From professional translators, enterprises, web pages and freely available translation repositories.
originally proposed as a "bird sanctuary"
મૂળ દરખાસ્ત - "પક્ષી અભયારણ્ય"
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Warning: Contains invisible HTML formatting
it was built in 1899 and was originally the presbyterian church of the covenant.[1]
આ ઈમારત ૧૮૯૯ના વર્ષમાં બનાવવામાં આવી હતી અને એ સમયે પ્રેસ્બિટેરિયન ચર્ચ ઓફ કોવેનન્ટના વહીવટ હેઠળ કાર્યરત હતી.[1]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
michael skidmore, trustee for the songs of spirit guitarist randy wolfe, originally filed the suit in 2015.
સ્પિરિટ ગિટારવાદક રેન્ડી વોલ્ફના ગીતો માટેના ટ્રસ્ટી, માઇકલ સ્કિડમોરે મૂળ 2015 માં દાવો દાખલ કર્યો હતો.
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
you can only run 'recompose' if the active image was originally produced by 'decompose'.
તમે માત્ર 'ફરી બનાવો' ચલાવી શકો જો સક્રિય ચિત્ર મૂળમાં 'બનાવો નહિં' દ્વારા પેદા થયેલ હતું.
Last Update: 2018-12-24
Usage Frequency: 4
Quality:
ok, it turns out that we can draw this e in one of two ways, and this was originally designed as a test of perspective-taking.
ઓકે, હવે ખ્યાલ આવ્યો કે આપણે આ e બે રીતે દોરી શકીએ છીએ. અને આ આકૃતિ ખરેખર દ્રષ્ટિકોણ-બદલાવની કસોટી માટે તૈયાર કરાય હતી.
Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:
he's also originally based on the traveller and international man of mystery atkinson once played in the now forgotten barclaycard tv ads, leaving chaos in his wake.
તે મૂળરૂપે પ્રવાસી અને આંતરરાષ્ટ્રિય રહસ્યમય માણસ પર આધારિત છે, જે એટકિન્સન પેહલાની બાર્ક્લેકાર્ડ ટીવી જાહેરાતોમાં હતો, જે આવતાજ બધું તહેસ નેહસ કરતો હતો.
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
that can't be good, because if a lot of highly spiritual people are currently godless, maybe finding god is not going to be as easy as i had originally hoped.
તે સારું ન હોઈ શકે, કારણ કે જો ખૂબ આધ્યાત્મિક લોકો હાલમાં નિર્વિહીન છે, કદાચ ભગવાન શોધવાનું તેટલું સરળ નથી જેટલી મને આશા હતી.
Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:
yet, at the same time, i'm conflicted because i can't deny the fact that so many of my closest friends are people that i had met originally online.
છતાં, તે જ સમયે, હું વિરોધાભાસી છું. કારણ કે હું આ હકીકતને નકારી શકતો નથી કે મારા ઘણા નજીકના મિત્રો એવા છે કે જેમને હું ઓનલાઇન માધ્યમ દ્વારા મળ્યો હતો.
Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:
the mahar regiment is an infantry regiment of the indian army. although it was originally intended to be a regiment consisting of troops from the mahars in maharashtra, the mahar regiment is one of the only regiments in the indian army that is composed of troops from all communities and regions of india.
મહાર રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તે શરુઆતમાં મહાર સમુદાયના જ સૈનિકોને ભરતી કરવા માટે ઉભી કરાઈ હતી. પરંતુ, કાળક્રમે વિસ્તાર થતાં તેમાં સૈનિકો સમગ્ર ભારતમાંથી લેવામાં આવે છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
sairam dave, originally from gondal, was born on february 7, 1977 to vishnu prasad dave and sarojben in jamnagar. his father is an ancient psalmist as well as a retired teacher. as well as the mother is also a retired teacher.
મૂળ ગોંડલ શહેરના સાંઈરામ દવેનો જન્મ ૭ ફેબ્રુઆરી, ૧૯૭૭ના રોજ વિષ્ણુપ્રસાદ દવે તથા સરોજબેનને ત્યાં જામનગરમાં થયો. તેમના પિતા પ્રાચીન ભજનિક તેમજ નિવૃત શિક્ષક છે. તેમજ માતા પણ નિવૃત શિક્ષિકા છે. સાંઈરામનું વતન અમરનગર (તા. જેતપુર, જી. રાજકોટ) છે. પિતાને આકાશવાણી તેમજ ભજનના કાર્યક્રમોમાં ગાતા જોઈ તેઓ પણ સંગીત તરફ આકર્ષાયા. કિશન દવે તથા અમિત દવે સાંઈરામના નાના ભાઈઓ છે. ૨૦૦૧માં સાંઈરામના લગ્ન ઝંખના (દિપાલી) ત્રિવેદી સાથે થયા હતા. ધ્રુવ અને ધર્મરાજ સાંઈરામના બે સંતાનો છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
a laptop or a notebook is a portable personal computer with a clamshell form factor, suitable for mobile use.[1] there was a difference between laptops and notebooks in the past, but nowadays it has gradually died away.[2] laptops are commonly used in a variety of settings, including a work, an education, and a personal multimedia. a laptop combines the components and inputs of a desktop computer, including display, speakers, keyboard and pointing device (such as a touchpad or a trackpad) into a single device. most modern-day laptops also have an integrated webcam and a microphone. a laptop can be powered either from a rechargeable battery, or by mains electricity via an ac adapter. laptop is a diverse category of devices and other more specific terms, such as netbooks or rugged notebooks, refer to specialist types of laptops, which have been optimized for specific uses. hardware specifications change significantly between different types, makes and models of laptops. portable computers, which later developed into modern laptops, were originally considered to be a small niche market, mostly for specialized field applications, such as the military, accountancy, for sales representatives etc. as portable computers developed and became more like modern laptops, becoming smaller, lighter, cheaper, and more powerful, they became very widely used for a variety of purposes.[3]
લેપટોપ નિબંધ
Last Update: 2014-11-08
Usage Frequency: 1
Quality:
Reference: