From professional translators, enterprises, web pages and freely available translation repositories.
397 stone sculptures 10 inscriptions 1951 miniature paintings 12 terracotta 32 metallic objects 178 arms 111,703 coins 4107 miscellaneous objects
૩૯૭ પથ્થરના શિલ્પો ૧૦ શિલાલેખો ૧૯૫૧ લઘુચિત્ર ચિત્રો ૧૨ પાકા માટીના નમૂના (ટેરાકોટ્ટા) ૩૨ ધાતુની વસ્તુઓ ૧૭૮ શસ્ત્રો ૧૧૧,૭૦૩ સિક્કા ૪૧૦૭ અન્ય વિવિધ વસ્તુઓ
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
about half the european civilians in delhi and in the cantonments and civil lines were able to escape and fled as best they could, first to the flagstaff tower on the ridge to the north-west of delhi where telegraph operators were trying to warn other british stations of the uprising. after it became clear that no help could arrive from meerut or elsewhere, and the cart carrying the bodies of the officers killed at the main guard in the morning arrived at the tower by mistake,[3]:178 most of the europeans fled to karnal, several miles west. some were helped by villagers on the way, others fell prey to plunderers.
ભાગવામાં સફળ થયેલા યુરોપીયન અધિકારીઓ અને નાગરિકો દિલ્હીની ઉત્તરમાં ફ્લેગસ્ટાફ મિનારમાં એકત્ર થયા હતા, જ્યાંથી ટેલિગ્રાફ ઓપરેટરો ઘટનાઓના સમાચાર અન્ય અંગ્રેજ મથકો પર મોકલવા કોશિષ કરી રહ્યા હતા. મેરઠથી જે મદદની અપેક્ષા હતી તે નહીં આવે તે સ્પષ્ટ થઇ ગયા બાદ તેઓ ઘોડાગાડીઓમાં બેસીને કરનાલ જવા રવાના થયા. જેઓ મુખ્ય ભાગથી અલગ થઇ ગયા અથવા મિનાર પહોંચી શક્યા ન હતા તેઓ પણ પગપાળા કરનાલ જવા રવાના થયા. કેટલાકને રસ્તામાં ગામવાસીઓએ મદદ કરી હતી, અન્યોને લૂંટી લેવાયા હતા અથવા હત્યા કરવામાં આવી હતી.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality: