યારે અયનમાં તેનાં શીર્ષબીંદુપર હોય સમયે એ જ દિવસે, એ જ સમયે જો ઍલેક્ષાંડ્રીઆમાં ખોડેલી લાકડીનો પડછાયો તેની ધરીથી ૭.૨ અંશનો ખૂણો બનાવે છે. હવે જો આપણને વર્તુળનાં પરિઘનું માપ ખબર હોય, અને તેનાં પરનાં બે બીંદુ ખબર હોય, અને તે બે બીંદુ વચ્ચેનું અંતર જાણી લો તો તેના પરથી વર્તુળના પરિઘનું માપ ગણી શકાય. ત્રણ સો સાઠ અંશ ભાગ્યા ૭.૨ બરાબર ૫૦ થાય. હા, હું સહમત છું કે તે આશરે પૂર્ણ સંખ્યા છે, અને એથી મને આ વાત પર પણ થોડી શંકા પણ રહે છે, પણ વાતમાં દમ છે, એટલે આપણે આગળ વધીશું. હવે તેમણે સ્વેનેટ અને એલેક્ષાંન્ડ્રીઆ વચ્ચેનું અંતર જાણવાની જરૂર હતી, જે તેમને ખબર હતી કરણ કે એરાટૉસ્થીનસને ભૂગોળનું સારૂં જ્ઞાન હતું. આમ તો, સાચી વાત એ છે કે, ભૂગોળની શોધ જ એમણે કરી હતી. સ્વેનેટ અને એલેક્ષાંન્ડ્રીઆ વચ્ચેનો માર્ગ એ વેપાર માટેનો માર્ગ હતો, વેપાર માટે ત્યાં પહોંચવામાં કેટલો સમય લાગતો હતો તે જાણવું મહત્વનું હતું. તે માટે ચોક્કસ અંતર પણ જાણવું જરૂરી હતું, એટલે એમને સુનિશ્ચિતપણે ખબર હતી કે બે શહેર વચ્ચે ૫૦૦ માઇલનું અંતર છે. તેને ૫૦ વડે ગુણવાથી, ૨૫,૦૦૦નો આંકડો મળે છે, જે પૃથ્વીના સાચા વ્યાસના માપની ૧% જેટલું નજદીક છે. તેમણે આ ગણત્રી ૨૦૦૦ વર્ષ પહેલાં કરી હતી. જો કે, આજે તો આપણે એ યુગમાં રહીએ છીએ જ્યાં કરોડો ડૉલરની મશીનરી હીગ્ગ્ઝ બોસૉનની શોધ કરી રહી છે. આપણે પ્રકાશથી વધારે ગતિમાન હોઇ શકે એવા કણો ખોળી રહ્યાં છીએ, અને આ બધી શોધ એવી ટૅક્નૉલૉજી વડે શક્ય બની રહી છે જે થોડા કેટલાક દાયકાઓમાં વિકસીત થઇ છે. પરંતુ મોટા ભાગના માનવ ઇતિહાસમાં આપણે આવી શોધખોળ આપણી આંખો, કાન અને વિચારશક્તિથી જ કરવી પડેલ છે. આરમન્ડ ફીઝૌ એ પૅરિસ ખાતેના પ્રયોગિક ભૌતિકશાસ્ત્રી છે. તેમની વિશિષ્ઠતા તો ખરી રીતે બીજાંઓનાં પરિણામોને વધારે સૂક્ષ્મરીતે તપાસવાં અને બહાલી આપવાનું છે, જો કે આ કામ તો થોડું બિન-મહત્વનું જણાય, પરંતુ, હકીકતે, એ તો વિજ્ઞાનનો આત્મા છે, કારણ કે એવું કંઈ હકીકત સ્વરૂપ નથી જેનું સ્વતંત્રપણે પુષ્ટીકરણ ન થઇ શકે. તેઓ ગૅલિલીયોના પ્રકાશને ગતિ છે કે નહીં તે નક્કી કરવાના પ્રયોગોથી પણ પરિચિત છે. ગૅલિલીયો એ આ અદભૂત પ્રયોગ ઘડી કાઢ્યો હતો, જેમાં તે અને તેના મદનીશ, બન્ને પાસે, એક દીવો હતો, જે દરેકે પકડી રાખ્યો હતો.ગૅલિલીયો તેનોદીવો ચાલુ કરે અને મદદનીશ તેનો દીવો ચાલુ કરે. બન્ને જણા પોત પોતાનો સમય ચોક્કસપણે નોંધી લે. બન્ને ને એકબીજાના સમયની ખબર હતી. પછીથી તેઓ બે માઇલનાં અંતરવાળી એક એક ટેકરીની ટોચ ઉપર જઇ પહોંચ્યા,અને તેમણે બન્ને એ એકસરખી પ્રક્રિયા કરી, ગેલિલીયોનાં એ પૂર્વાનુમાન પર કે જો પ્રકાશની સ્પષ્ટ જોઇ શકાય એવી ઝડપ હોય, તો તેને તેના મદદનીશના દિવાનો પ્રકાશ થોડા સમયના અંતર પછી દેખાય. પણ પ્રકાશ ગૅલિલીયો કરતાં ઝડપી પરવડ્યો. ગેલિલિયો પ્રકાશ અવાજ કરતાં દસેક ગણો ઝડપી છે એવી ધારણામાં અનેક ગણી માત્રામાં ખોટા પડ્યા. ફિઝૌ આ પ્રયોગ વિષે જાણતા હતા. તે પૅરિસમાં રહેતા હતા, અને તેમણે બે પ્રયોગ સંસ્થાનો પૅરિસથી આશરે સાડા પાંચ માઇલ દૂર સ્થાપ્યાં. અને તેમણે ગૅલિલીયોની સમસ્યાનું સમાધાન કરી આપ્યું, જેના માટે એમણે સાવ સામાન્ય સાધનનો ઉપયોગ કર્યો. તેમણે આ પૈકી એક્નો ઉપયોગ કર્યો. હું આ વાતને થોડી વાર માટે બાજૂએ રાખી દઇશ કારણકે મારે તમારૂં ધ્યાન ખેંચવું છે. આ છે દાંતાવાળું ચક્ર.તેમાં થોડા ખાંચા અને થોડા દાંતા છે. આ હતું ફિઝૌનું પ્રકાશને સ્પષ્ટ ધબકારના અંતરે મોકલતા રહેવા માટેનું સાધન. તેમણે પ્રકાશના એક પુંજને આ ખાંચાઓની પાછળ ગોઠવ્યો. એ પુંજને દાંતામાંથી જો પાંચ માઇલ દૂર રાખેલ અરીસાની સામે મુકવામાં આવે, તો એ પુંજ અરીસામાંથી પરિવર્તીત થઇને પાછો આ ખાંચામાંથી થઇને પરત આવે છે. પરંતુ જેમ જેમ ચક્રને ઝડપથી ફેરવીએ છીએ તેમ તેમ કંઇ રસપ્રદ બનતું જોવા મળે છે. તેઓ નોંધે છે કે તેમની આંખ તરફ આવતા પ્રકાશ પુંજ પર બંધ થઇ રહેતું હોય એવાં બારણા જેવું દેખાય છે. આમ કેમ? કારણ એ કે પ્રકાશનો ધબકાર સીધો જ એ જ ખાંચામાં પરત નથી આવતો. તે ખરેખર તો દાંતા સાથે અથડાય છે. અને જેમ જેમ ચક્રને એટલી ઝડપથી ફેરવતાં જઇએ છીએ કે પ્રકાશને પૂરેપૂરો છેતરવાં આવે છે. અને પછીથી, બે સંસ્થાન વચ્ચેનું અંતર અને ચક્રની ફરવાની ગતિ તેમ જ ચક્ર ઉપર ખાંચાની સંખ્યાની મદદથી, પ્રકાશની ગતિ મૂળ રકમના બે ટકાની અંદર ગણી શકાય છે. અને આ એમણે ૧૮૪૯માં કરી બતાવેલું. વિજ્ઞાનની આ વાત જ મને તેમાં રસ લેવા પ્રેરે છે. જ્યારે પણ મને કોઇ વિભાવના સમજાતી નથી હોતી, ત્યારે ત્યારે હું એ વિભાવનાના શોધક લોકોને ખોળી કાઢવાનો પ્રયત્ન કરૂં છું. હું તેઓ એ વિભાવના શી રીતે સમજ્યા હતા તે વાત પ્રત્યે ઘ્યાન આપું છું. અને જ્યારે શોધકો તેમની શોધ કરતી વખતે શું વિચારતા હતા તે સમજવાથી, આપણને એટલી સમજ પડે છે તેઓ આપણાથી કંઇ ખાસ અલગ નહોતા. આપણે બધા માંસ અને પાણીના થેલા જ છીએ. આપણે બધાં એક જ સરખાં સાધનોથી શરૂઆત કરીએ છીએ. વિજ્ઞાનની અલગ અલગ શાખાઓને અભ્યાસનાં ક્ષેત્ર કહેવાય છે તે મને પસંદ છે. મોટા ભાગનાં લોકો માટે વિજ્ઞાન એ એક બંધ, કાળો પટારો છે, જ્યારે ખરેખર તો એ એક મુક્ત ક્ષેત્ર છે. અને આપણે બધા શોધખોળ કરનારાંઓ છીએ. જે લોકોએ આ શોધ કરી તેઓ જે કંઇ જોઇ રહ્યાં હતાં તે વિષે તેઓએ જરા વધારે જોર દઇને વિચાર્યું, અને તેઓ જરા વધારે જિજ્ઞાસુ હતાં. તેમની જિજ્ઞાસાએ લોકો જગત વિષે જે રીતે વિચારતાં હતાં તે દ્રષ્ટિકોણ બદલી નાખ્યો, અને , એ રીતે જગતને પણ બદલી નાખ્યું. તેઓ જગત બદલી શક્યા,તેમ આપણે પણ બદલી શકીએ. આપનો આભાર.

Engels

inertia is the name that scientists give to the phenomenon of the ball going to the back of the wagon." (laughter) "but in truth, nobody really knows."

Laatste Update: 2019-07-06
Gebruiksfrequentie: 1
Kwaliteit:

Referentie: Anoniem
Waarschuwing: Bevat onzichtbare HTML-opmaak

Krijg een betere vertaling met
7,770,827,489 menselijke bijdragen

Gebruikers vragen nu voor assistentie



Wij gebruiken cookies om u de best mogelijke ervaring op onze website te bieden. Door de website verder te gebruiken, geeft u toestemming voor het gebruik van cookies. Klik hier voor meer informatie. OK