Results for som translation from English to Gujarati

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

som

Gujarati

શ્રindian national month 6 - shortname

Last Update: 2011-10-23
Usage Frequency: 1
Quality:

English

kyrgyzstani som

Gujarati

કિર્ગીસ્તાની સોમname

Last Update: 2018-12-24
Usage Frequency: 2
Quality:

English

according to their traditions, the sompura brahmin are so named because they were created by the god chandra to perform sacred ceremonies called som yajna for the god shiva.

Gujarati

તેમની પરંપરા મુજબ સોમપુરા બ્રાહ્મણને એટલા માટે નામ આપવામાં આવ્યું છે કારણ કે તેઓ ચંદ્ર દેવ દ્વારા શિવ ભગવાન માટે સોમ યજ્ઞ તરીકે ઓળખાતી પવિત્ર વિધિઓ કરવા માટે બનાવવામાં આવ્યા હતા. તેઓ પ્રભાસ પાટણ શહેરમાં કેન્દ્રિત થયા અને ગુજરાતમાં સૌથી પ્રાચીન બ્રાહ્મણ સમુદાયોમાંથી એક છે; તેઓ ગુજરાતી બોલે છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

gomati starts in the village of khodiyo ka khera(badisadri)ichittorgarh. it originates in the hills of central udaipur district, flowing south to join the som river in the southern part of the district. the river was dammed in the 17th century to create dhebar lake, also known as jaisamand lake, which has an area of 80 km2.

Gujarati

ગોમતી નદી (gomati river) એક નાની નદી છે, જે પશ્ચિમ ભારતમાં રાજસ્થાન રાજ્યમાં વહે છે. ગોમતી નદી ચિત્તોડગઢના ખોડીયોં કા ખેરા (બડી સાદરી) ગામમાંથી શરૂ થાય છે. તે નીકળે છે ઉદયપુર જિલ્લોના મધ્ય ભાગમાંની પહાડીઓમાંથી અને દક્ષિણ દિશામાં વહેતી જિલ્લાના દક્ષિણ ભાગમાં સોમ નદીમાં મળી જાય છે. આ નદી પર બંધ બનાવી ૧૭મી સદીમાં ઢેબર તળાવ બનાવવામાં આવ્યું હતું કે જે જયસમન્દ સરોવર તરીકે પણ ઓળખાય છે અને આ તળાવનો વિસ્તાર ૮૦ કિ. મી.૨ જેટલો છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Get a better translation with
8,891,706,671 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK