A partir de tradutores profissionais, empresas, páginas da web e repositórios de traduções disponíveis gratuitamente
રથ યાત્રાના બે દિવસ પહેલાં, મૂર્તિઓ પર નેત્રોત્સવની રીત યોજવામાં આવે છે. માન્યતા અનુસાર, મોસાળમાં વધુ પડતાં જાંબુ અને બોર ખઈને ભગવાનને નેત્રદાહ થઈ જાય છે. તેથી, કપડાં થી આંખો આવરીને, નેત્રોત્સવ પૂજન દરમિયાન મૂર્તિઓ માટે પ્રતીકાત્મક રીતે તેની સારવાર કરવામાં આવે છે.
before two days prior to rath yatra, netrotsav ritual on idols of is conducted. according to belief, the eyes of the three deities are affected with conjunctivitis, owing to eating of jambu or jamun (indian blackberry) and baur (plum) in excess at mosal. hence, idols are symbolically treated for it during netrotsav pujan by covering eyes with clothes.[6]