Results for severity translation from English to Gujarati

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

severity

Gujarati

તીવ્રતા (v)

Last Update: 2018-12-24
Usage Frequency: 2
Quality:

English

the hottest summer day months june to july create scorching heat in aftrenoon the bright sunshine and the hot waves force people to remain indoors and use fans and coolers services animals and people staying outdoor seek shelters under trees and large buildings initially when the summar starts the morning is plesants and more refreshing but as the day passes the sun heats rises heat is felt even in morning trees anf plants are also face the severity of the weather as they dull and flowers wither

Gujarati

ઉનાળાના સૌથી ગરમ દિવસના મહિનાઓ જુનથી જુલાઈમાં બપોર પછી કાળઝાળ ગરમી પેદા કરે છે તેજસ્વી સૂર્યપ્રકાશ અને ગરમ મોજા લોકોને ઘરની અંદર રહેવા અને પંખા અને કૂલરની સેવાઓનો ઉપયોગ કરવાની ફરજ પાડે છે પ્રાણીઓ અને બહાર રહેતા લોકો ઝાડ અને મોટી ઈમારતોની નીચે આશ્રય શોધે છે જ્યારે ઉનાળાની શરૂઆત સવારે થાય છે. આનંદદાયક અને વધુ પ્રેરણાદાયક છે પરંતુ જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ સૂર્યની ગરમી વધે છે સવારના વૃક્ષોમાં પણ ગરમીનો અહેસાસ થાય છે અને છોડ પણ હવામાનની તીવ્રતાનો સામનો કરે છે કારણ કે તેઓ નિસ્તેજ અને ફૂલો સુકાઈ જાય છે.

Last Update: 2022-02-24
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

burns are generally preventable.[4] treatment depends on the severity of the burn.[1] superficial burns may be managed with little more than simple pain medication, while major burns may require prolonged treatment in specialized burn centers.[1] cooling with tap water may help pain and decrease damage; however, prolonged cooling may result in low body temperature.[1][8] partial-thickness burns may require cleaning with soap and water, followed by dressings.[1] it is not clear how to manage blisters, but it is probably reasonable to leave them intact if small and drain them if large.[1] full-thickness burns usually require surgical treatments, such as skin grafting.[1] extensive burns often require large amounts of intravenous fluid, due to capillary fluid leakage and tissue swelling.[8] the most common complications of burns involve infection.[2] tetanus toxoid should be given if not up to date.[1]

Gujarati

દાઝવું મોટે ભાગે અટકાવી શકાય છે.[4] કેટલું દાઝ્યું છે એની તીવ્રતા પર સારવારનો આધાર રહેલ છે.[1] ઉપરછલ્લા બળવાના કિસ્સામાં સામાન્ય દુખાવા માટેની દવાઓથી લઈને ગંભીર રીતે દાઝવાના કિસ્સામાં લાંબા સમય સુધી દવાખાનામાં દાખલ રહેવા સુધીની સારવારો ઉપલબ્ધ છે.[1] નળના પાણીથી ઠંડુ પડવાથી દુખાવો અને નુકશાન ઘટે છે પણ લાંબા સમય સુધી તેમ કરતા રહેવાથી શરીરનું તાપમાન ઘટે છે.[1][8] બીજા તબક્કાના દાઝવાના કિસ્સામાં ઘાને સાબુ અને પાણીથી સાફ કરી તેને પાટાપીંડી કરવાની જરૂરિયાત હોઈ શકે છે.[1] ફોલ્લાની શું સારવાર કરવી એ ચોક્કસ નથી પણ જો નાના ફોલ્લાં હોય તો તેને તેમ જ રહેવા દેવા અને મોટા હોય તો એમાં ભરાયેલ પાણી કાઢી નાખવું યોગ્ય મનાય છે.[1] ત્રીજા તબક્કાના દાઝવાના કિસ્સામાં શસ્ત્રક્રિયા અને ચામડીના આરોપણની મોટે ભાગે જરૂર પડે છે.[1] ખુબ દાઝેલા હોય તેવા કિસ્સાઓમાં નસ દ્વારા ખુબ પ્રવાહી આપવું પડે છે કારણકે તેમના શરીરમાં લોહીની નસોમાંથી પ્રવાહી ચાલી જતા અને પેશીઓમાં સોજા આવતા હોવાથી પ્રવાહીની ખુબ જરૂર હોય છે.[8] દાઝવાના કિસ્સામાં સૌથી મોટું જોખમ ચેપ લાગવાનું હોય છે.[2] ધનુર્વાની રસીનું ઈજેક્શન આપવાની જરૂર પડે છે.[1]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Get a better translation with
9,011,778,989 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK