Вы искали: religious (Английский - Гуджарати)

Переводы пользователей

Добавлены профессиональными переводчиками и компаниями и на основе веб-страниц и открытых баз переводов.

Добавить перевод

Английский

Гуджарати

Информация

Английский

religious

Гуджарати

ધાર્મિક કટ્ટરવાદ

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Английский

religious causes

Гуджарати

ધાર્મિક મહત્ત્વ

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Английский

religious iconography.

Гуджарати

ધાર્મિક પ્રતિમા

Последнее обновление: 2020-12-03
Частота использования: 1
Качество:

Английский

religious and political activities

Гуджарати

ધર્મિક અને રાકજીય પ્રવૃત્તિઓ

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Английский

day of the week for religious observance:

Гуджарати

ધાર્મિક ક્રિયા માટે અઠવાડિયાનો દિવસ: some reasonable time formats for the language

Последнее обновление: 2018-12-24
Частота использования: 2
Качество:

Английский

store of millet for religious service

Гуджарати

constellation name (optional)

Последнее обновление: 2018-12-24
Частота использования: 2
Качество:

Английский

gujarati essay about visit to a religious place

Гуджарати

એક ધાર્મિક સ્થળ મુલાકાત વિશે નિબંધ

Последнее обновление: 2017-07-26
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

sadly, not all religious leaders agreed to talk with us.

Гуджарати

દુર્ભાગ્યે, બધા ધાર્મિક નેતાઓ નથી અમારી સાથે વાત કરવા સંમત થયા.

Последнее обновление: 2020-12-03
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

religious dimensions of indian nationalism: a study of rss.

Гуджарати

religious dimensions of indian nationalism: a study of rss. media house. pp. 188–.

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

shivtharghal is a famous tourist / religious place about 15 km away from this road.

Гуджарати

એક પ્રખ્યાત પ્રવાસી તેમ જ ધાર્મિક સ્થળ શિવથરગલ આ માર્ગ પર આવતા પારામાચી ગામથી લગભગ ૧૫ કિલોમીટરના અંતરે આવેલ છે.

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

therefore, they are wondering what answer shall be provided to such questions related to religious beliefs.

Гуджарати

જેથી ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આવા પ્રશ્નોના શું જવાબ આપવામાં આવે, તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

Последнее обновление: 2019-06-28
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

bholanath sarabhai divetia (1822 - 1886) was gujarati poet and religious reformer from india.

Гуджарати

ભોળાનાથ સારાભાઇ દિવેટિયા (૧૮૨૨ - ૧૮૬૬) ભારતના ગુજરાતી કવિ અને ધાર્મિક સુધારક હતા.

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

in those days museum was opened to the public only on important religious occasions.[1][4]

Гуджарати

[1] [2]

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

he is also known as punjab kesari. he was a disciple of vijayanandsuri. he worked for the religious as well as improving the social life of people.

Гуджарати

આચાર્ય વિજય વલ્લભસૂરી જૈન સાધુ હતા. તેઓ પંજાબ કેસરી તરીકે જાણીતા છે. તેઓ વિજયાનંદસૂરીના શિષ્ય હતા. તેમણે ધાર્મિક તેમજ સમાજ સુધારણા માટે કાર્યો કર્યા હતા. તેઓ પંજાબમાં સક્રિય હતા.[1]

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

jivitputrika jivitputrika observation at riverbank of the ganges, kolkata observed by hindus type religious festival begins seventh moon day of 1st half of ashwin ends ninth moon day of 1st half of ashwin date september frequency annual

Гуджарати

આસો સુદ ૭

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

karma theory as a concept, across different indian religious traditions, shares certain common themes: causality, ethicization and rebirth.

Гуджарати

કર્મનો સિધ્ધાંત એક વિભાવના તરીકે વિવિધ ભારતીય ધાર્મિક પરંપરાઓમાં, કેટલાક સામાન્ય વિષયો વહેંચે છે: કાર્યકારણ, નૈતિકતા અને પુનર્જન્મ.

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

he never accepted government allowances or stayed at official residences. instead he stayed in mosques and used to go to the parliament in a shared tonga. he was a religious practicing muslim and led a simple life.

Гуджарати

તેમણે ક્યારેય સરકારી ભથ્થા સ્વીકાર્યા ન હતા અથવા સત્તાવાર આવાસો પર રોકાયા ન હતા. તેના બદલે તેઓ મસ્જિદોમાં રોકાતા અને સંસદમાં શેર ટાંગામાં બેસી જતા. તેઓ ધાર્મિક અભ્યાસ કરતા રહેનાર મુસલમાન હતા અને સરળ જીવન જીવતા હતા. મૌલાના અનેક વાર હજ (મક્કા, સાઉદી અરેબિયાની યાત્રા) માટે ગયા હતા. તેઓ રેલ ડબ્બાના ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા. જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે તેઓ ત્રીજા વર્ગની મુસાફરી કેમ કરે છે, ત્યારે તેમણે તુરંત ઉત્તર આપ્યો કારણકે તેમાં ચોથો વર્ગ નથી.

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

he was born on 21 november 1898 at godhra to vitthalpant and kashiben. he had religious interest since his childhood. he matriculated and left his studies due to paricipation in non-cooperation movement.

Гуджарати

તેમનો જન્મ ૨૧ નવેમ્બર ૧૮૯૮ના રોજ ગોધરા ખાતે વિઠ્ઠલપંત અને કાશીબેનને ત્યાં થયો હતો. તેઓ બાળપણથી જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. તેમણે મેટ્રિક પછી અસહકારની ચળવળમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો. થોડો સમય તેમણે શિક્ષક તરીકે સેવા આપી અને તેઓ સામાજીક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય હતા. ૧૯૨૩માં તેમણે નોકરી છોડી દીધી અને સંન્યાસી જીવન સ્વીકાર્યું. તેઓ નર્મદા નદીના કાંઠે નારેશ્વર ખાતે સ્થાયી થયા. વાસુદેવાનંદ સરસ્વતી તેમના આધ્યાત્મિક ગુરૂ હતા.[1][3][4]

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

after becoming devadasis, young women would spend their time learning religious rites, rituals, and dances. they sometimes had children with high officials or the priests who instructed them in music and dancing.

Гуджарати

દેવદાસી બન્યા પછી આ યુવતીઓ પોતાનો સમય ધાર્મિક વિધિઓ, ધાર્મિક પ્રથાઓ અને નૃત્યો શીખવવામાં પસાર કરતી. તેમને ક્યારેક ઉચ્ચ અધિકારીઓ અથવા પાદરીઓ સાથે બાળકો થતાં હતાં જેમને પણ સંગીત અને નૃત્યની તાલીમ અપાતી હતી.[1]

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

he met muni ravisagar, a jain monk, and became his disciple. he studied at the yashovijayji jain sanskrit pathshala, a school for religious studies, in mehsana. he took a job of religious teacher in ajol.

Гуджарати

બુદ્ધિસાગરસુરીનો જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુર ખાતે ૧૮૭૪માં શિવાભાઇ અને અંબાબેનના હિંદુ પરિવારમાં બેચરદાસ પટેલનો થયો હતો. તેમણે છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો. તેમણે જૈન સાધુ મુનિ રવિસાગરને મળ્યા અને તેમના શિષ્ય બન્યા. તેમણે મહેસાણામાં ધાર્મિક અધ્યયનની શાળા, યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો. તેમણે આજોલમાં ધાર્મિક શિક્ષકની નોકરી લીધી. ૧૮૯૮માં રવિસાગરના અવસાન પછી, તેમની આધ્યાત્મિક શોધ તીવ્ર બની. રવિસાગરના શિષ્ય, સુખસાગરે તેમને ૧૯૦૧માં જૈન સાધુ તરીકે દીક્ષા આપી હતી. તેમનું નવું નામ મુનિ બુદ્ધિસાગર અપાયું. તેમને યોગ-નિષ્ઠાના અનૌપચારિક બિરુદથી નવાજવામાં આવ્યા, જેનો શાબ્દિક અર્થ "યોગમાં મક્કમ" થાય. ૧૯૧૪ માં માણસામાં તેમને આચાર્યની પદવી અપાઇ .

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно
Предупреждение: Содержит скрытое HTML-форматирование

Получите качественный перевод благодаря усилиям
7,740,131,616 пользователей

Сейчас пользователи ищут:



Для Вашего удобства мы используем файлы cookie. Факт перехода на данный сайт подтверждает Ваше согласие на использование cookies. Подробнее. OK