Results for તમે કોણ છો translation from Gujarati to English

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

Gujarati

English

Info

Gujarati

તમે કોણ છો

English

who r u

Last Update: 2018-07-05
Usage Frequency: 2
Quality:

Reference: Anonymous

Gujarati

તમે કોણ બનવા માંગો છો?

English

who do you want to be?

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

અને તે બતાવે છે કે તમે ખરેખર કોણ છો.

English

and that shows who you really are.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

તમારી ભૂતકાળની ભૂલો તમે કોણ છો તે સાચી હકીકત સાબિત કરતી નથી

English

your past mistakes don't define who you are

Last Update: 2022-07-16
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

પરંતુ તમે કોણ ખર્ચ કરો છો સાથે તમારા સમયનો સૌથી વધુ પ્રમાણ?

English

but who do you spend the most amount of your time with?

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

આ બાબતે કશુ લાગુ પડતુ નથી કે. તમે કોણ છો અથવા તમે કયા થી આવો છો હું ધારું છું કે તમારે ત્યાં કોઈ એવો સંબંધી હશે જ જે તમને ઈ મેઈલ આપવાનું પસંદ કરતો હશે.

English

no matter who you are or where you live, i'm guessing that you have at least one relative that likes to forward those emails.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

મારો મતલબ કોમ પ્યુટર વૈજ્ઞાનિક મને યાદ છે કે જ્યારે ફેસબુક ડોર્મ રૂમમાં ફ ક્ત ઇમેજ શેર કરતો હતો અને તમે કોણ પૂછો તેના આધારે, તે હવે ચૂંટણીને પછાડવામાં સામેલ છે.

English

i mean, as a computer scientist, i remember when facebook was just image-sharing in dorm rooms, and depending upon who you ask, it's now involved in toppling elections.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

હકીકત તો એ છે કે આ વલયમાં ત્યાં ઉંચે એક લાલ રંગનું વિચિત્ર ટપકું દેખાય છે, એમ અહીં એક વિચિત્રતા આ રૂમમાં છે -- મને ખબર છે તમે કોણ છો, મેં તમને પહેલાં જોયા છે -- પણ,તેનો કોઇ વાંધો નહીં.

English

there is one weird red dot above the curve, there's one weirdo in the room -- i know who you are, i saw you earlier -- that's no problem.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

- તે વખતે તો અમને તેની મહત્તા જ ન સમજાઇ -- તે તો બે દાયકા બાદ આપણે માનવ મગજને જે દ્રષ્ટિએ જોવાના છીએ તે રીતમાં વૈજ્ઞાનિક ક્રાંતિની ચળવળ બનવાની હતી. અમારે હાથ જે અચાનક મળી ગયું હતું તેને સકારાત્મક મનોવિજ્ઞાન કહે છે, જેના કારણે હું આજે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું અને જે મારાં દરરોજ સવારે જાગવાનું પણ કારણ છે. મેં આ સંશોધન વિષે જ્યારે શિક્ષણ જગતની બહાર, કંપનીઓ અને શાળાઓમાં, વાત કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે સહુથી પહેલું ન કરવાનું જે કહ્યું છે તે એ કે તમારા સંવાદની શરૂઆત ગ્રાફથી ન કરશો. હું મારો આ સંવાદ શરૂ ગ્રાફથી જ કરવા માંગુ છું. આ ગ્રાફ કંટાળાજનક લાગશે, પરંતુ આ ગ્રાફને કારણે જ હું ઉત્તેજીત થાઉં છું અને દરેક સવારે જાગુ છું. અને આ ગ્રાફ્નો કોઇ જ અર્થ નથી થતો; તેમાંના આંકડા કાલ્પનીક છે. આપણે જોઇએ શકશું કે -- ♫♫ (હાસ્ય) ♫♫ કે જો હું આ આંકડા આ રૂમમાં તમારા અભ્યાસમાટે લાવું , તો મને બહુ મજા પડી જશે કારણ કે અહીં જે ચાલી રહ્યું છે તે વલણ જ જોવા મળશે, અને, એટલે હું પ્રસિધ્ધ થઇ જઇશ અને તેનાથી વધારે બીજૂં શું જોઇએ. હકીકત તો એ છે કે આ વલયમાં ત્યાં ઉંચે એક લાલ રંગનું વિચિત્ર ટપકું દેખાય છે, એમ અહીં એક વિચિત્રતા આ રૂમમાં છે -- મને ખબર છે તમે કોણ છો, મેં તમને પહેલાં જોયા છે -- પણ,તેનો કોઇ વાંધો નહીં. એ પ્રશ્ન એટલે નથી, કારણ કે જે પ્રમાણે તમારામાંના મોટા ભાગના જાણે છે, હું આ ટપકાંને ભૂંસી પણ શકું છું. હું તે ટપકાંને એટલે ભૂંસી નાંખી શકું છું કે તે ચોખ્ખી માપણીની ભૂલ છે. અને આપણે જાણીએ છીએ કે એ માપણીની ભૂલ એટલે છે કે મારા આંકડાઓમાં મેં ગરબડ કરી છે. આપણે સહુથી પહેલાં લોકોને અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર અને વ્યવસાય અને મનોવિજ્ઞાનના વર્ગોમાં શીખવાડીએ છીએ કે આકડાની દ્રષ્ટિએ માન્ય રીતે આ વિચિત્રતાઓને કઇ રીતે દૂર કરી શકાય. બહારવાળાઓ ને કઇ રીતે દૂર કરીએ કે જેથી સહુથી વધારે બંધ બેસતી લીટી શોધી શકાય? જો હું એ શોધવાનો પ્રયત્ન કરતો હોઉં તો તો ચાલે કે એક સરેરાશ વ્યક્તિએ કેટલી ઍડવીલ લેવી જોઇએ -- બે. પરંતુ જો મને ક્ષમતામાં રસ હોય, મને તમારી ક્ષમતા કે સુખ કે ઉત્પાદકતા કે શક્તિ કે સર્જનાત્મકતામાં રસ હોય તો તો આપણે વિજ્ઞાનની મદદથી સરાસરીની પ્રણાલી ઉભી કરી રહ્યા છીએ. જો હું તમને પૂછું કે

English

what we stumbled across at this tender age of just five and seven -- we had no idea at the time -- was was going be at the vanguard of a scientific revolution occurring two decades later in the way that we look at the human brain. we had stumbled across something called positive psychology, which is the reason i'm here today and the reason that i wake up every morning. when i started talking about this research outside of academia, with companies and schools, the first thing they said to never do is to start with a graph.

Last Update: 2019-07-06
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Get a better translation with
7,792,672,932 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK