You searched for: deaf (Engelska - Gujarati)

Mänskliga bidrag

Från professionella översättare, företag, webbsidor och fritt tillgängliga översättningsdatabaser.

Lägg till en översättning

Engelska

Gujarati

Info

Engelska

deaf

Gujarati

બધિરતા

Senast uppdaterad: 2013-09-24
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Wikipedia

Engelska

i am deaf to the words

Gujarati

હું નંબર ના બહેરા છું

Senast uppdaterad: 2020-02-13
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

what is deaf mute called in english?

Gujarati

બહેરા મૂંગા ને અંગ્રેજી માં શું કહેવાય

Senast uppdaterad: 2022-04-24
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

a cochlear implant (ci) is a surgically implanted electronic device that provides a sense of sound to a person who is profoundly deaf or severely hard of hearing in both ears; as of 2014 they had been used experimentally in some people who had acquired deafness in one ear after learning how to speak. cochlear implants bypass the normal hearing process; they have a microphone and some electronics that reside outside the skin, generally behind the ear, which transmits a signal to an array of electrodes placed in the cochlea, which stimulate the cochlear nerve.

Gujarati

જન્મથી કે આકસ્મિક રીતે બંને કાનમાં સાંભળવાની (બહેરાશની) સમસ્યાવાળા કે તકલીફ ધરાવતા દર્દીના કાનમાં આધુનિક રીતે શસ્ત્રક્રિયા કરીને ઈલેક્ટ્રોનિક ચેતા (વીજાણુ કર્ણચેતા)નું પ્રત્યાર્પણ કરવામાં આવે છે તે ‘કોકલીયર ઈમ્પ્લાન્ટ’ તરીકે જાણીતી શસ્ત્રક્રિયા (ઓપરેશન) છે. સાલ 2014ના સમયગાળામાં સંપૂર્ણપણે બહેરાશની સમસ્યા ધરાવતા કેટલાક દર્દીઓના એક કાનમાં આવી ઈલેક્ટ્રોનિક ચેતાનું પ્રત્યાર્પણ કર્યા બાદ તેઓ સાંભળીને કેવી રીતે અને કેવું બોલતાં શીખે છે તે માટે પ્રાયોગિક ધોરણે સંશોધનો કરવામાં આવેલાં. શસ્ત્રક્રિયામાં ઉપયોગમાં લેવાતાં કેટલાક ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવાં કે માઈક્રોફોન તથા અન્ય, કે જે કાનની પાછળના ભાગે બહાર જ રાખવામાં આવે છે, જેના દ્વારા સાંભળવાની સામાન્ય પ્રક્રિયાને બાયપાસ (અવગણના) કરીને ધ્વનિના તરંગોને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરણ કરીને સાંભળવાની ચેતા (કર્ણચેતા) સુધી પહોંચાડવામાં આવે છે. આ શસ્ત્રક્રિયા માટે દર્દીને સંપૂર્ણ બેભાન અવસ્થામાં રાખીને કરવામાં આવે છે. શસ્ત્રક્રિયા દ્વારા સંભવિત જોખમોમાં કાન પરના સોજા, ચહેરાની ચેતાને નુકસાન પહોંચવું, કર્ણની અસ્થિ(હાડકાં)ને નુકસાન થવું તથા વાઢ-કાપ દરમિયાન થયેલા ઘા પર ચેપ લાગવા જેવી સંભાવનાઓ નકારી ન શકાય. શસ્ત્રક્રિયા બાદ દર્દી થોડા ચક્કર આવવાની તથા સંતુલન (બેલેન્સ) જાળવવાની તકલીફની પણ ફરિયાદ થોડા સમય માટે કરે છે જે થોડા સમય પૂરતી જ હોય છે અને સામાન્ય રીતે તેનું સમાધાન પણ થઈ જાય છે. એક સર્વે મુજબ 70 જેટલાં દર્દીઓ આ સમસ્યાથી મુક્ત થઈ શક્યા ન હતાં. આ ઉપકરણના પ્રત્યાર્પણ બાદ ગુણવત્તાના પુરાવાઓ એવું કહે છે કે, સાંભળવાની ગંભીર સમસ્યાવાળા જે દર્દીના બંને કાનમાં આ ઉપકરણ પ્રત્યાર્પણ કરવામાં આવેલું છે તેઓ સાંભળવાની પ્રક્રિયામાં સુધારો મેળવે છે પરંતુ ઘોંઘાટવાળી જગ્યાઓએ સાંભળવાની પ્રક્રિયામાં મોટો સુધારો અનુભવતા નથી. સાંભળવામાં સુધારો લાવવા માટે ‘કોકલીયર’ નું પ્રત્યાર્પણ યોગ્ય છે તેવા પુરાવાઓ છે, પરંતુ સાંભળવાની સંવેદના(ક્ષમતા)ના સુધારા માટે શક્યતા નથી કે જે લોકોને જન્મજાત રીતે સાંભળવાની સંવેદનાની સમસ્યા છે. આ ‘કોકલીયર’ ના ઉપકરણ માટે ઘણા બધા વિરોધાભાસ પ્રવર્તે છે, આ ઉપકરણ વિશે મજબૂત રીતે વિરોધ કરનાર બહેરાશ ધરાવનાર વ્યક્તિઓનો સમુદાય જ છે. બહેરાશની સમસ્યા ધરાવતા વર્ગનો એક સમુદાય ‘કોકલીયલ ઈમ્પ્લાન્ટ’ શસ્ત્રક્રિયાને તેમની સંસ્કૃતિનું અપમાન સમજે છે અને એવું કારણ બતાવે છે કે સાંભળી શકતા લોકોના મોટા સમુદાય દ્વારા તેમને આ શસ્ત્રક્રિયા એક બળજબરી સમાન જ છે.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Få en bättre översättning med
7,742,685,045 mänskliga bidrag

Användare ber nu om hjälp:



Vi använder cookies för att förbättra din upplevelse. Genom att fortsätta besöka den här webbplatsen godkänner du vår användning av cookies. Läs mer. OK