From professional translators, enterprises, web pages and freely available translation repositories.
તુવેર ન્યૂટ્રિસોલ
tuver nutrisole
Last Update: 2018-01-08
Usage Frequency: 1
Quality:
Reference:
ગુજરાત: ૬૨ હજાર બોરી તુવેર વેચાયા વિના ગોડાઉનમાં સડી ગઈ?
gujarat: 62 thousand gunny sacks of unsold green toor (pigeon peas), have rotten in warehouses?
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
Reference:
'નાફેડ' દ્વારા ખરીદાયેલી તુવેર બે વર્ષ પહેલાંથી અહીં સંગ્રહાયેલી છે.
toor bought by ‘nafed’ has been kept here for the last two years.
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
Reference:
આથી ૫,૫૦૦ રૂપિયાના ભાવે ખરીદાયેલી તુવેર હવે ૩,૩૦૦ રૂપિયાના ભાવે બે વર્ષ પછી વેચવામાં આવી રહી છે.
so the green toor bought at rs. 5,500 is now being sold after two years, at a price of rs 3,300.
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
Reference:
'સંદેશ'ના અહેવાલ અનુસાર 'નેશનલ ઍગ્રિકલ્ચર કૉ-ઑપરેટિવ માર્કેટીંગ ફેડરેશન (નાફેડ) ' દ્વારા છેલ્લાં બે વર્ષ દરમિયાન ખરીદાયેલી ૧૭ કરોડ રૂપિયાની ૬૨ હજાર બોરી તુવેર વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ગોડાઉનોમાં સડી ગઈ છે.
according to the 'sandesh' report, 62 thousand gunny sacks of green toor worth rs 17 crore, purchased during the last two years by the ‘national agricultural cooperative marketing federation (nafed)’ have rotten in the storage warehouse situated in vadodara and chhota udaipur districts.
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
Reference: