Versucht aus den Beispielen menschlicher Übersetzungen das Übersetzen zu lernen.
von: Maschinelle Übersetzung
Bessere Übersetzung vorschlagen
Qualität:
Von professionellen Übersetzern, Unternehmen, Websites und kostenlos verfügbaren Übersetzungsdatenbanken.
આ એક લાખ રૂપિયાની જેકેટ છે.
this is a one lakh rupees jacket.
Letzte Aktualisierung: 2019-06-28
Nutzungshäufigkeit: 1
Qualität:
લાસએંજિલિસમાં સૌથી વધુ એક લાખ ઈલેક્ટ્રિક કાર છે.
los angeles has one of the largest number of electric cars in the world.
Letzte Aktualisierung: 2019-06-28
Nutzungshäufigkeit: 1
Qualität:
એક લાખ ટુર્નામેન્ટ્સમાંથી, લિંગ જ બહાર આવ્યું વિજેતા ચલ તરીકે તેમાંના લગભગ પાંચ ટકામાં.
from a hundred thousand tournaments, gender only came out as the winning variable in about five percent of them.
Letzte Aktualisierung: 2020-12-03
Nutzungshäufigkeit: 1
Qualität:
સ્વસ્થ્ય મંત્રાલયે એક લાખ આયુષ્યમાન મિત્રોને દાખલ કરવા માટે કૌશલ વિકાસ મંત્રાલય સાથે એક સમજૂતી કરી છે.
the health ministry has made an agreement with the ministry of skill development to introduce one lakh ayushman friends.
Letzte Aktualisierung: 2019-06-28
Nutzungshäufigkeit: 1
Qualität:
એક સરકારી અધિકારી મુજબ યોજના હેઠળ ખાનગી અને સરકારી બંને હોસ્પિટલમાં એક લાખ આયુષ્યમાન મિત્રોને ગોઠવવામાં આવશે.
according to a government official, in the private and government hospitals, one lakh ayushman friends will be arranged.
Letzte Aktualisierung: 2019-06-28
Nutzungshäufigkeit: 1
Qualität:
તે અસ્થાયી વસ્તી છે એક લાખ લોકો જે બધાં ત્યાં સાથે ગાવા આવ્યા છે દરેક શબ્દો સાથે, પરંતુ તેઓ પણ ત્યાં આવી ગયા છે દરેક એકથી એકની આત્મીયતા શોધતા કલાકાર સાથે.
it's a temporary population of a hundred thousand people who have all come there to sing along with every word together, but they've also come there each seeking one-to-one intimacy with the performer.
Letzte Aktualisierung: 2020-12-03
Nutzungshäufigkeit: 1
Qualität:
x ઘાત ૬૪થાય. અથવા બીજી રીતે તે વિષે વિચાર કરીએ, ચારની કેટલી ઘાત ૬૪ બરાબર્ થાય? સારુ, આપણે જાણીએ છીએ કે ચાર ની ત્રણ ઘાત ૬૪ થાય. તો આપણે જાણીએ છીએ કે આ કિસ્સામાં, એ ત્રણ (૩) થાય. તેથી લોગ ૬૪ આધાર ૪ એ ૩ થાય. મને વધુ ઉદાહરણો કરવા દો અને મારો વિચાર છે કે જેટલા વધુ ઉદાહરણો જોશો, તો એ સમજવાનું શરુ થઇ જશે લઘુગણક એ સરળ છે, પણ મને લાગે છે કે તેઓ મુંજવણ મા છે કારણ કે તે ઘાતાંક(એક્શ્પોનેંટ) નો વ્યસ્ત છે , કે જે પોતે જ મુંજવણ ભર્યો ખ્યાલ છે. તો લોગ દશ લાખ આધાર ૧૦ શુ થાય. વધુ ખાત્રી કરવા માટે કેટલાક અલ્પવિરામ મુકો. તેથી આ પ્રશ્ન ચિહ્ના બરાબર થાય. સારુ, આપણે આપણી જાત ને પુછીએ 10 ની કેટલી ઘાત દશ્ લાખ થાય. અને દસ ની કોઇ પણ ઘાત એ એકની પાછળ ઘાતંક -- જો તમે કહો કે દસ ની પાંચ ઘાત, એ એક ની પાછળ પાંચ શુન્ય બરાબર થાય. તેથી, જો એક ની પાછળ છ (૬) શુન્ય તો એ દસ ની છ (૬) ઘાત બરાબર થાય. તેથી દશ ની છ (૬) ઘાત દસ લાખ બરાબર થાય. તેથી, દશ ની છ ઘાત એ લોગ દસ લાખ આધાર ૧૦ એ છ(૬) થાય. યાદ રાખો કે, આ એ ઘાતાંક (એક્શ્પોનેંટ) છે જે એક લાખ મેળવવા માટે આપણે દશ ને વધાર્યા છે. હુ જાણુ છુ કે હુ તમને આ હજારો અલગ અલગ રીતે કહિ રહ્યો છુ અને સદનસિબે, લાખો માથી એક બે જે હુ સમજાવી રહ્યો છુ એ ખરેખર સમજી શકાશે. ચલો કેટ્લાક વધુ જોઇએ. હકિકતે, હુ જરા વધારે અટ્પટુ(confusing) કરીશ. લોગ ૧/૨ આધાર ૧/૮. ચલો એ x બરાબર છે એમ ધારીએ.
another way of rewriting this exact equation is to say four to the x power is equal to sixty-four. or another way to think about it, four to what power is equal to sixty-four? well, we know that four to the third power is sixty-four.
Letzte Aktualisierung: 2019-07-06
Nutzungshäufigkeit: 1
Qualität: