Results for પરિશ્રમ translation from Gujarati to English

Computer translation

Trying to learn how to translate from the human translation examples.

Gujarati

English

Info

Gujarati

પરિશ્રમ

English

 

From: Machine Translation
Suggest a better translation
Quality:

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

Gujarati

English

Info

Gujarati

પરિશ્રમ નુહતા

English

parishram nu mahatva

Last Update: 2018-07-16
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

પરિશ્રમ ન્યૂ મહાવા નિબંધ

English

parishram nu mahatva essay

Last Update: 2018-07-16
Usage Frequency: 5
Quality:

Reference: Anonymous

Gujarati

ગુજરાતીમાં પરિશ્રમ ઈઝ પરસ્માની નિબંધ

English

parishram ej parasmani essay in gujarati

Last Update: 2018-11-17
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

પરિશ્રમ ઇઝ પારસીમની સ્ટડી 11 ટ્રાન્સલેશન

English

parishram ej parasmani std 11translate gujarati

Last Update: 2018-08-07
Usage Frequency: 3
Quality:

Reference: Anonymous

Gujarati

પી.ડી.એફ. પરિશ્રમ ઇઝ પરામસણીમાં નિદેશમાં

English

gujarati nibandh in pdf parisharam ej parasmani

Last Update: 2017-09-12
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

પરિશ્રમ ઇ.જે. પારસ મની વિશે ગુજરાતી સાહિત્ય

English

parishram ej પારસ મણિ વિશે ગુજરાતી નિબંધ

Last Update: 2018-09-07
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

તેઓ કઠિન પરિશ્રમ કરે છે. મેં જોયું, તેઓ વધુ કાર્યગ્રસ્ત નથી.

English

i figured, they're not workaholics. they're workafrolics.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

કામ ! રૂપર્ટ મડોર્કે મને જણાવ્યું કે, "આ કઠિન પરિશ્રમ છે."

English

work! rupert murdoch said to me, "it's all hard work.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous
Warning: Contains invisible HTML formatting

Gujarati

અને આ દરરોજ કરવું અને એ પણ સફળતાપૂર્વક કરવા માટે, અનેક પ્રેરણા અને સખત પરિશ્રમ જરૂરી છે.

English

and then doing this day-in and day-out, and doing it well, requires a lot of inspiration and a lot of hard work.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

હું ભારતીય પોલીસ સેવામાં શામેલ થઈ, એક મજબૂત સ્ત્રી તરીકે, એક અથાક પરિશ્રમ કરનાર સ્ત્રી, કારણ કે મને આદત હતી દોડવાની, પોતાના ટેનિસના શીર્ષક વગેરે માટે ..

English

i joined the indian police service as a tough woman, a woman with indefatigable stamina, because i used to run for my tennis titles, etc.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Gujarati

સુપ્રભાતમ. હું અહીં તમારી સાથે એક પ્રકારના માનવીય દર્દ થી શી રીતે મુક્ત થઇ શકાય તે પ્રયોગ વહેંચવા આવ્યો છું. આ હકીકતે ડોક્ટર વેંકટાસ્વામી ના જીવન ની સત્ય ઘટના છે. એમનું ધ્યેય અને એમનો સંદેશો અરવિંદ નેત્ર ચિકિત્સા પ્રણાલી વિશે છે. મારા ખ્યાલ મુજબ સર્વ પ્રથમ અંધત્વ એટલે શું એ સમજવું આપણા માટે જરૂરી છે. સંગીત મહિલા: દરેક જગ્યાએ હું કામ શોધવા માટે ગઈ, તેમણે ના કહી, અમને એક અંધ મહિલા શી રીતે ઉપયોગી થઇ શકે? હું સોઈ માં દોરો પરોવી કે મારા વાળ માં જું નહોતી જોઈ શકતી જો ચોખા માં કીડી પડી જય તો હું તે પણ નહોતી જોઈ શકતી. તુલસીરાજ રવીલ્લા: અંધાપો આવવો તે બહુ મોટી બાબત છે, પરંતુ મારા ખ્યાલ મુજબ એ વ્યક્તિ ને તેમની આજીવિકા, તેમના ગૌરવ, તેમના સ્વાતંત્ર્ય, અને કુટુંબમાં તેમના હોદા થી પણ વંચિત કરે છે. એ આ લાખો અંધ વ્યક્તિ ઓ માની ફક્ત એક છે. અને કરુણતા એ છે કે તે (અંધત્વ) નિવારી શકાય તેમ છે. એક સરળ, સર્વ પ્રમાણિત શસ્ત્રક્રિયા લાખો ના જીવનમાં દ્રષ્ટિ પાછી લાવી શકે છે. અને ઘણી વખત એનાં કરતાં પણ સરળ, ફક્ત એક જોડ ચશ્માં, લાખો ને દેખતા કરી શકે છે. એનું અનુમોદન કરતી એક વાત કે અહીં અત્યારે આપણા માના ઘણાં ફક્ત એક જોડ ચશ્માં નાં કારણે વધુ કાર્યક્ષમ છે, અને લગભગ દર પાંચ ભારતીયમાં એક ને ચશ્માં ની જરૂરત હોય છે, આશ્ચર્યજનક આંક ૨૦ કરોડ લોકો. આજે, આપણે એમાંના ૧૦ ટકા લોકો સુધી પણ નથી પહોંચી શક્યા. અને, આ પરિસ્થિતિમાં, લગભગ ૩૦ વર્ષ પૂર્વે અરવિંદ અસ્તિત્વમાં આવી. ડોક્ટર વિ. ની નિવૃતી બાદ ની યોજના રૂપે. એમણે કોઈ પણ આર્થિક સહાય વિના એ શરુ કર્યું. એમને એમનાં જીવન ની બધી બચત બેંક ની લોન માટે ગીરવે મુકવી પડી. અને સમય જતાં, અમે પાંચ હોસ્પિટલ નાં એક જુથ સ્વરૂપે વિકસ્યા છીએ. મુખ્યત્વે તમિલનાડુ અમે પોંડિચેરી માં, અને પછી અમે ઘણાં દ્રષ્ટી કેન્દ્રો પણ ઉમેર્યા છે. એક મધ્યવર્તી દ્રષ્ટાંત રૂપે. અને હવે તાજેતરમાં જ અમે દેશનાં બીજા ભાગોમાં હોસ્પિટલ કાર્ય સંચાલન શરુ કર્યું છે. અને દેશનાં બીજા ભાગોમાં પણ હોસ્પિટલ શરુ કરી છે. છેલ્લાં ત્રીસ વર્ષોમાં, અમે લગભગ પાંત્રીસ લાખ શસ્ત્રક્રિયાઓ કરી છે, એમાંની મોટાભાગની ગરીબ લોકો માટે કરવામાં આવી છે. હવે, દર વર્ષે અમે ૩ લાખ ઓપરેશનો કરીએ છીએ. સામાન્ય દિવસે અરવિંદ માં, અમે લગભગ હજાર ઓપરેશન કરીએ છીએ, અને લગભગ ૬૦૦૦ દર્દીઓ ને તપાસીએ છીએ, દુર ગામોમાં દર્દીઓની તપાસ અને તેમને અહીં લાવવાં માટે, અમારી ટીમને મોકલીએ છીએ, અનેક ટેલીમેડીસીન અભિપ્રાયો, અને, એ ઉપરાંત, અનેક તાલીમો પણ ડોક્ટરો અને ટેકનિશિયનો બંને માટે આપીએ છીએ કે જેઓ ભવિષ્યમાં અરવિંદ ના સ્ટાફ તરીકે ફરજ બજાવે છે. અને આ દરરોજ કરવું અને એ પણ સફળતાપૂર્વક કરવા માટે, અનેક પ્રેરણા અને સખત પરિશ્રમ જરૂરી છે. અને મારા ખ્યાલ મુજબ આ શક્ય બન્યું તેનો શ્રેય પાયા નાંખનાર ડોક્ટર વિ ને જાય છે., એક મુલ્ય પ્રણાલી, એક અસરકારક વહેંચણી પ્રક્રિયા, અને એક સંશોધકીય માહોલ નો વિકાસ સંગીત ડોક્ટર વી: હું એક નાના ગામડાં માંથી આવું છું અને આથી જ મને ગામનાં સામાન્ય માણસો સાથે બેસવાની આદત હતી. અને અચાનક તમે પાછાં વળીને જુઓ અને તમને તેમના અંતરઆત્મા સાથે જોડાયેલા હોવાની લાગણી થાય. તમને એમાંના એક હોવાની લાગણી થાય. અહીં એક એવો જીવ છે કે જેનામાં દ્રઢ વિશ્વાસ ની સરળતા છે, ડોક્ટર, તમે જે કાંઈ પણ કહો, હું તે સ્વીકારું છું. તમારામાં એક નિ:શંક સંપુર્ણ શ્રદ્ધા. અને પછી તમે તેનો પ્રતિસાદ આપો છો. અહીં આ એક વૃદ્ધ સ્ત્રી છે કે જેને મારાં એટલી બધી શ્રદ્ધા છે કે, મારે તેના માટે મારો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ.

English

good morning. i've come here to share with you an experiment of how to get rid of one form of human suffering. it really is a story of dr. venkataswamy.

Last Update: 2019-07-06
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Get a better translation with
7,763,259,320 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK