From professional translators, enterprises, web pages and freely available translation repositories.
how can the process that has created the world and is the reason behind our existence be impure?
જે પ્રક્રિયા સૃષ્ટિની રચના અને મનુષ્યના અસ્તિત્વનું કારણ હોય તે અપવિત્ર કઈ રીતે હોઈ શકે?
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
how can the native language of the sultan of ghazni, mahmood ghazni, an invader of somnath temple, and a villain for an ordinary indian, be a speaker of sanskrit?
સોમનાથ મંદિરના ભંજક અને સામાન્ય ભારતીય માટે ખલનાયક એવા ગઝનીના સુલતાન મહમૂદ ગઝનીની દરબારી ભાષા સંસ્કૃત હોઈ જ કઈ રીતે શકે?
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
how many years can the time-based search go forward or backward from currently selected day when searching for another occurrence; default is ten years
હાલમાં પસંદ થયેલ દિવસમાંથી આગળ જવા કે પાછળ જવા કેટલાં વર્ષો સમય આધારિત શોધી શકાય છે જ્યારે આગળની આવૃત્તિ માટે શોધી રહ્યા હોય; મૂળભૂત દસ વર્ષો છે
Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:
these two approaches can each be further divided into three families of protocols: discrete variable, continuous variable and distributed phase reference coding. discrete variable protocols were the first to be invented, and they remain the most widely implemented. the other two families are mainly concerned with overcoming practical limitations of experiments.
આ બંને પ્રયાસો ને પ્રત્યેક રીતે પછી આગળ પ્રોટોકોલના ત્રણ પરિવારોમાં અલગ કરી શકાય છે: સ્વતંત્ર ચલ, સતત ચલ અને વિતરિત તબક્કા સંદર્ભ એ કોડિંગ. સ્વતંત્ર વેરિયેબલ પ્રોટોકોલની શોધ પહેલા કરવામાં આવી હતી, અને તે સૌથી વધુ ઉપયોગ માં પણ આવે છે. અને બાકી ના બે , પ્રયોગોની વ્યવહારિક મર્યાદાઓને પહોંચી વળવા સાથે સંબંધ રાખે છે. બંને નીચે વર્ણવેલ બે પ્રોટોકોલ્સ ડિસ્ક્રિપ્ટ વેરિયેબલ કોડિંગનો ઉપયોગ કરે છે.બીબી 84 પ્રોટોકોલ: ચાર્લ્સ એચ. બેનેટ અને ગિલ્સ બ્રેસાર્ડ (1984)
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
pohlmann's strategy was to funnel the british and madras troops across the ford into the mouth of his cannon, and then on to the massed infantry and cavalry behind. wellesley's local guides assured him that no other ford existed nearby, but he quickly discarded the option of a frontal assault as suicide.[33] while reconnoitring he had noticed two unguarded villages, peepulgaon and waroor, one on each bank of the kaitna beyond the maratha left. on the assumption that a ford must exist between the two villages, wellesley ordered the area to be further reconnoitred by his chief engineer, captain john johnson, who reported that there was indeed a ford at that spot.
પોહ્લમાને છાવણી સમેટી અને તેની પાયદળ પલટણોને કૈલના નદીના ઊભા ઢાળવાળા કાંઠા પર દક્ષિણ દિશા તરફ મોઢું રહે તેમ સીધી હરોળમાં તૈનાત કરી અને તેણે તોપખાનાને મોખરે રાખી. મોટી સંખ્યામાં રહેલ મરાઠા અશ્વદળ જમણી પાંખમાં રહ્યું અને બેરારના તાલીમ વિનાના સૈનિકોએ પાછળ રહી અને અસાયે ગામમાં તૈનાતી ગોઠવી. નદી ઓળંગવા માટેનું એકમાત્ર છીછરું સ્થળ મરાઠા સૈન્યના સામેના વિસ્તારમાં દેખાતું હતું. પોહ્લમાનની રણનીતિ અનુસાર તે અંગ્રેજ અને મદ્રાસના સૈન્યને તે છીછરા વિસ્તારમાં લાવી અને પોતાની તોપોના મુખ સામે આવવા ફરજ પાડવાની હતી. તેની પાછળ જ પાયદળ અને અશ્વદળ હુમલો કરે એવી યોજના હતી. વેલેસ્લીના સ્થાનિક ભોમિયાઓએ નજીકમાં અન્ય કોઈ સ્થળ પર નદી છીછીરી ન હોવાની ખાતરી આપી. જોકે આ પહેલાં વેલેસ્લીએ સામેથી હુમલાને આપઘાત ગણાવી નકાર્યો હતો.[33] સર્વેક્ષણ દરમિયાન મરાઠા સૈન્યની ડાબી તરફે કૈલના નદીના બંને કાંઠે તેણે પિપળગાંવ અને વરુર નામના બે રક્ષકો વિનાનાં ગામ જોયાં હતાં. વેલેસ્લીએ તે સ્થળે બે ગામ વચ્ચેથી પસાર થતી નદી છીછરી હોવા અનુમાન બાંધ્યું અને તેણે પોતાના મુખ્ય ઇજનેર કેપ્ટન જ્હોન જ્હોનસનને તે વિસ્તારનું વધુ સર્વેક્ષણ કરવા આદેશ કર્યો. તે અંદાજ સાચો સાબિત થયો અને તેથી વેલેસ્લીએ પોતાના સૈન્યને પૂર્વમાં તે સ્થળ પાસે ખસેડ્યું અને નદી પાર કરી અને પોહ્લમાનની જમણી પાંખ પર હુમલો કરવા પ્રયાસ કર્યો.[26][34]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Some human translations with low relevance have been hidden.
Show low-relevance results.