Hai cercato la traduzione di rupee da Inglese a Gujarati

Contributi umani

Da traduttori professionisti, imprese, pagine web e archivi di traduzione disponibili gratuitamente al pubblico.

Aggiungi una traduzione

Inglese

Gujarati

Informazioni

Inglese

rupee

Gujarati

રૂપિયો

Ultimo aggiornamento 2015-05-29
Frequenza di utilizzo: 24
Qualità:

Riferimento: Wikipedia

Inglese

indian rupee

Gujarati

ભારતીય રૂપિયો

Ultimo aggiornamento 2018-12-24
Frequenza di utilizzo: 4
Qualità:

Riferimento: Wikipedia

Inglese

sri lankan rupee

Gujarati

શ્રી લંકન રૂપી

Ultimo aggiornamento 2018-12-24
Frequenza di utilizzo: 4
Qualità:

Riferimento: Wikipedia

Inglese

rupee closed at 70.74 on thursday.

Gujarati

રૂપિયો ગુરૂવારે 70.74 પર બંધ થયો હતો.

Ultimo aggiornamento 2019-06-28
Frequenza di utilizzo: 1
Qualità:

Riferimento: Wikipedia

Inglese

the biggest drop in the rupee; weakened beyond 71 per dollar

Gujarati

રૂપિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો, ડોલર સામે રૂપિયો પહોંચ્યો 71ના પાર

Ultimo aggiornamento 2019-06-28
Frequenza di utilizzo: 1
Qualità:

Riferimento: Wikipedia

Inglese

the rupee has intensified market worries, sensex plunged 509 points and nifty closed below 11290.

Gujarati

રૂપિયાએ વધારી બજારની ચિંતા, સેંસેક્સ 509 અંક ગબડ્યો અને નિફ્ટી 11290ની નીચે બંધ

Ultimo aggiornamento 2019-06-28
Frequenza di utilizzo: 1
Qualità:

Riferimento: Wikipedia

Inglese

due to the declining value of the rupee and debilitating signals from global markets, the share market has closed today with a fall.

Gujarati

રૂપિયામાં કમજોરી અને ગ્લોબલ બજારોમાંથી મળેલી કમજોર સંકેતોથી આજ શેયર બજાર ઘટાડા સાથે બંધ થયો છે.

Ultimo aggiornamento 2019-06-28
Frequenza di utilizzo: 1
Qualità:

Riferimento: Wikipedia

Inglese

economic analysts opine that to overcome this situation, india should use rupee-ruble exchange as the international currency for this deal.

Gujarati

ઇકોનોમિક એનાલિસ્ટનો દાવો છે કે, આવી સ્થિતિમાંથી બહાર આવવા માટે ભારતને રૂપિયો-રૂબલ એક્સચેન્જને આતંરરાષ્ટ્રીય મુદ્રા તરીકે ઉપયોગ કરીને ડીલની કવાયત કરવી જોઇએ.

Ultimo aggiornamento 2019-06-28
Frequenza di utilizzo: 1
Qualità:

Riferimento: Wikipedia

Inglese

due to the rise in the value of crude oil, expected rise in inflation and withdrawal of funds by the foreign institutional investors from the domestic share market has also affected the rupee value.

Gujarati

કાચા તેલની કિમંતમાં વૃદ્ધિને કારણે ફુગાવો વધવાની આશંકા અને ઘરેલુ શેયર બજાર વિદેશી સંસ્થાગત નિવેશકોના જમાપુંજીમાંથી નિકાસીથી પણ રૂપિયા પર અસર પડી છે.

Ultimo aggiornamento 2019-06-28
Frequenza di utilizzo: 1
Qualità:

Riferimento: Wikipedia

Inglese

only coins were issued. other copper coins in use were called dhabbu and dhinglo. the kori was replaced by the indian rupee at a rate of 1 rupee = 3½ kori.

Gujarati

કોરી ૧૯૪૮ સુધી કચ્છનું નાણાંકીય ચલણ હતું. તેને ૨૪ દોકડા (એકવચન: દોકડો) અને દોકડાને ૨ ત્રાંબિયોમાં વિભાજીત કરવામાં આવતી હતી. કોરીના માત્ર સિક્કાઓ જ બહાર પાડવામાં આવ્યા હતા. અન્ય તાંબાના સિક્કાઓ ઢબુ અને ઢિંગલો હતા. ૧ ભારતીય રૂપિયો = ૩½ કોરી વડે તેને ભારતની સ્વતંત્રતા પછી તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

Ultimo aggiornamento 2021-04-10
Frequenza di utilizzo: 1
Qualità:

Riferimento: Wikipedia

Inglese

the finance ministry has stated that to reduce the current account deficit due to the depreciation of the rupee against the dollar and the potential increase suggests that import duty on non-essential items has been increased to reduce the reliance on imports.

Gujarati

નાણા મંત્રાલયએ જણાવ્યુ કે ડોલર સામે રૂપિયામાં આવી ગિરાવટના કારણે ચાલુ ખાતાની ખાધને ઘટાડવા સંભવિત વધારા સાથે વ્યવહાર જણાવ્યું હતું કે અને આયાત પર અવલંબન ઘટાડવા માટે બિન-આવશ્યક વસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારી દીધું છે.

Ultimo aggiornamento 2019-06-28
Frequenza di utilizzo: 1
Qualità:

Riferimento: Wikipedia

Inglese

in the early twenty-first century the battle was the subject of disagreement, some officers of the time ascribing all the combat success to the air force.[26][27][28] this led to kuldip singh chandpuri suing for a token amount of one rupee.

Gujarati

૨૧મી સદીના શરુઆતે કેટલાક અધિકારીઓએ લડાઇની સફળતા માટે માત્ર વાયુસેનાને જ યશપાત્ર ગણતો દાવો કર્યો. આ વિરુદ્ધ ચાંદપુરીએ ન્યાયલયમાં ખટલો પણ દાખલ કર્યો.

Ultimo aggiornamento 2021-04-10
Frequenza di utilizzo: 1
Qualità:

Riferimento: Wikipedia

Ottieni una traduzione migliore grazie a
7,740,209,878 contributi umani

Ci sono utenti che chiedono aiuto:



I cookie ci aiutano a fornire i nostri servizi. Utilizzando tali servizi, accetti l'utilizzo dei cookie da parte nostra. Maggiori informazioni. OK