Results for choki translation from English to Gujarati

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

mane choki dar e kidhu ke tamari entry hm e bandh karai che

Gujarati

mane choki dar e kidhu ke tamari entry hm e bandh karai che

Last Update: 2024-02-13
Usage Frequency: 1
Quality:

English

navlakha temple at ghumli was built by jethwa rulers in 11th century dedicated to sun god, surya and is oldest sun temple of gujarat.[1] it has the largest base (uagati) of the temples in gujarat, measuring 45.72 x 30.48 m. facing east, it had a beautiful entrance arch or kirti toran, that is now lost. the sanctum sanctorum (garbhagriha), covered pradakshina path, large gathering hall and its three shringar chokis[what language is this?] are eye catching.

Gujarati

ઘુમલીનું નવલખા મંદિર જેઠવા શાસકો દ્વારા ૧૧મી સદીમાં સૂર્ય દેવને સમર્પિત બનાવવામાં આવ્યું હતું અને તે ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર છે.[1] તે ગુજરાતના મંદિરોમાં સૌથી મોટો પાયો ધરાવે છે, જે ૪૫.૭૨ x ૩૦.૪૮ મીટર છે. પૂર્વ દિશામાં તેની નજીક એક સુંદર પ્રવેશ કમાન અથવા કીર્તિ તોરણ હતું, જે હવે નષ્ટ પામ્યું છે. ગર્ભગૃહ આવૃત્ત પ્રદક્ષિણા માર્ગ, વિશાળ મુખ્ય ખંડ અને ત્રણ શૃંગાર ચોકીઓ ધરાવે છે. આજુબાજુ ચાલવાના માર્ગ પર ત્રણ ઝરુખાઓ જોવા મળે છે. મંડપને આધાર ૮ બાજુઓ વાળા સ્તંભો વડે મળે છે. નાનાં ખૂણાઓમાં શિલ્પો આવેલા છે. પ્રવેશદ્વાર બે માળનો છે. મંદિરની પાછળની બાજુએ સૂંઢ વડે યુદ્ધ કરતાં બે વિશાળ હાથીઓના શિલ્પો આવેલા છે. ભદ્ર ગવક્ષમાં બ્રહ્મા-સાવિત્રી, પશ્ચિમમાં શિવ-પાર્વતી અને ઉત્તરમાં લક્ષ્મી નારાયણની મૂર્તિઓ આવેલી છે .

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Get a better translation with
10,277,222,185 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK