Results for the direction is more important ... translation from English to Gujarati

English

Translate

the direction is more important than speed

Translate

Gujarati

Translate
Translate

Instantly translate texts, documents and voice with Lara

Translate now

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

30. what is more important to you: the money or the work?

Gujarati

. 30 શું તમે વધુ મહત્વપૂર્ણ છે: પૈસા અથવા કામ કરે છે?

Last Update: 2014-07-17
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

never let a problem to be solved become more important than a person to be loved

Gujarati

never let a problem to be solved become more important than a person to be loved

Last Update: 2016-08-02
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

being treated with respect was more important than recognition and appreciation, useful feedback, even opportunities for learning.

Gujarati

સન્માનિત રીતે વયવહાર મળવો માન્યતા અને પ્રશંસા, ઉપયોગી પ્રતિસાદ શીખવાની તકોથી પણ વધારે માન્ય રાખે છે.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

any player having talent is a different thing, but it is more important fact that what you are doing with that talent.

Gujarati

કોઇ ખેલાડીમાં ટેલેન્ટ હોવુ અલગ વાત છે પરંતુ તમે તે ટેલેન્ટનું શુ કરો છો, તે વધુ મહત્વનું છે.

Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

but energy and climate are extremely important to these people; in fact, more important than to anyone else on the planet.

Gujarati

પરંતુ ઉર્જા તેમજ વાતાવરણ, એ પણ આ લોકો માટે અતિ મહત્વના છે . ખરું પૂછો તો પૃથ્વી પર બીજા કોઈને પણ હોય તેથીય વધુ મહત્વના .

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

but in the world we live in today, with growing divides and inequalities, with disaffection and alienation, it is more important than ever that we ask and find the answers to those questions and promote a vision of society that has well-being, not just wealth, at its very heart.

Gujarati

પરંતુ આજે આપણે જે દુનિયામાં જીવીએ છીએ, વધતી જતી વિભાજન અને અસમાનતાઓ સાથે, અસ્પષ્ટતા અને પરાકાષ્ઠા સાથે, તે પહેલા કરતા વધારે મહત્વનું છે કે અમે પૂછીએ અને જવાબો શોધીએ તે પ્રશ્નો માટે અને સમાજની દ્રષ્ટિને પ્રોત્સાહન આપે છે તે સુખાકારી છે, માત્ર સંપત્તિ જ નહીં, તેના ખૂબ જ હૃદયમાં.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

(laughter) as another member of our team, himself also a refugee, put it: "in canada, a sim card is more important than food, because we will not die from hunger."

Gujarati

(હાસ્ય) અમારી ટીમના અન્ય સભ્ય તરીકે, પોતે પણ એક શરણાર્થી, તેને મૂકો: "કેનેડામાં, એક સિમ કાર્ડ ખોરાક કરતાં વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે આપણે ભૂખથી મરીશું નહીં. "

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous
Warning: Contains invisible HTML formatting

English

i'm going to talk today about energy and climate. and that might seem a bit surprising because my full-time work at the foundation is mostly about vaccines and seeds, about the things that we need to invent and deliver to help the poorest two billion live better lives. but energy and climate are extremely important to these people -- in fact, more important than to anyone else on the planet.

Gujarati

હું આજે ઉર્જા અને વાતાવરણ વિષે વાત કરવા જઈ રહ્યો છું . આ થોડું આશ્ચર્ય જન્માવે તેવું લાગે ,કેમકે સંસ્થામાં મારું મુખ્યતયા કાર્યક્ષેત્ર રસીકરણ તેમજ બિયારણને લગતું રહે છે ; એવું ક્ષેત્ર કે જેમાં આપણે સંશોધનો કરતાં રહી એ સઘળું અતિ ગરીબ એવા બસો કરોડ લોકો સુધી પહોચાડવાનું છે ,તેમના જીવનને બેહતર બનાવવા કાજે. પરંતુ ઉર્જા તેમજ વાતાવરણ, એ પણ આ લોકો માટે અતિ મહત્વના છે . ખરું પૂછો તો પૃથ્વી પર બીજા કોઈને પણ હોય તેથીય વધુ મહત્વના . વાતાવરણના બગડવાની સીધી અસર એમના ખેતીના પાક પર વર્ષો સુધી થતી રહેશે . કાં તો ખુબ વરસાદ થશે કે પછી અપૂરતો . બધુજ એ રીતે બદલાતું જશે કે નબળું પડતું વાતાવરણ ક્યાંય સહાયરૂપ નહીં બની શકે . બલકે આ તો ભૂખમરો,અનિશ્ચતતા અને તણાવ તરફ દોરી જશે. આમ વાતાવરણ માં બદલાવ તેમને માટે ભયાનક સાબિત થશે . વળી, ઉર્જાની ચૂકવવી પડતી કિંમત તેમને માટે અગત્યની બાબત છે. હકીકતે ,ગરીબી ઓછી કરવાને થઈને જો કોઈ એક વસ્તુની કિંમત ઘટાડવાની આવે તો મોટે ભાગે તમે ઉર્જાની પસંદગી કરો. હવે, ઉર્જાની કિંમત તો સમયની સાથે ઘટી જ છે . ખરેખર, સમૃદ્ધ સંસ્કૃતિ ઉર્જા ક્ષેત્રે પ્રગતિને આધારે જ રચાઈ છે . કોલસાની ક્રાંતિએ ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપ્યો. અને તેથી જ આપણે ૧૮ મી સદીમાં પણ વીજળીની કિંમત માં નોંધપાત્ર ઘટાડો જોઈ શક્યા. તેથી કરીને જ આપણને રેફ્રિજરેટર,એર કંડીશનર ઉપલબ્ધ છે. આપણે આધુનિક ઉપકરણો બનાવી શકીએ છીએ અને બીજું ઘણું કરી શકીએ છીએ. આમ ,સમૃદ્ધ વિશ્વમાં આપણે એક સુંદર પરિસ્થિતિમાં છીએ. પરંતુ ,જેમ આપણે વીજળીને સસ્તી બનાવવા પ્રયત્ન કરીએ,સમજો કે અડધી કિંમત સુધીની,- તો આપણને એક મર્યાદા નડે છે. ને આ મર્યાદા કાર્બન ડાયોક્સાઇડને સંબંધી છે. કાર્બન ડાયોક્સાઇડ આપણી પૃથ્વીને ગરમ કરે છે. અને કાર્બન ડાયોક્સાઇડ સાથેનું સમીકરણ બહુ જ સીધું ને સરળ છે. જો તમે ઉત્સર્જીત સઘળા કાર્બન ડાયોક્સાઇડનો સરવાળો કરો , તો એ તાપમાન માં સીધો વધારો કરે છે. ને આ તાપમાનનો વધારો કેટલીક ખુબજ નકારાત્મક અસરો તરફ દોરી જાય છે. આબોહવા પરની અસરો ને તેથીયે ખરાબ બીજી આડકતરી અસરો , જેમકે આપણું પ્રાકૃતિક પર્યાવરણ આવા ત્વરિત બદલાવો સાથે તાલમેલ સાધી શકતું નથી, અને આપણે એને ખોરવાતું જોઈએ છીએ . હવે, ચોક્કસપણે કાર્બન ડાયોક્સાઇડમાં કેટલા વધારાથી કેટલું તાપમાન વધશે ,તે માપવાનું અને એ બાબતે ઠોસ જવાબો મેળવવા , એ થોડું અનિશ્ચિત છે ખરું, પણ વધારે નહીં. વળી, ખરાબ અસરો કેટલી ખરાબ હશે તે વિશેની અનિશ્ચિતતા તો ચોક્કસપણે છે જ. તેમ છતાંય , આવી અસરો અત્યંત ખરાબ હશે એ તો નક્કી . મેં ઘણા ઉચ્ચ કોટીના વૈજ્ઞાનિકોને ઘણી વખત પૂછ્યું, શૂન્ય ઉત્સર્જન નો લક્ષ્યાંક રાખવો એ શું ખુબ અગત્યનું છે? અડધો કે એક ચતુર્થાન્શનો લક્ષ્યાંક પુરતો નથી શું? જવાબ એ છે કે જ્યાં સુધી આપણે શૂન્ય સુધી નહીં પહોંચીએ, તાપમાન માં વધારો થતો જ રહેશે. એટલે આ એક મોટો પડકાર છે.

Last Update: 2019-07-06
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Some human translations with low relevance have been hidden.
Show low-relevance results.

Get a better translation with
8,645,383,936 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK