Results for bengal translation from English to Gujarati

Computer translation

Trying to learn how to translate from the human translation examples.

English

Gujarati

Info

English

bengal

Gujarati

 

From: Machine Translation
Suggest a better translation
Quality:

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

west bengal

Gujarati

પશ્ચિમ બંગાળwestbengal. kgm

Last Update: 2018-12-24
Usage Frequency: 2
Quality:

English

partition of bengal, 1905

Gujarati

બંગાળના ભાગલા, ૧૯૦૫

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

bark in kolkata, west bengal, india.

Gujarati

જરુલ વૃક્ષની છાલ, કોલકાતા, પશ્ચિમ બંગાળ.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

sepoys of the bombay, bengal, and madras armies

Gujarati

બોમ્બે, બંગાલ અને મદ્રાસ સેનાના સૈનિકો

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

bina das (1911–1986) was an indian revolutionary and nationalist from west bengal.

Gujarati

બીના દાસ (જન્મ : ૧૯૧૧- અવસાન ૧૯૮૬) એ પશ્ચિમ બંગાળના ભારતીય ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી હતા.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

in 1947 she founded the jatiya mahila sanghati, a women's organisation in west bengal.

Gujarati

ઈ. સ. ૧૯૪૭માં તેમણે પશ્ચિમ બંગાળમાં જતિયા મહિલા સંગઠનની સ્થાપના કરી હતી.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

photo of the enfield rifle, the pending adoption of which caused unrest in the bengal army in early 1857

Gujarati

એન્ફેલ્ડા રાયફલનો ફોટો - ૧૮૫૭મામ્ તેનો બંગાળ સેનામાં સ્વીકાર ન થતા અસંતોષ ફેલાયો.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

such as the bay of bengal, in the east the arabian sea in the west,and the indian ocean in south .

Gujarati

જેમ કે બંગાળની ખાડી, પૂર્વમાં પશ્ચિમમાં અરબી સમુદ્ર, અને દક્ષિણમાં ભારતીય સમુદ્ર.

Last Update: 2019-01-06
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

sen wanted for 10,000 taka, poster distributed by the inspector general of the police division of undivided bengal in 1932.

Gujarati

સૂર્ય સેન માટે ૧૦,૦૦૦ ટાકાનું ઈનામ, ૧૯૩૨ માં અવિભાજિત બંગાળના પોલીસ વિભાગના મહાનિરીક્ષક દ્વારા પોસ્ટ કરાયેલું પોસ્ટર.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

sweata nadi carries the drainages of pachaimalai and kolli hills. it joins with vasishta nadi to form vellar river and flows into the bay of bengal.

Gujarati

શ્વેતા નદી swetha river ભારત દેશના તમિલનાડુ રાજ્યમાં વહેતી એક નદી છે. આ નદી પંચમલાઈ ટેકરીઓ તેમ જ કોલી ટેકરીઓના સ્ત્રાવ વિસ્તારમાંથી ઉદ્‌ભવે છે. આ નદી વશિષ્ઠ નદીમાં ભળી જાય છે, જે આગળ જતાં વેલ્લર નદીમાં ભળી જાય છે. વેલ્લર નદી અંતે બંગાળની ખાડીમાં વિલીન થઈ જાય છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

apart from it she is also believed to be worshiped by certain communities in odisha, west bengal and gujarat.* [2]

Gujarati

[1]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

binod bihari chowdhury was born in the village of uttarvurshi under the boalkhali upazila in chittagong district which was then a part of the east bengal and assam province of british india. he was the fifth child of his parents, kamini kumar chowdhury and roma rani chowdhury.

Gujarati

બિનોદ બિહારી ચૌધરીનો જન્મ ચિત્તગોંગ જિલ્લાના બોલખાલી તાલુકા હેઠળ આવેલા ઉત્તરવર્ષી ગામમાં થયો હતો, જે તે સમયે પૂર્વ બંગાળ અને બ્રિટીશ ભારતના આસામ પ્રાંતનો એક ભાગ હતો. તેઓ તેના માતાપિતા કામિની કુમાર ચૌધરી અને રોમા રાણી ચૌધરીના પાંચમા સંતાન હતા. તેમના પિતા કામિની કુમાર ચૌધરી ચિત્તાગોંગમાં વકીલ હતા.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

datta decided to join indian independence movement, and joined bengal revolutionary society formed by pramathanath mitra in 1902. in 1906 he became the editor of the newspaper jugantar patrika. this newspaper was the mouthpiece of the revolutionary party of bengal.

Gujarati

દત્તએ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાવાનું નક્કી કર્યું, અને ૧૯૦૨માં પ્રમથનાથ મિત્ર દ્વારા રચિત બંગાળ રિવોલ્યુશનરી સોસાયટીમાં તેઓ જોડાયા. ઈ. સ. ૧૯૦૬ માં તેઓ અખબાર યુગાન્તર પત્રિકાના સંપાદક બન્યા. આ અખબાર બંગાળની રિવોલ્યુશનરી પાર્ટીનું મુખપત્ર હતું. આ સમયગાળામાં તે શ્રી ઓરબિંદો અને બરિન્દ્ર ઘોષના નિકટના સાથી બન્યા.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

2nd column – brigadier jones 8th foot – 250 2nd bengal fusiliers[9] – 250 4th sikhs – 350 total – 850

Gujarati

૨જી ટુકડી- બ્રિગેડિયર જોન્સ ૮મી પાયદળ - ૨૫૦ ૨ બંગાળ ફ્યુઝિલર્સ - ૨૫૦ ૪થી શીખ - ૩૫૦ કુલ- ૮૫૦

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

"pakistan army defence journal". retrieved 30 july 2009. 1 2 the bengal fusiliers were "european" infantry, mainly irish, raised by the honourable east india company.

Gujarati

1 2 the bengal fusiliers were "european" infantry, mainly irish, raised by the honourable east india company.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous
Warning: Contains invisible HTML formatting

Get a better translation with
7,778,240,758 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK