Von professionellen Übersetzern, Unternehmen, Websites und kostenlos verfügbaren Übersetzungsdatenbanken.
gujarati essay about heavy rainfall
ભારે વરસાદ આશરે ગુજરાતી નિબંધ
Letzte Aktualisierung: 2015-07-28
Nutzungshäufigkeit: 1
Qualität:
Referenz:
gujarati essay about heavy and no rainfall
વર્ષા એ વેરેલો વિનાશ નિબંધ લેખન
Letzte Aktualisierung: 2020-10-28
Nutzungshäufigkeit: 1
Qualität:
Referenz:
it receives the least rainfall in the country, lowest rainfall.
તે દેશમાં સૌથી અલ્પ વરસાદ પ્રાપ્ત કરે છે. સૌથી ઓછો વરસાદ.
Letzte Aktualisierung: 2020-12-03
Nutzungshäufigkeit: 1
Qualität:
Referenz:
such a limited rainfall, and highest colorful life flourished in these areas.
આટલો સીમિત વરસાદ, અને સૌથી વધારે રંગબેરંગી જીવન આ વિસ્તારોમાં પનપ્યુ હતું.
Letzte Aktualisierung: 2020-12-03
Nutzungshäufigkeit: 1
Qualität:
Referenz:
rainfall across portions of mexico could be heavy, posing a significant flooding risk.
મેક્સિકોના ભાગો દરમિયાન વરસાદ ભારે હોઈ શકે છે, જે નોંધપાત્ર પૂરનું જોખમ દર્શાવે છે.
Letzte Aktualisierung: 2019-06-28
Nutzungshäufigkeit: 1
Qualität:
Referenz:
although flooding is a very serious concern, some of this rainfall will likely be beneficial since the southwest is currently experiencing drought conditions.
પૂર એક ગંભીર ચિંતા છે, તેમ છતાં આમાંનો કેટલોક વરસાદ ફાયદાકારક રહેશે, કારણ કે દક્ષિણ-પશ્ચિમ હાલમાં દુકાળની સ્થિતિ અનુભવી રહ્યું છે.
Letzte Aktualisierung: 2019-06-28
Nutzungshäufigkeit: 1
Qualität:
Referenz:
the latest national hurricane center models predict 2 to 4 inches of rainfall, with isolated amounts up to 6 inches in the mogollon rim of arizona.
તાજેતરની રાષ્ટ્રીય હરિકેન સેન્ટર મોડેલો એરીઝોનાના મોગોલૉન રિમમાં દૂરસ્થ સ્થળોમાં 6 ઇંચ સુધી, 2 થી 4 ઇંચ વરસાદની આગાહી કરે છે.
Letzte Aktualisierung: 2019-06-28
Nutzungshäufigkeit: 1
Qualität:
Referenz:
(applause) so, welcome to the golden desert, indian desert. it receives the least rainfall in the country,
(તાળીઓ) તો, સ્વાગત છે, સ્વર્ણીય રણમાં, ભારતીય રણમાં. તે દેશમાં સૌથી અલ્પ વરસાદ પ્રાપ્ત કરે છે. સૌથી ઓછો વરસાદ. જો તમે ઇંચથી સારી રીતે વાકેફ હોવ તો, નવ ઇંચ, સેન્ટીમીટરમાં, સોળ સેન્ટીમીટર. ભૂગર્ભીય જળ ૩૦૦ ફૂટ, ૧૦૦ મીટર ઊંડે છે . અને મોટાભાગમાં તે ખારું પાણી છે, જે પીવા માટે અયોગ્ય છે. એટલેકે, તમે ન તો હેન્ડપંપ લગાવી શકો કે બોરવેલ ખોધી શકો, ઉપરથી મોટા ભાગના ગામડામાં વીજળી નથી. પરંતુ ધારો કે તમે પ્રાકૃતિક વીજળીનો ઉપયોગ કરો, દા.ત. સૂર્ય પંપ- તેઓ પણ આ વિસ્તારમાં કોઈ પણ કામના નથી. તો, સ્વાગત છે સ્વર્ણીય રણમાં. વાદળાઓ આ વિસ્તારમાં ક્યારેક જ લટાર મારે છે. પરંતુ, આ વિસ્તારમાં વપરાતી બોલીમાં વાદળો માટે ૪૦ વિવિધ નામો મળી આવે છે. જળ સંગ્રહની ઘણી તરકીબો છે. આ એક નવું કામ છે, એક નવો કાર્યક્રમ છે. પરંતુ રણ સમાજ માટે આ કોઈ કાર્યક્રમ નથી, આ તો તેમનું જીવન છે. અને તેઓ ઘણી રીતોથી જળ સંગ્રહ કરે છે. તો, આ છે પ્રથમ સાધન, જે તેઓ વાપરે છે. વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે. તે કુંડ કહેવાય છે, ક્યાંક એ કહેવાય છે ટાંકા. અને તમે નોંધશો કે તેઓ એ એક પ્રકારનો જળગૃહ રચ્યો છે. ત્યાં રણ છે, ધૂળના ડૂંગર, કેટલાક નાના મેદાન. અને આ છે એક મોટો ઉંચો કરેલો ઓટલો. તમે ત્યાં નાના કાણાંઓ જોઈ શકો છો. પાણી આ જળગૃહ પર પડે છે, અને પછી ત્યાં એક ઢાળ છે, કેટલીક વખત આપણા ઈજનેરો અને આર્કીટેકટો બાથરૂમોમાં ઢાળ રાખવાની કાળજી રાખતા નથી પણ અહી તેઓ સારી રીતે કાળજી રાખશે. અને પાણી ત્યાં જ જશે જ્યાં તેણે જવું જોઈએ. અને પછી તે ૪૦ ફૂટ ઊંડું છે. પાણી રોધ્કીય કોટ બખૂબી કરેલો છે, આપણા શહેરના ઠેકેદારો કરતા પણ સારી રીતે, કારણકે એક પણ બુંદ પાણી આમાં વ્યય ન થવુ જોઈએ. તેઓ એક મોસમમાં ૧ લાખ લીટર પાણી સંગ્રહ કરે છે. અને આ છે સ્વચ્છ પીવાનું પાણી. સપાટી નીચે ખારું પાણી છે. પરંતુ હવે આ (પાણી) પૂરા વર્ષ માટે તમે વાપરી શકો છો. અહી બે ઘરો છે. આપણે હંમેશા એક પદ વાપરીએ છે, "કાયદાથી" કારણકે આપણે લખેલી વસ્તુઓ પ્રાપ્ત કરવાને ટેવાયેલા છીએ. પરંતુ અહી કાયદાથી અલેખિત છે. અને લોકો પોતાના મકાનો બનાવે છે, અને પાણી-સંગ્રહ ટાંકીઓ. આ ઊંચા કરેલા ઓટલા છે, આ મંચ ની જેમ જ. વાસ્તવમાં તે ૧૫ ફૂટ ઊંડે જાય છે. અને છત માંથી વરસાદનું પાણી એકઠું કરે છે. ત્યાં એક નાની પાઈપ છે, અને તેમના વાડામાંથી તે એક સારી વર્ષા-ઋતુમાં ૨૫ હજાર લીટર જેવું જળસંગ્રહ કરી લે છે. બીજું એક મોટું (જળ ગૃહ), આ મૂળ રણથી ખરેખર બહાર છે. તે જયપૂરની નજીક છે.તે જયગઢ કિલ્લો કહેવાય છે. અને તે એક ઋતુમાં ૬૦ લાખ ગેલન વરસાદનું પાણી સંગ્રહ કરે છે.
Letzte Aktualisierung: 2019-07-06
Nutzungshäufigkeit: 1
Qualität:
Referenz:
Warnung: Enthält unsichtbare HTML-Formatierung
"rainfall totals of 3 to 6 inches are expected from baja california into northwestern sonora, with up to 10 inches possible," weather.com reported.
વેથરડોટકોમએ જણાવ્યું હતું કે બાજા કેલિફોર્નિયાથી ઉત્તરપશ્ચિમ સોનોરામાં 3 થી 6 ઇંચની વરસાદની શક્યતા છે, જેમાં 10 ઇંચ સુધી શક્ય છે.
Letzte Aktualisierung: 2019-06-28
Nutzungshäufigkeit: 1
Qualität:
Referenz:
Warnung: Enthält unsichtbare HTML-Formatierung
m. oleifera is a fast-growing, deciduous tree[5] that can reach a height of 10–12 m (32–40 ft) and trunk diameter of 45 cm (1.5 ft).[6] the bark has a whitish-grey colour and is surrounded by thick cork. young shoots have purplish or greenish-white, hairy bark. the tree has an open crown of drooping, fragile branches and the leaves build up a feathery foliage of tripinnate leaves. the flowers are fragrant and bisexual, surrounded by five unequal, thinly veined, yellowish-white petals. the flowers are about 1.0-1.5 cm (1/2") long and 2.0 cm (3/4") broad. they grow on slender, hairy stalks in spreading or drooping flower clusters which have a length of 10–25 cm.[6] flowering begins within the first six months after planting. in seasonally cool regions, flowering only occurs once a year between april and june. in more constant seasonal temperatures and with constant rainfall, flowering can happen twice or even all year-round.[6] the fruit is a hanging, three-sided brown capsule of 20–45 cm size which holds dark brown, globular seeds with a diameter around 1 cm. the seeds have three whitish papery wings and are dispersed by wind and water.[6] in cultivation, it is often cut back annually to 1–2 m (3–6 ft) and allowed to regrow so the pods and leaves remain within arm's reach.[6] cultivation[edit]
સારગેવા
Letzte Aktualisierung: 2017-09-21
Nutzungshäufigkeit: 1
Qualität:
Referenz:
Warnung: Enthält unsichtbare HTML-Formatierung