You searched for: first generation computer (Engelska - Gujarati)

Engelska

Översätt

first generation computer

Översätt

Gujarati

Översätt
Översätt

Översätt texter, dokument och röst direkt med Lara

Översätt nu

Mänskliga bidrag

Från professionella översättare, företag, webbsidor och fritt tillgängliga översättningsdatabaser.

Lägg till en översättning

Engelska

Gujarati

Info

Engelska

first generation computer

Gujarati

પ્રથમ પેઢીના કમ્પ્યુટર

Senast uppdaterad: 2016-08-27
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

first generation

Gujarati

પ્રથમ પેઢી

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

second generation computer

Gujarati

બીજી પેઢીના કમ્પ્યુટર

Senast uppdaterad: 2016-10-05
Användningsfrekvens: 2
Kvalitet:

Referens: Anonym

Engelska

maybe we are among the first generation that really understands this digital curating of ourselves.

Gujarati

આપણે આપણી માહિતિના ડીજીટલ સંગ્રહને સમજનારી કદાચ પહેલી પેઢી હશું.

Senast uppdaterad: 2020-12-03
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

and this is a supplementary learning program, and it's very, very important, because most of our children are first-generation learners.

Gujarati

અને આ એક પૂરક છે અધ્યયન કાર્યક્રમ, અને તે ખૂબ, ખૂબ મહત્વનું છે, કારણ કે આપણા મોટાભાગના બાળકો પ્રથમ પેઢીના શીખનારા છે.

Senast uppdaterad: 2020-12-03
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

udai was born in a family of musicians. his father, partho sarathy mazumdar, is among the first generation of guitarists in indian classical music. udai is married to filomena bianculli.

Gujarati

ઉદયનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. તેમના પિતા પાર્થો સારથી મજમુદાર ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રથમ પેઢીના ગિટારવાદક છે. ઉદયે ફિલોમેના બીયાંકુલી સાથે લગ્ન કર્યા છે. તેમને એક પુત્ર જય મજમુદાર અને એક પુત્રી ઈષા મજમુદાર છે. ઉદય દ્વારા નિર્મિત સંગીત સ્વિટ્ઝર્લૅન્ડ અને નવી દિલ્હી, ભારત ખાતે વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

"you just don't understand." maybe we are among the first generation that really understands this digital curating of ourselves. maybe we are the first to even actively record our lives.

Gujarati

"તમે સમજતાં જ નથી." આપણે આપણી માહિતિના ડીજીટલ સંગ્રહને સમજનારી કદાચ પહેલી પેઢી હશું. આપણાં જીવવનું સક્રિય દસ્તાવેજીકરણ કરનાર પેઢી પણ આપણે જ કદાચ પહેલી હશું. તમે સહમત થશો કે નહીં તે તો ખબર નથી પણ વારસો કે ન વારસો, હકીકતે આપણે આપણી કાયમી ડીજીટલ નિશાનીઓ તો પાછળ છોડી જઇ રહ્યાં છીએ. આમ નેત્રા અને હુ, હકીકતે, અમારાં ૨૦૦-વર્ષનાં આયોજનનો ઉપયોગ માત્ર ડીજીટલ વારસા તરીકે નહી , પણ આ ડીજીટલ વારસાના સંગ્રહ માટે કરવા માગીએ છીએ, અને અમારા ભૂતકાળના અને ભવિષ્યના વારસાને સંગ્રહ કરવામાં માની છીએ. તમને સવાલ થશે, 'શી રીતે?' હું જ્યારે ભવિષ્ય વિષે વિચારૂં છું, ત્યારે હું મારી જાતને સમય સાથે આગળ વધતો નથી જોતો. હકીકતે, હું સમયને મારી તરફ પાછળ આવતો જોઉં છું. હું મારાં ભવિષ્યને નજદીક આવતું જોઇ શકું છું. મારે જે ન જોઇતું હોય તેને બાજૂએ કરી અને જે જોઇએ તે રાખી લઉં છું. જાણે વીડીયો રમતમાં વિઘ્ન-દોડ રમી રહ્યા હોઇએ. અને, હું આમ કરવામાં વધારે ને વધારે માહિર થતો જાઉં છું. હું જ્યારે ચિત્ર દોરતો હોઉં છું, ત્યારે પણ જાણે હું સાચે જ ચિત્રની પાછળ ઊભો હોઉં જાણે કે તે અસ્તિત્વમાં જ છે અને કોઇ તેની તરફ જોઇ રહ્યું છે તેમ કલ્પના કરૂં છું, ત્યારે હું એ જોવા પ્રયત્ન કરૂં છું કે તેઓ તેને સાહજિકપણે જૂએ છે ખરાં. તેઓ તેને હૃદયની ગહરાઇમાંથી અનુભવે છે કે માત્ર ઉપરછલ્લો બૌધ્ધિક ઉપક્રમ છે? એનાથી મને મારાં ચિત્ર વિષે સાચેસાચું જાણવા મળે છે. હું જ્યારે કલા પ્રદર્શન કરતો હોઉં છું, ત્યારે પણ એ જ વિચારતો રહું છું કે લોકો તેમાંથી શું સાથે લઇ જશે? મને યાદ છે જ્યારે હું ૧૯ વર્ષનો હતો, હું મારૂં પહેલું કલા પ્રદર્શન કરવા માંગતો હતો, અને એની ખબર પૂરી દુનિયાને પડે એમ ઇચ્છતો હતો. ત્યારે ટીઇડી શું છે તે મને ખબર નહોતી, પરંતુ મેં મારી આંખો કચકચાવીને બંધ કરી રાખી અને મેં સ્વપ્ન જોવાનું શરૂ કર્યું. હું જોઇ શક્યો કે લોકો બનીઠનીને આવી રહ્યાં હતાં અને ઝાકઝમાળ પ્રકાશમાં મારાં ચિત્રો સુંદર દેખાઇ રહ્યાં હતાં, અને મારી કલ્પ્નાદ્રષ્ટિ જોઇ રહી હતી કે એક બહુ જ પ્રસિધ્ધ અભિનેત્રી મારાં પ્રદર્શનને ખુલ્લું મૂકીને,મને સન્માનીયતા બક્ષી રહી છે. અને હું મારાં દિવાસ્વપ્નમાંથી જાગી ગયો અને કહ્યું, એ કોણ હતું? હું નક્કી ન કરી શક્યો કે, ભારતની મેરિલ સ્ટીપ જેવી બે બહુ પ્રસિધ્ધ અભિનેત્રીઓ, શબાના આઝમી કે રેખા,માંથી કોણ હતું? એટલે, બીજે દિવસે સવારે મેં તે બન્નેને એક પત્ર લખ્યો, જેનો શબાના આઝમીએ જવાબ આપ્યો, અને આવીને ૧૨ વર્ષ પહેલાં, મારાં સહુથી પહેલાં પ્રદર્શનને ખુલ્લું મૂક્યું. અને એ રીતે મારી કારકીર્દીની ધમાકેદાર શરૂઆત થઇ! જ્યારે પણ અમે સમય વિષે આ રીતે વિચારી શકીએ છીએ, ત્યારે અમે માત્ર ભવિષ્યને જ નહીં, ભૂતકાળને પણ સંગહિત કરી શકીએ છીએ. આ મારાં કુટુંબનું ચિત્ર છે, અને તેમાં આ મારી પત્ની,નેત્રા, છે. તે મારાં ૨૦૦-વર્ષનાં આયોજનની સહ-નિર્માત્રી છે. નેત્રા હાઇસ્કૂલમાં ઇતિહાસની શિક્ષિકા છે. હું તેને ચાહું છું, પણ ઇતિહાસને નહીં. હું કહેતો રહું છું, 'નેતુ,તું હંમેશ ભૂતકાળમાં રહે છે જ્યારે હું ભવિષ્યનું નિર્માણ કરૂં છું, અને જ્યારે હું તેમ કરી લઉં, ત્યારે તું તેનો અભ્યાસ કરજે."

Senast uppdaterad: 2019-07-06
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym
Varning: Innehåller osynlig HTML-formatering

Engelska

but if it were also the case that these preferences are associated with the different likelihood of producing offspring -- let's say in a ratio of 3:2:1 -- then in the first generation, there would be 3 greens to 2 oranges to 1 red, and in each subsequent generation, the proportion of greens increase, so that in 10 generations, 98 percent of this population has a green preference.

Gujarati

પરંતુ જો તે પણ હોત કે આ પસંદગીઓ સંકળાયેલ છે વિવિધ શક્યતા સાથે સંતાન ઉત્પન્ન - ચાલો 3: 2: 1 ના ગુણોત્તરમાં કહીએ - તો પ્રથમ પેઢીમાં, ત્યાં 3 લીલાં હશે 1 નારંગી 1 લાલ, અને પછીની દરેક પેઢીમાં, લીલાંનું પ્રમાણ વધે છે, તેથી આ 10 પેઢીઓમાં, આ વસ્તીનો 98 ટકા હિસ્સો લીલી પસંદગીઓ છે.

Senast uppdaterad: 2020-12-03
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Få en bättre översättning med
8,919,576,595 mänskliga bidrag

Användare ber nu om hjälp:



Vi använder cookies för att förbättra din upplevelse. Genom att fortsätta besöka den här webbplatsen godkänner du vår användning av cookies. Läs mer. OK