Şunu aradınız:: રચયિતા (Gujarati - İngilizce)

Bilgisayar çevirisi

İnsan çevirisi örneklerinden çeviri yapmayı öğrenmeye çalışıyor.

Gujarati

English

Bilgi

Gujarati

રચયિતા

English

 

Kimden: Makine Çevirisi
Daha iyi bir çeviri öner
Kalite:

İnsan katkıları

Profesyonel çevirmenler, işletmeler, web sayfaları ve erişimin serbest olduğu çeviri havuzlarından.

Çeviri ekle

Gujarati

İngilizce

Bilgi

Gujarati

ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ આશરે ઈસ ૧૦૦૦ની સાલ સુધી આંકી શકાય છે. તેની ખાસિયત એ છે કે સાહિત્યને તેના રચયિતા સિવાય કોઈપણ શાશકનો આશ્રય નહોતો તેમ છતાં તેનો વિકાસ થયો.

İngilizce

the history of gujarati (ગુજરાતી સાહિત્ય) literature may be traced to 1000 ad, and this literature has flourished since then to the present. it is unique in having almost no patronage from a ruling dynasty, other than its composers.

Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

એ સિક્કાઓ "મહમૂદ સુરત્રાણ" પર સંસ્કૃતમાં કુર્રાનની આયાતો અંકિત કરેલી હોવાનું અને સંસ્કૃતના વ્યાકરણના રચયિતા પાણિનિ અફઘાનિસ્તાનના શાલાપુરનો નિવાસી હોવાનું પણ પાંડેએ નોંધ્યું છે.

İngilizce

the coins "mahmood surtraan" were marked as quran’s imports in sanskrit and pandey noted the creator of sanskrit grammar, panini, being a resident of shalapur in afghanistan.

Son Güncelleme: 2019-06-28
Kullanım Sıklığı: 1
Kalite:

Uyarı: Görünmez HTML biçimlendirmesi içeriyor

Gujarati

"મોર બની થનગાટ કરે" (અંગ્રેજી:mor bani thanghat kare) એક ગુજરાતી ગીત છે, જેનો અનુવાદ ઝવેરચંદ મેઘાણીએ કર્યો હતો (૧૯૪૪) અને તેના સંગીતના રચયિતા હેમુ ગઢવી હતા. આ ગીત રવિન્દ્રનાથ ટાગોરે રચેલા ''નવી વર્ષા'' ગીતનો આછો-પાતળો અનુવાદ છે. મેઘાણી આ ગીત ૧૯૨૦ના વર્ષમાં સાંભળ્યું હતું અને ત્યારબાદ ૧૯૪૪ના વર્ષમાં તેનો અનુવાદ ગુજરાતી ભાષામાં ટાગોરના મૃત્યુ (૧૯૪૧) પછી કર્યો હતો.[1] આ ગીત અન્ય કેટલાક ગાયકો જેમ કે ચેતન ગઢવી અને આશિત દેસાઈએ પણ ગાયું છે. આ ગીતનો ઉપયોગ વર્ષ ૨૦૧૩માં રજૂ થયેલ હિન્દી ફિલ્મ ગોલીયોં કી રાસલીલા રામ-લીલાના શીર્ષક ગીત તરીકે કરવામાં આવ્યો હતો. જે સંજય લીલા ભણસાળી દ્વારા નિર્દેશિત હતી અને આ ગીતના ગાયક પ્રસિદ્ધ ગુજરાતી લોક ગાયક ઓસમાણ મીર (osman mir) હતા.[1]

İngilizce

the song is loosely translated version of "navi varsha" by rabindranath tagore. meghani had heard the sing in 1920 and written the gujarati version in 1944 after the death of tagore in 1941.[1] it is sung by several other singers such as chetan gadhvi and ashit desai. the song is also used in title credits of 2013 hindi film goliyon ki raasleela ram-leela directed by sanjay leela bhansali where it is sung by gujarati folk singer osman mir.[1]

Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:

Uyarı: Görünmez HTML biçimlendirmesi içeriyor

Daha iyi çeviri için
7,781,440,473 insan katkısından yararlanın

Kullanıcılar yardım istiyor:



Deneyiminizi iyileştirmek için çerezleri kullanıyoruz. Bu siteyi ziyaret etmeye devam ederek çerezleri kullanmamızı kabul etmiş oluyorsunuz. Daha fazla bilgi edinin. Tamam