You searched for: taluka (Engelska - Gujarati)

Mänskliga bidrag

Från professionella översättare, företag, webbsidor och fritt tillgängliga översättningsdatabaser.

Lägg till en översättning

Engelska

Gujarati

Info

Engelska

taluka

Gujarati

taluka ne english ma su kevay

Senast uppdaterad: 2021-09-30
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

jat gandhinagar taluka

Gujarati

તમારા langage સંપૂર્ણ સજા લખો

Senast uppdaterad: 2013-09-19
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

the town is in mahesana taluka.

Gujarati

આ ગામ જોટાણા તાલુકામાં આવેલું છે.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

taluka ne english ma su kevay

Gujarati

talukane english ma su kevay

Senast uppdaterad: 2020-05-02
Användningsfrekvens: 4
Kvalitet:

Referens: Anonym

Engelska

dhandhuka is a taluka of ahmedabad district, india.[1]

Gujarati

ધંધુકા તાલુકો ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો તાલુકો છે.[1]

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

ranpur taluka consists of thirty-four panchayat villages.[3]

Gujarati

રાણપુર તાલુકામાં ૩૪ ‌‍(ચોત્રીસ) ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[3]

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

ajol is a village in mansa taluka of gandhinagar district, gujarat, india.

Gujarati

અજોલ (તા. માણસા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા માણસા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. અજોલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

adtala is a village in lathi taluka of amreli district, gujarat, india.

Gujarati

અડતાળા (તા. લાઠી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા લાઠી તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. અડતાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

bhanduri is a village in maliya hatina taluka of junagadh district, gujarat, india.

Gujarati

ભંડુરી(તા. માળીયા હાટીના) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા માળીયા હાટીના તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

ankadia or akadia is a village in amreli taluka of amreli district in gujarat, india.

Gujarati

આંકડીયા મોટા (તા. અમરેલી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા અમરેલી તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આંકડીયા મોટા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક તથા માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

ardoi is a village in kotda-sangani taluka of rajkot district, gujarat, india.

Gujarati

અરડોઈ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા કોટડા-સાંગાણી તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામમાં મુખ્યત્વે પટેલ લોકોની વસ્તી રહે છે. અરડોઈ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દવાખાનું, પંચાયતઘર અને દુધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

amran, formerly known as ambran is a village in jodiya taluka of jamnagar district of gujarat, india.

Gujarati

આમરણ (તા. જોડિયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા જોડિયા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આમરણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

[1]bajakapura is a village in kathalal taluka in kheda district of gujarat state, india.

Gujarati

[૧] बाजकपुरा भारतीय राज्य गुजरात में खेड़ा जिले के कठलाल तालुका का एक गाँव है।

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

adhewada is a village in bhavnagar taluka of bhavnagar district in gujarat, india. the village is located on the north bank of maleshree or maleshvari river.

Gujarati

અધેવાડા (તા. ભાવનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાવનગર તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

entrance to shantinath jain temple inside the jain temple picturesque inside temple dome. a map of abdasa ni panchtirthi - five jain temples of abdasa taluka.

Gujarati

શાંતિનાથ જૈન મંદિરમાં પ્રવેશ જૈન મંદિરની અંદર મંદિરના ગુંબજની અંદર મનોહર. અબડાસા ની પંચતીર્થનો નકશો - અબડાસા તાલુકાના પાંચ જૈન મંદિરો.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

hence we write that in our bank no cases of kapadavanj taluka panchayat have not been sufficiently npa but before this there were two cases of shingali village 1 jay ambe sakhi mandal and 2 radha krishna sakhi mandal abe mandal app.

Gujarati

આબે મંડળ એન પી એ થયેલા હતા પણ એપ્રિલ 2019 સુધી પૂર્ણ કરેલ છે, જેની અમે જાણ તેમજ ખાતરી આપીએ છીએ.

Senast uppdaterad: 2019-12-02
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

babar kot is an archeological site belonging to indus valley civilisation located in saurashtra region of gujarat state, india. it is 325 km away from ahmedabad and 152 km away from bhavnagar and located in jafarabad taluka.

Gujarati

બાબરકોટ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ પુરાતત્વીય મહત્વ ધરાવતું સ્થળ અને ગામ છે. આ સ્થળ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલું છે. અમદાવાદથી આ સ્થળ ૩૨૫ અને ભાવનગરથી ૧૫૨ કિમી દૂર આવેલું છે.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

the rajpura housed one of the most elegant houses in its time, the royal house, rangmahel, having a scenic landscape surrounding itself, also served as the administrative office of the taluka rajpura.

Gujarati

રાજપુરા એ તે સમયમાં સૌથી ભવ્ય રજવાડાઓ માનું એક હતું. રાજપરીવારનો રંગમહેલ તેની આસપાસ પ્રાકૃતિક દ્રશ્ય ધરાવતો હતો, તે રાજપુરા તાલુકાની વહીવટી કચેરી તરીકે પણ ફરજ બજાવતું હતું.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

aithor is a village in unjha taluka of mehsana district, gujarat, india. places of interest there is a vishnu temple located in compound of ganesha temple. the shrine is considered more than 900 years old.

Gujarati

ઐઠોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ઐઠોર ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Engelska

botad taluka is a taluka of botad district, gujarat, india. prior to august 2013 it was part of bhavnagar district.[1][2]

Gujarati

બોટાદ તાલુકો ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલો તાલુકો છે. આ તાલુકો ઓગસ્ટ ૨૦૧૩ પહેલાં ભાવનગર જિલ્લાનો ભાગ હતો.[1][2]

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Få en bättre översättning med
7,762,632,646 mänskliga bidrag

Användare ber nu om hjälp:



Vi använder cookies för att förbättra din upplevelse. Genom att fortsätta besöka den här webbplatsen godkänner du vår användning av cookies. Läs mer. OK