Results for are you a person domiciled in th... translation from English to Gujarati

Computer translation

Trying to learn how to translate from the human translation examples.

English

Gujarati

Info

English

are you a person domiciled in the state of jammu

Gujarati

 

From: Machine Translation
Suggest a better translation
Quality:

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

the bharwad are a hindu caste found in the state of gujarat in india.

Gujarati

ભરવાડ ભારતના ગુજરાત રાજ્યની એક હિંદુ જ્ઞાતિ છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

a declassified us state department telegram that confirms the existence of hundreds of infiltrators in the indian state of jammu and kashmir.

Gujarati

ભારતના જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરોની હાજરી દર્શાવતો સંયુક્ત રાજ્ય અમેરિકાનો દૂતાવાસ સંદેશ

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

vapi railway station is a railway station on the western railway network in the state of gujarat.

Gujarati

વાપી રેલવે સ્ટેશન છે, જે વેસ્ટર્ન રેલવે નેટવર્કમાં ગુજરાત રાજ્યમાં આવતું એક રેલવે સ્ટેશન છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

soegaon or soyagav is a town and a taluka in aurangabad district in the state of maharashtra, india.

Gujarati

સોયેગાંવ અથવા સોયાગવ એ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાં આવેલું એક તાલુકો અને તાલુકો છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

bharuch ina is a town and an industrial notified area in bharuch district in the state of gujarat, india.

Gujarati

ભરૂચ આઈએનએ (bharuch ina) એ એક ઔદ્યોગિક સૂચિત વિસ્તાર છે, જે ભરૂચ જીલ્લા માં રાજ્ય ગુજરાત, ભારત ખાતે આવેલ છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

i come from the yawanawá community, which is located in the state of acre in the brazilian amazon.

Gujarati

હું યવાનવા સમુદાય માંથી આવું છું, જે એકર રાજ્યમાં સ્થિત છે બ્રાઝીલીયન એમેઝોનમાં.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

English

the damor are an ethnic community found in the state of gujarat in india. they are also known as damaria.[1]

Gujarati

ડામોર (damor) ભારત દેશના ગુજરાત રાજ્યમાં વસવાટ કરતો એક પરંપરાગત આદિવાસી સમુદાય છે. તેમને ડામરીયા તરીકે પણ ઓળખવામાં આવે છે.[1]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

in the 2018-2019 winter season, one million tons of salt was applied to the roads in the state of pennsylvania.

Gujarati

વર્ષ 2018-2019 ની શિયાળાની ઋતુમાં, એક મિલિયન ટન મીઠું એ પેન્સિલવેનિયા રાજ્યના રસ્તાઓ પર વાપરવામાં આવ્યું હતું.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

English

haranbari dam, is an earthfill dam on the mosam river near satana, nashik district in the state of maharashtra in india.

Gujarati

હરણબારી બંધ એક માટીપાળા વડે બાંધવામાં આવેલ બંધ છે, જે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં આવેલ સટાણા નજીક મોસમ નદી પર સ્થિત છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

the sompura brahminare a hindu caste found in the state of gujarat and rajasthan in india. they are a sub-group of the brahmin community.[1]

Gujarati

સોમપુરા બ્રાહ્મણ એ એક હિન્દુ જાતિ છે જે ભારતના ગુજરાત રાજ્ય અને રાજસ્થાનમાં જોવા મળે છે . તે બ્રાહ્મણ સમુદાયનું પેટા જૂથ છે. [1]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

the kolar is a right bank tributary of the narmada river. it flows for a total length of 101 km, all of which is in the state of madhya pradesh.[1]

Gujarati

કોલાર નદી નર્મદા નદીની એક જમણા કાંઠાની ઉપનદી છે. આ નદીની કુલ લંબાઈ ૧૦૧ કિલોમીટર જેટલી છે, તે પૂર્ણપણે મધ્ય પ્રદેશ રાજ્યમાં વહે છે.[1]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

vaitarna dam, also called modaksagar dam, is a gravity dam on vaitarna river which supplies water to mumbai, but located in nashik district in the state of maharashtra in india. it was opened in 1954.

Gujarati

વૈતરણા બંધ, જે મોદકસાગર બંધ તરીકે પણ જાણીતો છે, વૈતરણા નદી પર આવેલો બંધ છે, જે મુંબઈને પીવાનું પાણી પૂરું પાડે છે. પરંતુ આ બંધ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલો છે. તે ૧૯૫૪માં ખૂલ્લો મૂકાયેલો હતો.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

the calico museum of textiles is located in the city of ahmedabad in the state of gujarat in western india.[1] the museum is managed by the sarabhai foundation.

Gujarati

કેલિકો વસ્ત્ર સંગ્રહાલય અથવ કેલિકો ટેક્સટાઇલ્સ મ્યુઝિયમ પશ્ચિમી ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલું છે. [1] આ સંગ્રહાલયનું સંચાલન સરાભાઈ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

kunwar singh was born in november 1777 to maharaja shahabzada singh and maharani panchratan devi, in jagdispur of the shahabad (now bhojpur) district, in the state of bihar.

Gujarati

કુંવરસિંહનો જન્મ નવેમ્બર ૧૭૭૭ માં બિહાર રાજ્યના શાહાબાદ (હાલ ભોજપુર) જિલ્લાના જગદીશપુરમાં મહારાજા શાહાબઝાદા સિંહ અને મહારાણી પંચરતન દેવીને ઘેર થયો હતો. તેઓ ઉજ્જૈનીયા રાજપૂત કુળના જમીનદાર હતા.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

and over time, we have grown into a network of five hospitals, predominately in the state of tamil nadu and puducherry, and then we added several, what we call vision centers as a hub-and-spoke model.

Gujarati

અને સમય જતાં, અમે પાંચ હોસ્પિટલ નાં એક જુથ સ્વરૂપે વિકસ્યા છીએ. મુખ્યત્વે તમિલનાડુ અમે પોંડિચેરી માં, અને પછી અમે ઘણાં દ્રષ્ટી કેન્દ્રો પણ ઉમેર્યા છે. એક મધ્યવર્તી દ્રષ્ટાંત રૂપે.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

English

bhaichung stadium is a football stadium in namchi, the district headquarters of south sikkim district in the state of sikkim, india. the stadium was built in honour of bhaichung bhutia, india's most well known contemporary footballer.

Gujarati

ભાઈચુંગ સ્ટેડિયમ bhaichung stadium ભારત દેશના સિક્કિમ રાજ્યના દક્ષિણ સિક્કિમ જિલ્લાના જિલ્લા મથક નામચી ખાતે આવેલ એક ફૂટબોલ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ ભારતના સૌથી જાણીતા વર્તમાન ફૂટબોલ ખેલાડી ભાઈચુંગ ભુટિયાના સન્માનમાં બાંધવામાં આવેલ છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

bhuntar is a town and a nagar panchayat in kullu district in the state of himachal pradesh, india. bhuntar airport also known as kullu airport, serves the town along with kullu and manali, is located here.[1]

Gujarati

ભૂંટર એક શહેર અને નગર પંચાયત છે, જે ભારત હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લામાં આવેલ છે. અહીં આ વિસ્તારનું હવાઈમથક (કુલ્લુ-મનાલી હવાઈમથક) આવેલ છે, જે ભૂંતર એરપોર્ટ તરીકે પણ ઓળખાય છે. આ કુલ્લુ-મનાલી એરપોર્ટ કુલ્લુ, મનાલી આવતા પર્યટકોને હવાઈ સેવા પૂરી પાડે છે.[1]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

the temple is considered to be an important part of local history within amer town. the temple contains a statue of krishna which has significance to the hindu faith. according to religious doctrines the statue is the same statue that meera bai worshipped in the state of mewar.[3]

Gujarati

આ મંદિરને આમેર નગરના સ્થાનિક ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ મંદિર ખાતે ભગવાન કૃષ્ણની એક પ્રતિમા છે, જે હિન્દૂ ધર્મના લોકો માટે શ્રદ્ધાનું પ્રતિક છે. ધાર્મિક ઉપદેશો અનુસાર આ પ્રતિમા સાથે એવી જ મીરાંબાઇની પ્રતિમા છે, જેનું મેવાડ રાજમાં પૂજન કરવામાં આવે છે.[3]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

ahmedabad is the largest city in the state of gujarat.ahmedabad is also the cultural and economical centre of gujarat. ahmed shah named the city ahmedabad by his name.in ahmedabad there are many places to visit like gandhi ashram famous colleague kankaria lake library.ahmedabad has the international airport and high court.

Gujarati

અમદાવાદ ગુજરાત રાજ્યનો સૌથી મોટું શહેર છે. અમદાવાદ પણ ગુજરાતનું સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્ર છે. અહમદ શાહે તેમના નામથી અમદાવાદ શહેરનું નામ આપ્યું હતું. અમદાવાદમાં ગાંધી આશ્રમ વિખ્યાત સાથીદાર કંકારીયા તળાવની પુસ્તકાલયની મુલાકાત લેવા માટે ઘણા સ્થળો છે. અહેમદાદા પાસે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને હાઇ કોર્ટ છે.

Last Update: 2018-07-30
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

sandeep unnikrishnan came from a nair family residing in bangalore, where they had moved from cheruvannur, kozhikode district in the state of kerala.[4] he was the only son of retired isro officer k. unnikrishnan and dhanalakshmi unnikrishnan.[5]

Gujarati

તેમનો જન્મ બેંગ્લોર ખાતે નાયર પરિવારમાં થયો હતો. તેઓનો પરિવાર ચેરુવાન્નુર, કોઝિકોડ જિલ્લો, કેરળનો વતની હતો.[4] તેમના પિતા કે ઉન્નીક્રિષ્નન ભારતીય અંતરિક્ષ અનુસંધાનના કર્મચારી હતા અને માતા ધનલક્ષ્મી ઉન્નીક્રિષ્નન હતા.[5]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Get a better translation with
7,763,936,065 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK