You searched for: bloody bhaskar (Engelska - Gujarati)

Datoröversättning

Att försöka lära sig översätta från mänskliga översättningsexempel.

English

Gujarati

Info

English

bloody bhaskar

Gujarati

 

Från: Maskinöversättning
Föreslå en bättre översättning
Kvalitet:

Mänskliga bidrag

Från professionella översättare, företag, webbsidor och fritt tillgängliga översättningsdatabaser.

Lägg till en översättning

Engelska

Gujarati

Info

Engelska

divya bhaskar (in gujarati).

Gujarati

divya bhaskar (gujaratiમાં).

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 2
Kvalitet:

Engelska

slogan on dainik bhaskar in hindi

Gujarati

હિન્દીમાં દૈનિક ભાસ્કર પર સૂત્ર

Senast uppdaterad: 2015-12-19
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

supriya pathak kapur as kesar patel darshan jariwala as shyamji patel avani modi as annie rittesh mobh as dr. pratik joshi arachan trivedi as odha kaka bhaskar bhojak as hitesh patel parth thakar as mitesh patel amish tanna as jignesh olamilekan akanbi jason as john

Gujarati

સુપ્રિયા પાઠક-કપૂર - કેસર પટેલ દર્શન ઝરીવાલા - શ્યામજી પટેલ અવની મોદી - એની રીતેષ મોભ - ડૉ પ્રતિક જોષી અર્ચના ત્રિવેદી -ઓધા કાકા ભાસ્કર ભોજક - હીતેષ પટેલ પાર્થ ઠક્કર - મિતેશ પટેલ અમીષ તન્ના - જીગ્નેશ ઑલામીલેકન અકન્બી જેસન - જ્હોન

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

"where are the indian googles, ipods and viagras, if the indians are so bloody smart?" (laughter) so initially, when we started our research, we went and met several executives, and we asked them, "what do you think?

Gujarati

"જો ભારતીયો જો એટલા જ બુધ્ધિશાળી હોય, તો ભારતીય ગુગલ કે આઇ-પૉડ કે વાયગ્રા ક્યાં છે?" (હાસ્ય) એટલે, અમારાં સંશોધનની શરૂઆત કરતી વખતે અમે ઘણા પ્રબંધકોને મળ્યા અને તેમને પૂછ્યું, ભારત સૉફ્ટવેર વિકાસ અને પાછળની ઑફિસ સેવાઓનાં મહત્વના મુકામથી આગળ વધીને નવોત્થાનની મંજિલ બની શકે એ વિષે તમારૂં શું માનવું છે?" તેઓએ હસીને અમને કાઢી મૂક્યા. તેઓએ અમને કહ્યું,"શું તમને ખબર નથી કે ભારતીયો કંઇ જ નવું નથી કરતા?" જે થોડા વિનયી હતા તેઓનું કહેવું હતું કે, "હા, ભારતીયો સારા સૉફ્ટવૅર પ્રોગ્રામર કે હિસાબનીસ બની શકે, પણ તેઓ કંઇ સર્જનાત્મક કામ ન કરી શકે." કોઇ વાર આ બાબતને આધુનિક સજ્જનતાનો થોડૉ અંચળો પહેરાવી દેવામાં આવે અને કહેવામાં આવે કે" આમાં ભારતીયતાને કંઇ લેવા દેવા નથી. તેનું ખરૂં કારણ તો ભારતમાં કાયદાઓની જડતા માં જકડાયેલી પધ્ધતિમાં બંધ શિક્ષણ તંત્રને કારણે ભારતીયોની સર્જનાત્મકતા ખતમ થઇ ગઇ છે. જો તમારે ખરા અર્થમાં સર્જનાત્મકતા જોવી હોય તો સિલિકૉન વેલીમાંની ગુગલ, માઇક્રૉસૉફ્ટ કે ઇન્ટૅલ જેવી કંપનીઓ જોવી જોઇએ. એટલે અમે સિલિકૉન વેલીમાં આવેલી સંશોધન અને વિકાસ તેમ જ નવોત્થાન પ્રયોગશાળાઓ જોવાનું શરૂ કર્યું. મજાની વાત એ છે કે ત્યાં સામાન્ય રીતે તમારો પરિચય નવોત્થાન પ્રયોગશાળાના કે સંશોધન અને વિકાસ વિભાગના વડા સાથે કરાવવામા આવે, અને જે મોટા ભાગે કોઇ ને કોઇ ભારતીય જ નીકળે.

Senast uppdaterad: 2019-07-06
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym
Varning: Innehåller osynlig HTML-formatering

Få en bättre översättning med
7,781,539,035 mänskliga bidrag

Användare ber nu om hjälp:



Vi använder cookies för att förbättra din upplevelse. Genom att fortsätta besöka den här webbplatsen godkänner du vår användning av cookies. Läs mer. OK