Results for i called you didn’t pick up the ... translation from English to Gujarati

English

Translate

i called you didn’t pick up the call

Translate

Gujarati

Translate
Translate

Instantly translate texts, documents and voice with Lara

Translate now

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

pick up the current call

Gujarati

હાલનાં કોલને ઉપાડો

Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:

English

i called you on your phone

Gujarati

મેં તમને બોલાવ્યો

Last Update: 2020-07-31
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

pick up the call once i wnt to see your face

Gujarati

એકવાર હું તમારો ચહેરો જોવા માંગતો નથી તે પછી કોલ ઉપાડો

Last Update: 2024-11-19
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

when somebody's in pain, we pick up the pain.

Gujarati

જ્યારે કોઈ દુ:ખી હોય છે ત્યારે આપણને પણ એ દુઃખ સ્પર્શે છે.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

these electrodes pick up the ongoing brain electrical activity.

Gujarati

આ ઈલેક્ત્રોડ મગજમાં થતી ઈલેક્ટ્રીકલ ગતિવિધિઓ ઝડપે છે.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

you can be compassionate occasionally, more moved by empathy than by compassion. thank god we are empathetic. when somebody's in pain, we pick up the pain.

Gujarati

તમે પ્રાસંગોપાત કરુણામય બનો છે મોટેભાગે સહાનુભૂતિથી પ્રેરાઈને, નહીકે ખરી કરુણાથી. પ્રભુની કૃપા કે આપણે સહાનુભૂતિ ધરાવીએ છીએ. જ્યારે કોઈ દુ:ખી હોય છે ત્યારે આપણને પણ એ દુઃખ સ્પર્શે છે. ટેનીસની ફાઈનલ મેચમાં બે ખેલાડીઓ રમી રહ્યા છે. દરેક ખેલાડી બે ગેમ જીતી ચુક્યો છે. એ મેચ બંને ખેલાડીમાંથી કોઈ પણ જીતી શકે છે. અત્યાર સુધી તેમણે જે પરસેવો પાડ્યો તેનુ કોઈ મહત્વ નથી. કોઈ એક ખેલાડી જ જીતે છે. ટેનીસની રીતભાત મુજબ બંને ખેલાડીઓ નેટ પાસે પહોચે છે. અને હાથ મીલાવે છે. વિજેતા હવામાં હાથ હલાવે છે, મેદાનને ચુમે છે, અને પોતાનો શર્ટ પ્રેક્ષકો પર ફેંકે છે જાણે કોઈ તેની રાહ જોતુ હોય. હાસ્ય અને વિજેતાને નેટ પાસે જવાનુ હોય છે. જ્યારે તે નેટ પાસે પહોચે છે, તેના ચહેરા પરની રેખાઓ બદલાઈ જાય છે. એવુ લાગે છે કે જાણે એ ઈચ્છતો હોય કે એ જીત્યો ન હોય. કેમ? સહાનુભૂતિ. એ માનવનુ હ્રદય છે. અને કોઈ માનવ હ્રદય આ સહાનુભૂતિથી બાકાત નથી. કોઈ ધર્મ તેના સિધ્ધાંતોથી તેને ખંડીત નહી કરી શકે. કોઈ પણ સંસ્કૃતિ,રાષ્ટ્ર કે રાષ્ટ્રીયતા કશુ જ તેને સ્પર્શી નહી શકે. કારણકે એ સહાનુભૂતિ છે. અને એ તાદાત્મ્ય સાધવાની ક્ષમતા જ એવી બારી છે જેના થકી તમે લોકો સુધી પહોચો છો. તમે કશુંક એવુ કરો છો જે કોઈના જીવનમાં હકારાત્મક બદલાવ લાવે છે. શબ્દો દ્વારા, સમય દ્વારા કરુણાની વ્યાખ્યા કોઈ એક સ્વરુપમાં મર્યાદિત નથી. અહી કોઈ ભારતીય કરુણા નથી. અહી કોઈ અમેરીકન કરુણા નથી એ રાષ્ટ્ર,જાતી અને ઉંમરને અતિક્રમી જાય છે. શા માટે ? કારણકે કરુણા દરેક વ્યક્તિમાં રહેલી છે જ. લોકો તેને ક્યારેક અનુભવે છે. અને એ પ્રાસંગોપાત કરુણા છે. આપણે તેના વિષે વાત નથી કરતા. એ ક્યારેય પ્રાસંગિક નહી બની રહે. કાયદાથી તમે કોઈને કરુણામય ન બનાવી શકો.

Last Update: 2019-07-06
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

"in the last three games, we probably merited more, so it was nice to come here and pick up the three points in such a pressure situation.

Gujarati

"છેલ્લાં ત્રણ મેચોમાં, અમે કદાચ વધારે આનંદિત થયા હતા, તેથી અહીં આવવું અને દબાણની પરિસ્થિતિમાં ત્રણ મુદ્દાને પિક અપ કરવા એ ખુબ સરસ હતું.

Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous
Warning: Contains invisible HTML formatting

English

for example, 24/7 customer, traditional call center company, used to be a traditional call center company. today they're developing analytical tools to do predictive modeling so that before you pick up the phone, you can guess or predict what this phone call is about.

Gujarati

દા.ત., ૨૪/૭ ગ્રાહક, પરંપરાગત કૉલ સેન્ટર કંપની એ રૂઢિગત કૉલ સેન્ટર તરીકે જ કામ કરતી હતી. જ્યારે આજે તે કંપનીઓ વિશ્લેષણાત્મક સાધનોની મદદથી ભાવિસૂચક પ્રતિકૃત્યાત્મક પ્રક્રિયાના ઉપયોગથી ફૉન ઉપાડતાંની સાથે જ , લઇ શકે છે કે અનુમાન કરી શકે છે કે આ ફૉન શા માટે કરાયો છે.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

it is about 1.5hr walk from waghambe[2] a narrow path towards west leads to the salota. it is better to hire a local guide from the village.there is no place to make a comfortable stay on the fort. many trekkers prefer to keep their heavy ruck sack at the col and climb the salota fort first then ascend down, pick up the ruck sack and make a night stay on the salher fort.

Gujarati

અહીંથી નજીકનું ગામ વાઘામ્બે છે. ત્યાંથી સતત ચડતાં સલોટા અને સાલ્હેર કિલ્લાની વચ્ચેના ભાગમાં પહોંચાય છે. વાઘામ્બેથી લગભગ દોઢ કલાક ચાલવાથી અહીં પહોંચાય છે.[2] અહીંથી એક સાંકડી કેડી પશ્ચિમ તરફ સલોટા તરફ દોરી જાય છે. ગામના કોઈ વ્યક્તિને સ્થાનિક માર્ગદર્શન માટે સાથે લઈ જાવ તે વધુ સારું છે. આ ફોર્ટ પર કોઈ સ્થળ એવું નથી કે આરામદાયક રોકાણ કરી શકાય. ઘણા ટ્રેકરો અહીં પોતાનો ભારે સામાન રાખી સલોટા શિખર પર ચડે છે, પછી ત્યાંથી અહીં સુધી ઉતરી સાલ્હેર ફોર્ટ પર રાત રહે છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Get a better translation with
9,175,436,997 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK