Via de voorbeelden van menselijke vertaling trachten te leren vertalen.
Van professionele vertalers, bedrijven, webpagina's en gratis beschikbare vertaalbronnen.
તમારો ફોટો મોકલો
send your photo
Laatste Update: 2022-08-09
Gebruiksfrequentie: 1
Kwaliteit:
Referentie:
મને તમારો ફોટો મોકલો
send me pic this id
Laatste Update: 2021-11-18
Gebruiksfrequentie: 1
Kwaliteit:
Referentie:
હું ગઈકાલે તમારો ફોટો જોyo
i see your pic in yesterday
Laatste Update: 2022-02-16
Gebruiksfrequentie: 1
Kwaliteit:
Referentie:
તમારી પાસેનો તમારો ફોટો મને મોકલો
send me ur pic i love you
Laatste Update: 2022-09-06
Gebruiksfrequentie: 1
Kwaliteit:
Referentie:
તમારો ફોટો બહુજ મસ્ત છે અને તમારી હસી પણ મસ્ત છે બસ જીંદગી મા હસતા જ રહો ભગવાન તમને કયારેયદુખ ના દે મારા મીત
my name is suhel
Laatste Update: 2017-01-18
Gebruiksfrequentie: 1
Kwaliteit:
Referentie:
( ચાલો હુ તેને કીરમજી( મેજંટા) રંગમા કરુ.) તેથી આપણે એક થી શરુ કરીએ. આપણે તેમા બે ઉમેરવા જઇ રહ્યા છીએ. એક વત્તા બે. આપણે બાર માંથી તે એક લીધા છે. એક વત્તા બે. તેથી તમે જઇ શકો ૧, ૨. તમે છેલ્લે ત્રણ પર પહોંચશો. પછી તમે બીજા એક ઉમેરવા જઇ રહ્યા છો. તેથી તમે બીજા એક ઉમેરો. તમે છેલ્લે ચાર પર પહોંચશો. તેથી તમે બેત્તાલીશ પર પહોંચ્યા. અને આ રીતે તમે સારી રીતે કરી શકો, ખરુને? કારણ કે આપણે સંખ્યા રેખા દોરવાની જરુર નથી દરેક રીતે બેત્તાલીશ થશે. અને આપણે બેત્તાલીશ વસ્તુ( સંખ્યા) દોરી પણ નથી. ફક્ત સાત વત્તા પાંચ કેવી રીતે થાય અને એક વત્તા બે વત્તા એક કેવી રીતે થાય તે જાણીને આપણે કરી શકવા સમર્થ છીએ કે સત્તાવીશ વત્તા પંદર બરાબર બેત્તાલીશ. ચાલો બીજુ ઉદહરણ કરીએ. કદાચ આપણે એક થોડુ સરળ ઉદાહરણ કરીએ. ચાલો મારી પાસે ૭૮ વત્તા ૩ છે. આપણે પહેલા જે (રીતે) કર્યુ એ જ (રીતે) કરીશુ. આપણે પહેલી જગ્યા ( એકમ) ને જોઇશુ. તેથી આપણે આઠ વત્તા ત્રણ જોઇશુ. આઠ વત્તા ત્રણ બરાબર શું ? આશાપુર્વક આ આપણે અત્યારે આપણા મગજમા કરી શકીશુ. પણ તેના વિષે ફક્ત વિચારો. આઠ વત્તા એક બરાબર નવ. આઠ વત્તા બે બરાબર દશ. આઠ વત્તા ત્રણ એ અગિયાર બરાબર છે. તે તમે સંખ્યા રેખા પર કરી શકો. જો તે તમને વધારે સારી રીતે ખ્યાલ આપશે. તેથી આઠ વત્તા ત્રણ બરાબર અગિયાર. તો આપણે અહી શુ કરીશુ, આપણે અહી ફક્ત આઠ વત્તા ત્રણ બરાબર અગિયાર. અહી તે એક ( ૧ ) મુકો, ને ત્યાં અને વદી એક પણ. કારણ કે અગિયાર એ એક (વખત) દશ - એક દશ પૈસાનો સિક્કો વત્તા એક પૈસો. તે અગિયાર છે. અને પછી આપણે દશકની જગ્યા ઉમેરીશુ. એક (દશ પૈસાનો) સિક્કો વત્તા સાત (દશ પૈસાનો) સિક્કા એટલે આઠ સિક્કા. તેથી ૭૮ + ૩ = ૮૧. અને હવે હુ તમને અહી એક વસ્તુ બતાવવા માંગુ છું. તમને દરેક વખતે આ રીતે વદી નહી મળે. જો જવાબમાં એક કરતા વધારે આંકડા હોય તો જ મળશે.
(let me do it in this magenta.) so we start at one. we're going to add two to it.
Laatste Update: 2019-07-06
Gebruiksfrequentie: 1
Kwaliteit:
Referentie: