Results for તલવાર translation from Gujarati to English

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

Gujarati

English

Info

Gujarati

તલવાર

English

sword

Last Update: 2014-09-18
Usage Frequency: 1
Quality:

Reference: Wikipedia

Gujarati

તલવાર ને અંગ્રેજી મા સુ કેવાય

English

talvar ne english ma su kevay

Last Update: 2021-08-25
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

મેર જાતિના લોકો (સૌરાષ્ટ્ર) તલવાર નૃત્ય કરતા

English

people of mer community (primarily found in saurashtra) in one of the sword dance forms

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

તલવાર આપવા આવેલા ક્યા નેતાને જોઇને મોદી થઇ ગયા ખુશ?

English

modi was happy to think - which leader will present me with a sword?

Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

રાજપૂતની જેમ જાડેજાએ તલવાર ફેરવી ફેન્સનું મનોરંજન કર્યુ હતું.

English

like rajput, jadeja entertained the fans with swordsmanship.

Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

તે દરમિયાન તેમને તલવાર આપવા આવેલા રાજ્યસભામાં ભાજપના સાંસદ લાલસિંહ વદોડિયાને જોઇને વડાપ્રધાન મોદી ખુશ થઇ ગયા હતા.

English

during that time, prime minister modi was happy to see rajya sabha bjp mp lal singh vadodiya who presented him with a sword.

Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

વરાહ ને ચાર હાથ હોય છે જેમાંથી બે હાથમાં સુદર્શન ચક્ર અને શંખ હોય છે સાથે જ અન્ય બે હાથમાં કાં તો તલવાર, કૌમુદિની ગદા અથવા તો કમળ કે પછી વરદ મુદ્રા હોય છે.

English

varaha has four arms, two of which hold the sudarshana chakra (discus) and shankha (conch), while the other two hold a gada (mace), a sword, or a lotus or one of them makes the varadamudra (gesture of blessing). varaha may be depicted with all of vishnu'a attributes in his four hands: the sudarshana chakra, the shankha, the gada and the lotus.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

કેપ્ટન સ્ટાઉન્ટનને ભારતના ગવર્નર જનરલના માનનીય પરિસહાયક અધિકારીના હોદ્દા પર નિયુક્ત કરાયા. કંપનીના નિર્દેશક નિગમે તેમને તલવાર અને ૫૦૦ સોનામહોર ભેટ સ્વરુપે આપ્યા. ૧૮૨૩માં તેઓ મેજર બન્યા.

English

captain staunton was appointed an honorary aide-de-camp to the governor general of india. the court of directors presented him with a sword and a sum of 500 guineas (gold coins). later in 1823, he became a major, and was appointed a companion of the most honourable military order of the bath.[1]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

[18] જહાંગીર આ વૃદ્ધ સરદારથી ખુશ થયો અને તેને પોતાનો ઘોડો,એક નર અને માદા હાથી, એક કટાર, હીરા જડીત હાથા વાળી તલવાર અને ચાર વીંટીઓ ભેંટ આપી. આ સાથે મક્કા જનારા જાત્રાળુઓને કચ્છમાંથી પસાર થવા દેવાના બદલામાં તેમને ખંડણી પણ માફ કરી. [19]

English

at the same time, on the condition of giving pilgrims a passage to mecca, he freed kutch from tribute.[19]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Get a better translation with
7,770,742,480 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK