Van professionele vertalers, bedrijven, webpagina's en gratis beschikbare vertaalbronnen.
that's your water that helps to make the cloud that becomes the rain that feeds the plants that feeds the animals."
એ તારું પાણી છે (પસીનો )જે વાદળ બનાવામાં મદદ કરે છે હવે તે વરસાદ બનશે અને વ્રુક્ષો ને પોષણ આપશે, તે પ્રાણીઓ ને પોષણ આપશે"
Laatste Update: 2020-12-03
Gebruiksfrequentie: 1
Kwaliteit:
Waarschuwing: Bevat onzichtbare HTML-opmaak
"look, do you see that? that's part of you up there. that's your water that helps to make the cloud that becomes the rain that feeds the plants that feeds the animals."
"જો,તને એ દખાય છે? ત્યાં તારોજ એક ભાગ છે એ તારું પાણી છે (પસીનો )જે વાદળ બનાવામાં મદદ કરે છે હવે તે વરસાદ બનશે અને વ્રુક્ષો ને પોષણ આપશે, તે પ્રાણીઓ ને પોષણ આપશે" આ રીતે હું સતત કુદરત વિષય બહોળા પ્રમાણમાં જાણતી ગઈ અને તેથી મારામાં, જીવન એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે તેની સમજ પડવા લાગી મેં ૨૦૦૮ ૯થી વાવાઝોડા ને ચકાસવાનું શરૂ કર્યું જયારે મારી દીકરીએ મને કહ્યું પછી કે "મોમ ,તમારે આ ચોક્કસ કરવું જોઈએ " અને એટલે 3 દિવસ પછી , ઘણું ઝડપથી ડ્રાઈવ કરી મેં , મને ખુબજ વિશાળ એવા એક વાદળ , જેને મહા કોષ કહેવામાં આવે છે ત્યાં લઇ ગઈ , જે દ્રાક્ષ ફળ જેવડા મોટા ટીપા(હેઈલ ) પેદા કરી શકે છે અને ખુબ મોટી આંધી, જો કે આવું હકીકત માં 2%જ વખત બને છે . આ વાદળો એટલા બધા મોટા બની શકે છે કે , ૫૦ માઈલ જેટલા પહોળા અને વાતાવરણમાં ૬૫૦૦૦ ફૂટ ઊંચે સુધી પહોચી જાય છે તે એટલા મોટા બને છે કે , દિવસના પ્રકાશ ને રોકી પાડે છે , એકદમ ઘેરું અંધારું થઇ જાય છે અને તેની નીચે ઉભા રેહવું ડર લાગે તેવું લાગે છે વાવાઝોડાને ચકાસવાનો ઘણો રોમાંચક અનુભવ છે જેમાં ગરમ ,ભેજ વાળી હવા તમારી પાછળ થી વાઈ છે અને માટીની સુગંધ ,આ ઘાસ આ વ્રુક્ષો હવામાં ઉડતા રજકણો , અને પછી આંધી લાવતા વાદળમાં છવાતા રંગો , લીલા અને ઘેરા વાદળી . હું આ વીજળી નો આદર કરતા શીખી મારા વાળ હમેશા સીધા હોઈ છે . હાસ્ય હું માત્ર મજાક કરું છુ હાસ્ય આ વાવાઝોડા માં જે મને ખરેખર ઉતેજીત કરેછે તેની દોડાદોડી ,તે જે રીતે વળાંક લેછે , ચકરાઓ લે છે અને ઉડે છે, તે આકર્ષક આકાર ના વાદળોની સાથે . તેઓ ઘણાજ મોટા મોહક રાક્ષસ બની જાય છે જયારે હું તેના ફોટો લઉં છુ ત્યારે, હું મદદ નથી કરી સકતી પણ હું મારા દાદા એ શીખવેલા પાઠો યાદ કરું છુ હું તેની નીચે ઉભી રહી શકું છુ ,કારણ કે હું ફક્ત વાદળ ને જ નથી જોતી , પણ સમજુ છુ કે મને સાક્ષી થવાનો મોકો મળ્યો સરખોજ જોશ છે , એજ પ્રક્રિયા નું નાનું રૂપ છે જે આપણી આકાશ ગંગા (ગેલેક્ષી ) ,આપણી સોલાર સીસ્ટમ ,આપણો સૂર્ય, બનાવામાં મદદ કરે છે અને આ આપણો ગ્રહ ,પૃથ્વી . આ બધા મારા સંબધો છે .આભાર . તાળીઓ
Laatste Update: 2019-07-06
Gebruiksfrequentie: 1
Kwaliteit:
Waarschuwing: Bevat onzichtbare HTML-opmaak
Enkele menselijke vertalingen met lage relevantie werden verborgen.
Toon lage-relevantie resultaten.