您搜索了: જલેબી (古吉拉特语 - 英语)

人工翻译

来自专业的译者、企业、网页和免费的翻译库。

添加一条翻译

古吉拉特语

英语

信息

古吉拉特语

જલેબી

英语

jalebi

最后更新: 2015-02-14
使用频率: 1
质量:

参考: Wikipedia

古吉拉特语

જલેબી ને અંગ્રેજી મા સુ કહવે

英语

jalebi ne english ma su kahevay

最后更新: 2019-11-28
使用频率: 1
质量:

参考: 匿名

古吉拉特语

હું એ વર્ષમાં મોટા ભાગનો સમય ચળકતી જલેબી જેવો હતો.

英语

i was like a glazed doughnut for most of the year.

最后更新: 2020-12-03
使用频率: 1
质量:

参考: 匿名

古吉拉特语

(હાસ્ય) મજાક કરું છું. પણ મેં વિચાર્યું કે હું બાઈબલ અને મારા વારસા વિષે જાણું એમાં ડૂબકી લગાવીને અને એવું જીવવાનો પ્રયત્ન કરીને અને મારી જાતને એમાં પરોવીને. એટલે મેં બાઈબલના બધા નિયમો પાળવાનું વિચાર્યું દસ આદેશોથી માંડીને દાઢી ઉગાડવા સુધી કારણકે લેવીટીકસ એ કહ્યું હતું કે તમે દાઢી ન કરી શકો. એટલે અંતમાં હું આવો દેખાતો હતો. આ પ્રતિભાવ માટે આભાર (હાસ્ય) હું થોડો બાબા રામદેવ જેવો લાગતો હતો અથવા ઓશો જેવો. મારામાં બંનેના લક્ષણો હતા. અહિયાં થોડી કાપકૂપ દેખાય છે અને અહિયાં ઘેંટુ. અને હવે ત્રણ તબક્કામાં થી છેલ્લો તબક્કો. મારે પોતાના શરીર પ્રત્યે ધ્યાન દેવું હતું અને એકદમ તંદુરસ્ત વ્યક્તિ બનવું હતું, દુનિયામાં સૌથી તંદુરસ્ત. તો હું એજ છેલ્લા બે વર્ષ થી કરી રહ્યો છું અને મેં બે-એક મહિના પહેલા જ એ પતાવ્યું. અને મારે કહેવું પડશે કે પ્રભુનો પાડ. કારણકે આટલું તંદુરસ્તીથી રહેવું મને બહુ હેરાન કરતુ હતું (હાસ્ય) એ એટલું બધું વધારે હતું કે કારણકે એટલી બધી વસ્તુઓ તમારે કરવી પડે કે એની કલ્પના પણ ન થઇ શકે. હું બધા નિષ્ણાતોને સંભાળતો અને મેડીકલ સલાહકારોના બોર્ડ સાથે વાત કરતો. અને તેઓ મને મારે કરવાની બધી ક્રિયાઓ વિષે કહેતા. મારે બરાબર ખાવું પડતું, કસરત, ધ્યાન, કુતરાઓને વ્હાલ કરવું પડતું, કારણ કે એના કારણે બ્લડ પ્રેશર ઘટે છે. મેં ટ્રેડમિલ પર એક પુસ્તક લખ્યું અને મને એ પુસ્તક લખતા હજારો માઈલ દોડવું પડ્યું. મારે સનસ્ક્રીન લગાવવું પડ્યું આ કંઈ નાનું પરાક્રમ નહોતું, કારણકે જો તમે ચામડીના ડોક્ટરને પૂછો તો તેઓ કહેશે કે તમારે એક ગ્લાસ ભરી ને સનસ્ક્રીન રાખવું અને એ દર બે-ચાર કલાકે લગાડવું. મને લાગે છે પુસ્તક લખવામાં થી મળેલા અડધા એડવાન્સ ના પૈસા તો સનસ્ક્રીનમાં જતા રહ્યા. હું એ વર્ષમાં મોટા ભાગનો સમય ચળકતી જલેબી જેવો હતો. હાથ ધોવાનું પણ ચાલતું. મારે એ બરાબર રીતે કરવું પડતું. મારા રોગપ્રતિકારકશક્તિ નિષ્ણાંત મને કહેતા કે મારે મારા ઘરના બધા રીમોટ કંટ્રોલ અને ફોન સાફ રાખવા, કારણ કે તેઓ તો કીટાણુંઓના અડ્ડા સમાન છે. એટલે આ બધું કરવામાં ઘણો સમય જતો. હું સૌથી સલામત માનસ બનવાનો પણ પ્રયત્ન કરતો, કારણ કે તે સારી તબિયતનો એક ભાગ છે. હું ડેનીશ સલામતી વિભાગ દ્વારા પ્રેરાતો. તેઓએ એક સાર્વજનિક ઝુંબેશ ચલાવી હતી, અને તેઓ કહેતા, " ચાલતી હેલ્મેટ એ સારી હેલ્મેટ છે" એટલે તેઓ માનતા કે તમારે ખાલી વાહન પર હેલ્મેટ ન પહેરવી જોઈએ, પણ ચાલતી વખતે પણ પહેરવી જોઈએ. અને તમે જોઈ શકો છો તેઓ તેમની હેલ્મેટ સાથે ખરીદી કરે છે.

英语

(laughter) not really. but i decided to learn about the bible and my heritage by actually diving in and trying to live it and immerse myself in it.

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名
警告:包含不可见的HTML格式

获取更好的翻译,从
7,736,310,110 条人工翻译中汲取

用户现在正在寻求帮助:



Cookie 讓我們提供服務。利用此服務即表示你同意我們使用Cookie。 更多資訊。 確認