You searched for: રાજ્યની (Gujarati - Engelska)

Mänskliga bidrag

Från professionella översättare, företag, webbsidor och fritt tillgängliga översättningsdatabaser.

Lägg till en översättning

Gujarati

Engelska

Info

Gujarati

ભરવાડ ભારતના ગુજરાત રાજ્યની એક હિંદુ જ્ઞાતિ છે.

Engelska

the bharwad are a hindu caste found in the state of gujarat in india.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Gujarati

અહીં રાજ્યની એકમાત્ર સૈનિક શાળા આવેલી છે.[1][2]

Engelska

the only sainik school of the gujarat is located in the village.[1][2]

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Gujarati

માણાવદર રાજ્યની પુરુષ હોકી ટીમ, સિડની, જૂન ૧૯૩૮ - છાયાકાર સૅમ હૂડ.

Engelska

manavadar state men's hockey team, sydney, june 1938 - photographer sam hood.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Gujarati

અને કિંમત: રાજ્યની સરેરાશ કિંમત પ્રિસ્કુલરને શિક્ષિત કરવા પાંચ હજાર ડોલર એક વર્ષ છે.

Engelska

and cost: the average cost for a state to educate a preschooler is five thousand dollars a year.

Senast uppdaterad: 2020-12-03
Användningsfrekvens: 1
Kvalitet:

Gujarati

૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યના ઉત્તર ભાગના ૧૭ જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી.

Engelska

gujarat state was created on 1 may 1960 out of the 17 northern districts of bombay state.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Gujarati

વિગતો ભરતિયું પ્રિન્ટિંગ માં ગુજરાત રાજ્યની બદલી નીચે (પીળા માર્ક) કૃપા કરીને જુઓ.

Engelska

please see below details change (yellow mark) of gujarat state in invoice printing.

Senast uppdaterad: 2016-06-08
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Gujarati

વલ્લભીથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે રાજાઓ દ્વારા તેમના રાજ્યની સરકારમાં મદદ કરવા માટે નિયુક્ત કરવામાં આવતા હતા.

Engelska

students graduating from valabhi were usually employed by kings to assist in the government of their kingdoms.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Gujarati

અને દુષ્ટ બળો શક્તિશાળી દ્વારા થાય છે સર્વોચ્ચ રાજ્યની, જેની સામૂહિક વૃત્તિઓ સ્વતંત્રતા અને વ્યક્તિવાદને વાટવું અને તક.

Engelska

caused by the powerful and nefarious forces of the overmighty state, whose collectivizing tendencies crush freedom and individualism and opportunity.

Senast uppdaterad: 2020-12-03
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Gujarati

આ તહેવારનું નામ મોટાકદના રંગીન વન પક્ષી ભારતીય હોર્નબિલ પરથી રાખવામાં આવ્યું છે, જેનો રાજ્યની મોટાભાગની જનજાતિઓની લોકવાયકામાં ઉલ્લેખ કરવામાં આવેલો છે.

Engelska

the festival is named after the indian hornbill, the large and colourful forest bird which is displayed in the folklore of most of the state's tribes.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Gujarati

કેમ્બે અથવા ખંભાત એ બ્રિટિશ રાજ સમયનું રજવાડું હતું. હાલનું ખંભાત શહેર તેનું પાટનગર હતું. રાજ્યની ઉત્તરે ખેડા જિલ્લો અને દક્ષિણે ખંભાતનો અખાત આવેલો હતો.

Engelska

cambay or kambay was a princely state during the british raj. the town of khambat (cambay) in present-day gujarat was its capital. the state was bounded in the north by the kaira district and in the south by the gulf of cambay.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Gujarati

નળ, નિશધનગરનો રાજા, જેણે તેમના ભાઇ પુષ્કર સાથે શરત લગાડી અને સામ્રાજ્ય હારી ગયા. દમયંતી, વિદર્ભ રાજ્યની રાજકુમારી અને નળના પત્ની બૃહદશ્વા, ઋષિ.

Engelska

nala, the king of nishadnagar, who lost his empire to his brother pushkara in a bet. damayanti, princess of the vidarbha kingdom and wife of nala. brihadashwa, a sage.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Gujarati

[2] [13] મહાવીદ ક્ષેત્ર પરના ૩૨ ભૌગોલિક વિભાગ પૈકીના એક, પુષ્પક્લાવતી રાજ્યની રાજધાની પુન્ડરીકગિરી શહેરમાં રહે છે.

Engelska

[12][13] he lives in the city of pundarikgiri, the capital of pushpakalavati, one of 32 geographical divisions on mahavideh kshetra.[3][14][15] pundarikgiri is ruled by king shreyans, who is simandhar swami’s father.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Gujarati

ભાંડુપ મહારાષ્ટ્ર રાજ્યની મુંબઈ મહાનગરપાલિકામાં આવેલું પરું તેમજ મધ્ય રેલ્વે માર્ગ પર આવેલું મુંબઈ ઉપનગરીય રેલ્વેનું સ્ટેશન છે. ભાંડુપ નામ ભાંડુપેશ્વર પરથી પડ્યું છે, જે શિવનું એક નામ છે. જૂનું ભાંડુપેશ્વર મહાદેવનું મંદિર ભાંડુપ પશ્ચિમમાં આવેલું છે.

Engelska

bhandup is a suburban community within the municipality of mumbai, formerly known as bombay, in the state of maharashtra, india and is also the name of a bhandup railway station on the mumbai suburban railway on the central railway line. the word bhandup is derived from the name bhandupeshwar, which is one of the names of lord shiva. an old temple dedicated to lord shiva - the bhandupeshwar mahadev mandir - still stands in bhandup west.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Gujarati

ગાયકવાડ્સ બરોડા સ્ટેટ રેલવે (જીબીએસઆર-gbsr) ગાયકવાડ રાજવંશ શાસિત રજવાડી વડોદરા રાજ્યની માલિકીનો રેલવે માર્ગ હતો. આ માર્ગ પર નેરોગેજ રેલવે દોડાવવામાં આવતી હતી.

Engelska

gaekwar's baroda state railway (gbsr) was a narrow gauge railway line owned by the princely state of baroda, which was ruled by the gaekwar dynasty.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Gujarati

1729 માં જોધપુરના મહારાજાના ભાઈઓ આનંદસિંહ અને રાયસિંહે બળજબરીથી ઇડર પર કબજો કર્યો. તેઓએ ઇડર, અહમદનગર, મોરાસા, બાદ, હરસોલ, પરંતીજ અને વિજાપુર જિલ્લાઓને કબજે કર્યા. અન્ય પાંચ જિલ્લાઓને તેમના નવા રાજ્યની ઉપનદીઓ બનાવવામાં આવી હતી.

Engelska

idar then became a part of the mughal province of gujarat. in 1729 anand singh and rai singh, brothers of the maharaja of jodhpur, captured idar by force. they captured the districts of idar, ahmednagar, morasa, baad, harsol, parantij and vizapur.

Senast uppdaterad: 2021-04-10
Användningsfrekvens: 1
Kvalitet:

Referens: Anonym

Få en bättre översättning med
4,401,923,520 mänskliga bidrag

Användare ber nu om hjälp:Vi använder cookies för att förbättra din upplevelse. Genom att fortsätta besöka den här webbplatsen godkänner du vår användning av cookies. Läs mer. OK